________________
[ ૧૩૨ ]
પ્રભાવિક પુરુષો :
6
કૈવલ્ય મેળવી પછી પ્રભુ સન્મુખ જવું એ ઇરાદાથી જો માહુબળિએ કાયાત્સર્ગ લીધેા હાત અને પરિષહ સહ્યાં હાત તેા વીરા મારા ગજથકી ઊતરા ’જેવાં વાકય ન સાંભળવા પડત, પણ · મારાથી નાના બંધુઓને વાંદું, તે કરતાં કેવલી થઇને જ ત્યાં પહોંચું કે જેથી વાંદવાપણું રહે જ નહિ...” એ ઈચ્છા જ્યાં બળવત્તર હતી ત્યાં સરલતા નહેાતી; પણ અહુ કારકા હતી. તેથી જ તીર્થપતિ શ્રી ઋષભદેવને સાચી સ્થિતિની ઝાંખી કરાવવા માટે ઇસાર કરવા પડ્યો. ત્યારે જ માનસિક પ્રદેશમાં ચાલતા આંદોલના કેવા ખળભળાટ મચાવે છે અને બાહ્ય દૃષ્ટિના માપે માપનાર જગત જેમને માટે વાહવાહ પાકારે છે તેમને માટે આંતરદ્રષ્ટાએ શુ ધારે છે એના ખ્યાલ આવે છે.
જેવી ગુલાંટ અભિમાને બાહુબળીને ખવરાવી હતી એવી જ અત્રે દશા ભદ્રે ખાધી. સેાનાની થાળીમાં લેાતાની મેળ જેવું અન્યુ, પણ સિતારા પાંસરા એટલે આવેલું વિઘ્ન થાડામાં પડ્યું. પ્રથમ દેવલાક છેડતાં શક્રેન્દ્રે અવધિજ્ઞાનના ઉપયેગ મૂકયા અને સવ જોયુ. એમાં દશાણુ ટેકરી સમિપતું સારું ય દૃશ્ય આવી ગયું. આટલી સુંદર ભક્તિ કરનાર નૃપતિ જાણે-અજાણે ઋદ્ધિમદના શિકાર અને એ તે અચ્છેરું ગણાય. ઇંદ્ર સરખે પ્રભુભક્ત, સ્વધીબંધુનું આવું પતન મૂકભાવે કેમ થવા દે? એણે એ અભિમાન દૂર કરાવવા નિશ્ચય કર્યો.
ઋદ્ધિના ગવ નિવારવા મહાઋદ્ધિના દર્શન કરાવવા એ જ ઘારી માર્ગ ઇષ્ટ માન્યા. વાત પણ સમજાય તેવી છે. માનસિક ભૂમિના ઉકાપાતે અન્ય જાહેરાતથી ન સુધારી શકાય. એ માટે પ્રથમને ટપી જાય તેવું આવશ્યક અમલી કાર્ય જ ખસ થઈ પડે.
દેવાનુ સામર્થ્ય અગાધ હાય છે. તે ધારે તેવી લીલા
આંખના પલકારામાં સર્જી શકે છે, તેથી જ ધરતી પરના માનવ