________________
પ્રભાવિક પુરુષા :
[ ૬૪ ]
અગત્યની વાત જે મારા સ્મૃતિપટમાંથી ભૂ સાઇ ગઇ હતી તે પુનઃ આપે ઉપદેશવારિના સિંચનથી નવપલ્રવિત કરી છે. હવે કૃપા કરી એ મુગ્ધ માળકાના અપરાધ માટે ક્ષમા આપે અને પુનઃ તેમને મૂળ સ્થિતિમાં મૂકા. હવેથી તેઓ કોઇપણ સાધુની કદ ના નહિ કરે.
‘ હે રાજન ! તેની વર્તમાન સ્થિતિ સુધારવા માટે એક શરત છે. તેઓ જો સયમ સ્વીકારે તે જ હું તેમને છૂટા કરું. આથી તું એમ ન સમજતા કે હું ફરજીયાત ચારિત્ર આપવા માંગુ છું કિવા મને શિષ્યા મેળવવાની લાલસા છે. આ શરત રજૂ કરવાના બે કારણ છે: એક તા તેઓએ ત્યાગજીવનમાં રમતા નિગ્રંથાને પીડા પમાડીને અતિ દારુણુ કર્મ માંધ્યુ છે, તેમાંથી છૂટવાના ચારિત્ર સિવાય અન્ય કોઇ શ્રેષ્ઠ ઉપાય નથી સમતાલ અને બીજી એક રાજવી તરિકે પ્રજામાં ન્યાયની તુલા દર્શાવવાની પણ તારી ક્રજ છે. મુનિઓને ન્યાય આપવામાં તેએ જાતે મુનિપણું અંગીકાર કરી જે વેષની અવલેહના કરતા હતા તેનું ગૌરવ વધારે એ જ ચેાગ્ય મા` મને ભાસે છે. રાગની તરતમતા પ્રમાણે ઔષધ શેાધવું એ સુજ્ઞનું કત્ત બ્ય છે.
"
રાજવીએ આ શરત ઉભય તરુણા સમક્ષ નિવેદન કરી. તેઆએ પ્રથમ તેા એ સામે નિરાશાના સૂર કાઢ્યા પણ જાણ્યુ કે એ વિના બીજો માર્ગ જ નથી ત્યારે એને સ્વીકાર કર્યા. દુનિયામાં અનુભવીઓનું કહેવું છે કે–જેવા જેવા પાત્રાના યાગ થાય તેવા તેવા ભક્તિના પ્રયાગ ચેાજવા ઘટે. ગેાબરના દેવતાને તેા કપાશીયાની આંખા જ ઘટે. અને જે વાયુ`` ન કરે તે હાયુ " જ કરે.
ભાગવતી દીક્ષાને સ્વીકાર અને તે પણુ એક નિષ્ણાતસંયમરગી અને લબ્ધિસપન્ન મુનિના હસ્તે. પછી એના સ્વરૂપની પિછાનમાં કચાશ કયાંથી રહે ? જેમ જેમ એ પવિત્ર ચીજમાં સમાયેલી મહત્ત્વતા આ ઉભય તરુણાના અંતર ઉજ