________________
આર્દ્ર કુમાર
આજે આપણે જેમનુ જીવન વિચારવાનું છે તે વ્યક્તિ અનાર્ય દેશેાત્પન્ન છે, છતાં શુભ નિમિત્ત પ્રાપ્ત થતાં તેના જીવનમાં કેવા પલટા આવી જાય છે અને આખા ચે રાહ કેવા બદલાઈ જાય છે એ જોવા જેવા છે.
“ પિતાશ્રી ! એક વાર હું. ભારતવર્ષ જોવા ઇચ્છું છું તે એ માટે આપ અનુજ્ઞા આપશે। અને ઘટતી વ્યવસ્થા કરી આપશે.”
“ આર્દ્ર કુમાર ! તારી આકાંક્ષા વધુ પડતી હાવાથી તેમજ તુ મને અધિક પ્રિય ને એકના એક પુત્ર હાવાથી મારા ચક્ષુઆથી પળવાર પણ તુ દૂર જાય એ મને જરા પણુ રુચે તેમ નથી.”
“ પિતાશ્રી ! આપ મુરખ્ખીની વાત વ્યાજખી નથી. ગાઢ સ્નેહના કારણે સ્વપુત્રને દેશદર્શન અને જાત–જાતના અનુભવના લાભથી વંચિત રાખવા એ પુત્રહિતવત્સલ પિતાના ધમ પણ નથી.”
કુંવર ! આ તું શું વદે છે ? આપણા દેશ કાંઇ નાના નથી. એમાં તુ યથેચ્છ પ્રકારે વિચરી જાત-જાતના અનુભવ મેળવી શકે છે; પણ જે દેશ અને આપણા દેશ વચ્ચે આડા મહાસાગર પડ્યો છે, જેની સ ંસ્કૃતિ, લિપિ અને ભાષા, પહેરવેશ તથા રીતરિવાજમાં મહાન અતર છે, વળી જ્યાં આપણુ કાઇ અંતરનુ સગું વસતું પણ નથી એવા અજાણ્યા દેશમાં હું તને ન જ જવા દઇ શકું.
66
“ હે પિતાજી ! આપ કેમ કહેા છે કે એ અજાણ્યા દેશ છે ? મગધરાજ સાથે આપણને વંશપરપરાથી સ`ખંધ ચાલ્યા આવે છે. હજી થાડા દિવસની વાત છે કે જ્યારે આપે રાજવી