________________
[ ૫૬ ]
પ્રભાવિક પુરુષા :
અન્ય મુહૂત્ત' જોવરાવે જ છૂટકા. ભલે બિચારા એને લઇ જઇ પુત્રસ્નેહના આનંદ માણે. એ ક્યાં સુધી રાખવાના છે ? આખરે તે આપણા બાળક આપણે ઘેર જ આવવાને. એના જેવી હલકાઇ આપણાથી કેમ કરાય ?
જ્યાં પુત્રની જનેતા જ હિર મેતરના માર્ગ મેાકળા કરી આપે ત્યાં ઇતર જનાને ઘણું લાગી આવતું હતું છતાં એમને ઇલાજ શે ? હિર મેતર ઘેાડા પરથી પુત્રને ઉતારી, પેાતાની સાથે લઇ પેાતાની ઝુંપડી તરફ વળ્યા. પાછળ ગંગી મૈતરાણી પણ ચાલી. આ તરફ સાજન પણ વીખરાઇ ગયુ ને સા પેાતપાતાના ઘર તરફ વળ્યા.
આ કઇ જેવા તેવેા બનાવ નહેાતા. શેઠ જેવા પ્રબળ ને સાહસિક વેપારીની ધીરજ પણ હાલી ઊઠી હતી. માત્ર શેઠાણીની વ્યવહારદક્ષતા માટે પૂર્ણ વિશ્વાસ હાવાથી જ તેણીના ચીંધેલા માને તેઓ મૂંગું અનુમેાદન આપી રહ્યા હતા. અબળા છતાં શક્તિના એ અવતારે આ વેળા જબરી હિંમત દાખવી. ચહેરા પર એક પણ વિષાદના ભાવ જણાવા ન દીધા. પૂર્વની પ્રફુલ્લતા જાણે કંઈ બન્યુ જ નથી એવા સ્વાંગ ધરી, જાળવી રાખી.
દુનિયા તા દારંગી છે. આ બનાવની ચર્ચા સારાએ નગરમાં પ્રસરી રહી. વિવિધ પ્રકારની શ ́કાએ મહાર આવવા લાગી. કલ્પનાના તરંગામાં અવનવી વાતા પ્રગટ થવા માંડી. કેટલાકને દાળમાં કાળું હાવાના શક ગયા, તેા કેટલાક શેઠાણીએ પુત્રને જતા કરી ગગી મેતરાણી સાથેના સ્નેહ જાળળ્યે એની પ્રશ ંસા
કરવા લાગ્યા.
સાચીજ વાત છે કે જ્ઞાનીએ વગર નથી જ જાણી શકતા. જગતની આંખેા નિરખતી હતી તે કરતાં એ બનાવનું
સંપૂર્ણ સત્ય તા કાઈ આ બનાવને જે રૂપે સાચું સ્વરૂપ તે કાઇ