________________
કુમાર :
[ ૩ ]
કથાનક વર્ણવવાનું છે. એમાં ચાલુ સમયને સ્પર્શ કરતા કેટલાક પ્રશ્નો સંકળાયેલા છે તે પ્રતિ પણ નજર ફેરવવાની છે. એ તરફ વળતાં પૂર્વે પિતા-પુત્ર વચ્ચે ઉપર મુજબ જે સંવાદ થયા છે તેના અકાડા મેળવી લઇએ.
આદ્રક ભૂપાળના દેશ આજે જ્યાં અરબસ્તાનને પ્રદેશ આવ્યો છે ત્યાં હતા, એમ પુરાતત્ત્વકાવિદોનુ માનવું છે. આજે પણ ખરાં–સાચાં મેાતી ત્યાંથી જ મુંબઇના બજારમાં આવે છે. એની ગણત્રી અનાર્ય દેશમાં થાય છે એ પણ યથાર્થ છે; કેમકે અરબસ્તાનના પ્રદેશેામાં ફરી આવેલાં મનુષ્યા ત્યાંના ચિત્ર દોરે છે એ પરથી એ વાત પૂરવાર થાય છે. અસ્તુ. આપણે તેા એ જોવાનું છે કે એ રાજા તરફથી જેમ શ્રેણિક ભૂપને લેટડું આવ્યું તેમ આર્દ્ર કુમાર તરફ્થી અભયકુમારને પણ મુક્તાફળની ભેટ આવી હતી. એ રાજાએ વચ્ચે આપ-લેના વહેવાર હતા, પણ રાજપુત્રા વચ્ચે આ પ્રથમ પ્રસંગ હતા. ભેટ લાવનાર મનુષ્યાદ્વારા અભયકુમારે સાંભળ્યુ કે- આર્દ્ર કુમાર તમારી સાથે મૈત્રી ખાંધવા ઇચ્છે છે ’” ત્યારે તેને આશ્ચર્ય થયું. સમેાવડીઆ-સરખેસરખા વચ્ચે મૈત્રી બંધાય એ કંઇ નવી વસ્તુ નથી, પણ જેએ નથી તે એકે વાર મળ્યા કે નથી તે અરસપરસ એક બીજાને જોયા છતાં જ્યારે મૈત્રી માટે હાથ લંબાવાય છે ત્યારે જરૂર કઇ પૂર્વના સ ંકેત હાવા ઘટે. દક્ષ અભયકુમારને લાગ્યું કે અનાર્યદેશાત્પન્ન આ કુમાર અવશ્ય ભવ્ય ને સુલભબેાધિ જીવ હાવા જોઇએ; તે વિના મારી જોડે એને મિત્રતા જોડવાના સં૫ સ ંભવે જ નહીં. ’
6
P
ખસ, જ્યાં આટલેા નિરધાર થયા કે એણે નક્કી કર્યુ કે “ મારે કોઇ પણ રીતે મારા આ નવીન મિત્રના કલ્યાણપથ ઊજાળવે. આર્ય ભૂમિ તરફ એના કદમ થાય એવા માર્ગ ચીંધવા.’ તેથી જ ભેટના બદલા તિરકે અને સુંદર જિનમૂર્તિ મેાકલવાના પ્રબંધ કર્યા.