________________
[ ૧૭૮ ]
પ્રભાવિક પુરુષા :
વિજળીના એક ઝટકા જેમ દીપક પ્રકટાવે છે તેમ સર્વ ભસ્મીભૂત પણ કરી નાખે છે. ઉપયાગ કરનારની જેવી કાર્ય - દક્ષતા; એ તેા સાધન માત્ર છે. તેથી જ ‘ નિમિત્તવાસી આત્મા’ એ વચન ટંકશાળી છે. વલ્કલચીરીની સાથે આવનાર પ્રસન્નચંદ્ર ન તે! સંસારથી કે રમા અને રામાના વિલાસથી નિવેદ્ય પામ્યા હતા કે ન તા એની ઐહિક સુખ માટેની લાલસા ઓછી થઇ હતી. તેના મનમાં ભાઈને પાછે વાળી લાવવાના કાડ હતા. એ પિતાના વચનથી ભાળવાઈ ન જાય એ સારુ તા તેનેા સાથ છેડતા ન હતા; છતાં વિધિના રાહ અનેરાં હતા.
વલ્કલચીરીના કેવળજ્ઞાને એવા સખત ઝટકેા માર્યા કે એથી પ્રસન્નચંદ્ર ભૂપની કલ્પનારૂપી આખી હવેલી તૂટી પડી. એકાએક જીવનપલટા થઇ ગયા. એની દુનિયા જ ફરી ગઇ.
કેવલીની દેશના સાંભળી સામચંદ્ર ષિને તાપસ મટી નિગ્ર થના વેશ સ્વીકારતા જોયા, ઉભયને નેત્ર સામેથી વિદાય લેતા પણ જોયાં અને એ સર્વની પાછળ એક જ નાદ પેાતાના કણ માં જોરશેારથી પડતા સાંભળ્યો અને તે એ જ કે— જાગ અને જો
"
નિતરું સત્ય ચક્ષુ સામે હતું. વલ્કલચીરીનું આખું ય જીવન મેધપાઠપ હતુ. આખરી એક જ નિ વારવાર ઊઠતા કે– ‘જે એણે સાધ્યું તે પેાતે કેમ ન સાધી શકે ?’
પેાતનપુરના માર્ગ વિચારમંથનમાં કયાં ય પસાર થઇ ગયા એ તેને ન જણાયું. આખરી એક જ નિશ્ચય થઇ ચૂકયા કે જે માર્ગે પિતા અને ભાઈ ગયા એ જ માર્ગ પાતે ગ્રહણ કરવા, તેા જ ઇષ્ટસિદ્ધિ થવાની. ક્ષત્રિવટના ‘ પણ ’ ( પ્રતિજ્ઞા ) એ તે વજ્રલેપ સમા અતૂટ હાય. સર્પ જેમ કાંચળીનેા ત્યાગ કરી નાંખે તેમ નૃપતિ પ્રસન્નચંદ્રે તરુણુ કુમારને ગાદીનશીન