________________
મેતાય
સુપાત્રમાં ભાવપૂર્વકનુ દાન કેવી રીતે જીવનપલટા આણે છે એ આપણે ત્રણ ચિરત્રામાં જોઇ ગયા. આ ચેાથા કથાનકમાં સુપાત્ર હાજર છતાં કથાની દિશામાં ફેર છે. આમાં તેા દાનના અથી એવા મુનિરાજની કદ નાથી જ મ`ગળાચરણ થાય છે. એમાં વળી કુશળ મહાત્માના હાથે જબરજસ્ત ફેરફાર થાય છે. ત્યાં પણ દુગારૂપી ડાકિની પીઠે છેડતી નથી અને તેથી કેવું માઠુ પરિણામ આવે છે એ પ્રતિ આપણે મીંટ માંડવાની છે; છતાં એટલા માર્ગ કાપવા સારુ ધીરજ ધરવી પડશે. આટલી નાનીશી ભૂમિકા પછી વાર્તાના પ્રવાહમાં આગળ વધીએ.
66
જરા આ માજી ઊભા રહીએ જેથી સામેથી આવતા વરઘેાડા જોઇ પણ શકાય અને આપણા ઊભા રહેવાથી કેાઇને તકલીફ પણ ન પહોંચે.” હિર મેતરને હાથ ખેંચતા ગગી મેતરાણીએ કહ્યું.
ખેતર બેલ્ટેા:-હા, હા, આજે તે રાજ કરતાં વહેલાં પત્યા છીએ અને ખાવાનુ પણ ઠીક મળ્યુ છે. ઘેર પહોંચતાં જ મહેાદામાં તેડા કરજે. આજે ભલે ઉજાણી થાય.
""
આમ ખેતર (ભંગી) ધણી-ધણીઆણીને વાર્તાલાપ ચાલી રહ્યો છે ત્યાં તે, જેમાં સુંદર વાત્રાના કર્ણપ્રિય સ્વરા ગાજી રહ્યા છે અને સંખ્યાબંધ નરનારીઓએ ર ગબેરગી તથા કિ ંમતી વસ્ત્રાભૂષા ધારણ કરેલાં છે એવા સાજનમહાજનવાળા વઘાડા આવી પહોંચ્યા અને ધીમે ધીમે પસાર થવા લાગ્યા.
હિર મેતર તેા ઊંચા અશ્વ પર આરૂઢ થયેલ વરરાજાની સામુ એકીટસે જોઇ રહ્યો. એના પ્રત્યે કાઈ અનેરા સ્નેહ એને પ્રગટ્યો. ગગી એના પ્રત્યે નજર ફેરવી કહેવા લાગી: