________________
અતિમુક્તક કુમાર
શ્રેષ્ઠીપુત્રાના ચરિત્રારૂપ પ્રથમ ગુચ્છના ચાર પુષ્પા
યથાર્થ રીતે સૂ ંઘ્યા પછી હવે આપણે બીજા ગુચ્છકના પ્રથમ પુષ્પ પ્રતિ વળવાનું છે. આ ગુચ્છકમાં એવા આત્માઓના ચરિત્રાને આપણે વિચાર કરવાના છે કે જેમના જીવનમાં નથી તા પ્રસંગેાની લાંબી હારમાળા કે નથી તે વિવિધવણી ખાખતાની પરપરા. કેવળ થાડામાં ઇષ્ટ સિદ્ધિ જીવન પણ સાદા અને સ્વભાવ પણ સરલ. વળી આ ઉપરાંત વિચિત્રતા તેા ખરી જ. ત્રણ તે રાજપુત્ર છતાં જીવનની અસ ગતતા, જ્યારે ચેાથાનું જીવન તેા કેવળ ચાર લૂંટારા જેવું જ. આમ છતાં મહાત્માના સંસર્ગથી એમાં કેવું પરિવર્તન થાય છે? જોતજોતામાં તેઓ કેવા આત્મકલ્યાણના સાધક બની જાય છે અને થાડામાં કેવી રીતે ઘણું કરી દેખાડે છે ? એ વાંચતાં ભાવની પ્રબળતાને સાચા ખ્યાલ આવે છે. ભાવનામાં સમાયેલી અમાઘ શક્તિના સાક્ષાત્કાર થાય છે. ભાવના ભવનાશિની એ ઉક્તિમાં રહેલી યથાર્થતા સમજાય છે.
*
આના પ્રારંભ કરીએ તે પૂર્વે એટલું કહેવું પડશે કે આ આત્માએના જીવન સંસાર–અટવીના મહાભયાનક તાપેા સહુન કરીને ઠીક ઠીક રીતે ઘડાયેલાં હતાં. તે વિના તેમનામાં સરલતા ને પાપભીરુતાનાં જે દર્શન થાય છે તે ન જ સ ંભવી શકે. સંતસમાગમ થતાં કિવા વસ્તુસ્વરૂપના ભાસ થતાં અથવા તા નજર સામે દાષાનેા રાશિ નિહાળતાં એ સર્વથી તરી પાર થવાની જે તાલાવેલી જન્મે છે એ નિરખવાના પ્રસંગ ભાગ્યે જ અન્યથા મેળવી શકાય. ગમે તેમ હા પણ એના ઊંડાણમાં