________________
પ્રસન્નચંદ્ર ભૂપાલ :
[ ૧૭૭ ]
માં પડે છે, છતાં શ્રી વીરવચનની અડગ શ્રદ્ધા ડગમગી શકે જ કેમ ? મેરુપર્વત સમ એ ધીર અને અડગ છે. જ્યાં બુદ્ધિની મર્યાદા અંકાય છે ત્યાંથી જ શ્રદ્ધાના જન્મ થાય છે. સમજીવના એ અભિપ્રાય છે. એ સ્વીકારવામાં જ ડહાપણ છે.
છતાં પુન: એક વાર ફરીને પ્રભુને પ્રશ્ન કરવાનું નિશ્ચિત થાય છે, પરંતુ એ પ્રશ્નન પૂછાય તે પૂર્વે પાત્રાનુ પ્રમાન કરતાં વલ્કલચીરીને થયેલ કેવળજ્ઞાન, એ વેળા પ્રસન્નચંદ્ર ભૂપની ત્યાં હાજરી, સંસારના રસરાગૈાથી આઠ ભરેલા એ અવનીપતિ એકાએક રાજગિરિની ગુફાઓમાં સાધુરૂપે દેખા દે એ કેવી રીતે બન્યું તે જરા જોઇ લઇએ,
,
'
6
વિદ્યુક્તિના જાતજાતના પ્રયાગે નજર સામે નિહાળતાં ને ખટન દાબતાં અસખ્ય દીપકેા ઝળઝળાયમાન થતાં અનુભવતા આ ‘યુગ ” વાસીને સમયના ચક્રની ગતિના ભાસ સુલભ છે. ‘ સમય માત્ર પ્રમાદ ન કરીશ ' એવું શ્રી ગાતમ પ્રતિનું શ્રી મહાવીરદેવનું વચન કેટલું સારગર્ભિત છે એના એ ઉપરથી • સમયે અને સહજ ખ્યાલ આવે છે. અંતર્મુહૂર્તે ’ હન્તરાના જીવના ઉન્નત બનાવવામાં, જેમ નાનાસૂના ભાગ નથી ભજન્ચે! તેમ હજારાના જીવના પતિત કરવામાં પણ કચાશ નથી રાખી. અતિ નાનેા જણાતા સમય એવા તેા પલટા કરી મૂકે છે કે જેને યથાર્થ પણે સમજવા સારુ વર્ષના વહાણા વાય. એ સૂક્ષ્મ જણાતા વખતની વિચારણા કે એ વેળાના મનપરિામ પરથી બનેલા બનાવાની નોંધ લેવી હાય તા કથાનુયાગના પાના ફેરવી જોવા. જે ‘તરંગ' ભાગી ભરતને ત્યાગી બનાવે છે તે ‘તર’ગ’ સુભૂમને પંચત્વ પમાડે છે. અલબત્ત, એની પાછળ ભાવના ભિન્ન ભિન્ન રહેલી છે છતાં કાળના માપ તા એના એ જ છે.
૧૨
ܕ