________________
પ્રભાવિક પુરુષો :
>
[ ૭૪ ] શાના ? સે। ટચના સુવર્ણની પરીક્ષા તે અગ્નિમાં પડ્યે જ થાય છે. એમના મનમાં પક્ષીના જીવનની રક્ષાના આનંદ હતા. એને મન પરિષùા પ્રાપ્ત થતાં પાતે કેવી સમતા રાખી શકે છે એ અનુભવવાના આનદ હતા. એને મન જે કમેનિ ક્ષય કરતાં વર્ષોના વહાંણા વાત તે અલ્પ સમયમાં ખપી જશે એને આનંદ હતા. એને મન ‘ સત્યમેવ નયતે ' અર્થાત્ સત્યને જય થશે એવા નિરધાર હતા. આવા આનંદમાં લયલીન બનેલા મેતા મુનિ કોઇ અનેરી ભાવનામાં આરૂઢ થયા. એમને સેાની તેા નિમિત્તરૂપ લાગ્યા. આ બધું નાટક ભજવનાર તા સત્તામાં રહેલ કર્મો જ હાવાથી તેમના તરફ એમની નજર આકર્ષાઇ. એ કમો પર જય મેળવવા માટે તા પાતે નીકળેલા જ હતા એટલે એનાથી પરાભવ કેમ પામે? દેહને આત્માના ભિન્ન ભિન્ન ધર્માનું મનન કરતાં એમણે શુભ ભાવનાને વેગ વધાર્યા. વિદ્યુત્થી પણ તીવ્રતમ વેગે કર્મોના અધના તૂટવા માંડ્યા; પણુ એ બધુ આંતિરક યુદ્ધ સમજવુ.
બાહ્યષ્ટિ જીવાના ચર્મ ચક્ષુઓ માટે એનું દૃશ્ય અસ ંભવિત હતુ. એ આંખાએ તે જોયુ કે મુનિના જીવનની ઘડીએ ગણાતી હતી, અસહ્ય તાપથી તે નસાના ખેંચાણુથી આંખાનુ તેજ હણાઇ ચૂકયું હતું; પણ તેને જોનાર માત્ર આંગળીના ટેરવે ગણાય તેટલા જ–સાની, તેનું કુટુંબ અને એના શેારણકારથી એકત્ર મળેલ આછે જનસમુદાય. જવલા ચારનાર સાધુ પર કેાને દયા આવે ? ગતાનુગતિક જનતા એથી આગળ બુદ્ધિ દોડાવી શકે ખરી ?
પણ સત્ય તા છાપરે ચઢીને ખેલે છે. એ પ્રસંગે એક કઠિયારાએ માથા પરના ભારા જોરથી ત્યાં જમીન પર પછાડ્યો કે તરત જ પેલા જવ ચરી જનાર ફ્રેંચ પક્ષીથી વિષ્ટા થઈ ગઈ અને તેમાં જવલા નીકળી પડ્યા. સેાની તા આ જોઇ રહ્યો. જોતાં જ આભા બની ગયેા ! હવે જ તેની સાન ઠેકાણે આવી. જવલા એકઠા કરવાના મૂકી દઇ, મુનિ તરફ દોડ્યો પણ તેણે ત્યાં શું જોયુ ?