________________
દ્રમહારી
(6
જુઆ! સામે ઊભેલ છે એજ એ દુરાત્મા. હવે સાધુતાને અચળા આહી મહાત્મા બનવાના ઢોંગ આદર્યા છે! એથી જરા પણ આપણે છેતરાવાનું નથી. એ પાપીના ઘાથી જ મારા પિતાના પ્રાણ ગયા છે. આ ભાઇની હજારાની દોલત લૂંટી જનાર પણ એ જ લૂટારા. અને શાહ કરમચ ંદની અકાળે હત્યા કરનાર પણ એ જ અધમ આત્મા. એક મધ્યરાતે કરમચંદને ત્યાં ધાડ પાડી એનુ ધન લૂંટી લેવા આવનાર આ અધમ પુરુષ. કરમચંદ જાગી જવાથી અને ચાતરમ્ હા-હા મચવાથી ન ફાવ્યે એટલે જતાં જતાં તલવારના ઘાથી એને પૂરા કરી આ શયતાન પલાયન થઈ ગયા. આવા આવા કેટલાંય દારુણુ કર્મા, મારફાડના ભીષણ કામા, લૂટાકાટના અને જીવ લેવા સુધીના કરપીણ કૃત્ય આચરતાં પણ આ માનવ–પિશાચનું હૃદય જરા પણ આ નથી અન્યુ. આજના એના ઢાંગ દેખી ફ્રેંચ માત્ર ગભરાયા સિવાય, ચાર લૂટારાના એ સરદારને-કાળા કામ કરનાર ભીલેાના એ નાયકને– આપણે સાથે મળી એવા ખાખરા કરવા કે ફરીથી આવા ઘાતકી કામેા કરવાની બીજો કેાઈ હિંમત ન કરે. ’
નાયકની આટલી લાંખી વિવેચના પૂરી થતાં જ દશ-ખાર આદમીઓનુ એક ટાળુ નગરના દરવાજાથી થાડે દૂર ઊભેલા, કાયાત્સર્ગ મુદ્રામાં લીન બનેલા, જેમના શરીર પર સાધુતાના ભાવ સૂચવતું એક માત્ર વેત વસ્ત્ર પ્રાત:કાળની હવામાં ફરફરી રહ્યું છે એવા, માનપણે ઊભેલા-એકાકી આત્મા પર એકાદા શીકાર ઉપર જેમ ભૂખ્યા વરૂ તૂટી પડે તેમ તૂટી પડ્યું.
6
મારે—લગાવા, એહરામખાર પર જરા પણ રહેમ ન દાખવા ’ એવા અવાજો વચ્ચે લાકડીના ઘા અને હાથના તમાચા