________________
[ ૧૦૬ ]
પ્રભાવિક પુરુષ :
આવતા નથી તેથી જ એના મંગળાચરણ મેં કરી દીધાં છે અને રૂડા મારા રે'ટીયાનુ ગીત હ પૂર્વક ગાઇ રહી છું. ’
*
6
મા, મા, મારા બાપા એકદમ, હું હજી માલ્યાવસ્થામાં હાવા છતાં, મારા શિક્ષણના તેમ જ વ્યવહારમાં પલાટવાને ભાર તેમના શિરે હાવા છતાં, તેમ જ તારા ભરણપાષણ માટેના પ્રબંધ કર્યા વગર કેમ ચાલી જવા ઇચ્છે છે? શું ગૃહસ્થજીવનની સામાન્ય ક્રજના પણ તેમને ખ્યાલ નથી ? પુત્ર એ તા માબાપના સહિયારા વારસા. તે પછી પતિ, પત્નીના મસ્તકે એની જવાબદારી એઢાડી કેમ ભાગી નીકળે ? કદાચ પ્રેમના સાગર સમી માતા, નિષ્ઠુર બની જો પિતાના જેવું વન ચલાવે તા એ સંતાનના શા હાલ થાય ? એનુ જીવન ઉચિત સંસ્કારવિહાણું અને જ ને ? અહિંસાનાં ઉપાસક માટે શું આ સ્થિતિ વ્યાજખી લેખાય ? જગત એ માબાપને ધર્મ બજાવ્યાના આશીર્વાદ આપશે કે સંતાન પ્રત્યેની ફરજ ચૂકયાના શ્રાપેા વર્ષાવશે ? ’
‘ પુત્ર! તારા બધા કથનના મારી પાસે જવાબ નથી. મારા ધર્મ પતિવ્રતા તરિકે મને એક જ વસ્તુ શિખવે છે કે- પતિને સુખ ઉપજે તેવી રીતે વર્તવું ” અને એમ કરવામાં જે કઇ સહનશીલતા દાખવવી પડે તે સ્નેહભાવે દાખવવી. પતિના કલ્યાણુમા માં આડા હાથ ધરનાર પત્ની પતિવ્રતાની ફરજ અદા નથી કરી શકતી. વળી મારા સંબંધમાં કહું તે તારા પિતાશ્રીને સાધુતા છેડાવી સસ્પેંસારમાં વાસ કરાવવામાં
જ નિમિત્તભૂત અની છું. તારા પ્રત્યેના માતૃસ્નેહથી હું એ પવિત્ર સંયમના રાહ પર ચાલવા તૈયાર નથી થઇ શકતી, છતાં તારા પિતાશ્રી પાતે પાતાના પૂર્વના માર્ગે જવા તત્પર બન્યા હાય તા તેમને અટકાવવા સમર્થ પણ નથી. મારું હૃદય મને અવરાધ કરવાની ના પાડે છે. એમાં અવરોધ કરવાથી મારા નાથનું અકલ્યાણ મને ષ્ટિગાચર થાય છે, એટલે એ સંબંધમાં