________________
[ ૧૭૦ ]
પ્રભાવિક પુરુષા :
પિતાને જોયેલા ત્યારપછી આજે કેટલાયે વર્ષો બાદ ધારણી દેવીના ચહેરાની તાદૃશ્યતા ધરાવનાર તરુણુ વલ્કલચીરીને જોયા એટલે જ એ પ્રસંગ યાદ આવ્યેા. જન્મતાં જ જેણે માતાના અંક ( ખાળેા ) ગુમાવ્યે અને કેવલ સંન્યાસી જીવન ગાળનાર પિતા સિવાય જેને નથી તે અન્યના સમાગમ થયા કે નથી તે અન્યના આશ્રય મળ્યો. પછી એ કુમારમાં ખાલેાચિત મુગ્ધતા ષ્ટિગેાચર થાય એમાં શી નવાઇ! સર્વ કાઇને એ તાત ’ કહી સોધે એમાં શું આશ્ચર્ય ! વનના મૃગા સિવાય એને મિત્રતા પણ કેાની સાથે હાઇ શકે ? મહારાજ ! આટલા કાળ આપે કેમ દુ ય દાખવ્યું ? ”
"
“ ભાળી વામાએ ! તમને કયાંથી ખબર હાય કે મેં મારા એ અધવને અત્રે આણી ઉછેરવા પિતા સમક્ષ કેટલા પ્રસ્તાવ ધર્યો હતા? પણ જ્યારે એમાં સફળતા ન મળી ત્યારે જ ફૂટનીતિથી કામ લેવાના મનસુબે કરી તમારા સધિયારા શેાધવા પડ્યો છે.
“ તમે પણ મૂળ મુદ્દો ચૂકી શા કારણે રામની રામાયણ કરે છે ? ઝટ કહી નાંખા કે પછી અન્ય શું? મારા એ માડીજાયાને અહીં આણ્યા વગર મને કાઇપણુ રીતે ચેન પડનાર નથી. એના સુંદર ગાત્રા પર છાલ-પાંદડાંના ઢાંકણુ જોઇ અને અપસરતું એનું નિરસ જીવન જોઇ, મારું અંતર બળીને ખાખ થઇ જાય છે. મારી વેદના દુનિયાને શી રીતે દેખાડાય ? કાણુ જાણે કેમ પણ પિતાજીને એ કુમાર નજર સામેથી અળગા કરવા ગમતા જ નથી. એથી તેા એને સન્યસ્ત જીવનના પાઠ પઢાવી રહ્યા છે. સંસારના વિષયવિલાસથી કે ક્ષત્રિયાચિત કળાકૌશલ્યથી દૂર રાખી રહ્યા છે. મારા સરખા સાચું કહેનાર પર પણ આંખ રાતી કરે છે.
27
મહારાજ ! અમને પણ એ જ ભીતિ લાગી. કુમારને મીઠી વાણીથી ભેાળવી, વારંવાર સ્પ વડે માહિત બનાવી,
tr