________________
Shri Mahavir Jain Aradhana Kendra
પરિશિષ્ટ (ક)
www.kobatirth.org
પરિશિષ્ટમાં પરિવર્ધિત વિષયોની સૂચી
પરિશિષ્ટ (ખ)
અણિમા આદિ સિદ્ધિઓ કયારે પ્રાપ્ત થાય છે ? યોગાગ્નિથી અશુદ્ધ-સંસ્કારોનું દહન થાય છે. વિદેહ-મુક્તિ દશાનું વર્ણન. પાતંજલયોગ જ વેદમૂલક છે. વેદમાં યોગનું સ્વરૂપ તથા પ્રયોજન. મોક્ષની પ્રાપ્તિનો ઉપાય. યોગસાધનાથી અજ્ઞાનનો નાશ. બ્રહ્મની પ્રાપ્તિનો ઉપાય. યોગ-સાધના ગુરુ વિના નહીં. પ્રાણને વશમાં કરવાથી લાભ. યોગ-સાધકનાં આવશ્યક કર્તવ્ય.
યોગ-સાધનાના લાભ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિદેહ-પ્રકૃતિલય યોગીઓના વિષયમાં ભ્રાન્તિ નિવારણ. શું યોગી નવાં શરીરો તથા ચિત્તોનું નિર્માણ કરે છે ? પ્રમાણ આદિ વૃત્તિઓનું ક્લિષ્ટત્વ તથા અકિલષ્ટત્વ. નિદ્રાવૃત્તિને રોકવાનો શો અભિપ્રાય છે લૌકિક સુખ અને મોક્ષ સુખમાં અંતર.
મોક્ષ પ્રાપ્તિને માટે પ્રયત્ન કેમ આવશ્યક છે ? મોક્ષમાં શરીરાદિ વિના આનંદ-ભોગ કેવી રીતે થાય છે ? મોક્ષમાં જીવાત્માનો પરમાત્મામાં લય નથી થતો. યોગશાસ્ત્રથી વિરુદ્ધ કાલ્પનિક મુક્તિઓ મિથ્યા જ છે. પરિશિષ્ટ (ગ)
યોગદર્શનમાં મનને પ્રકૃતિનો વિકાર હોવાથી અચેતન માન્યું છે. યોગદર્શન તથા વ્યાસ-ભાષ્યની માન્યતા.
વ્યાસ-ભાષ્યમાં ચિત્તને સ્પષ્ટરૂપે અચંતન લખ્યું છે.
મનને ચેતન માનનારા અવિદ્યાગ્રસ્ત છે.
મન પ્રકૃતિનો વિકાર છે.
સૂત્ર-ભાષ્યમાં વ્યાસમુનિએ લખ્યું છે - બુદ્ધિ (ચિત્ત) અને જીવાત્મામાં
પરસ્પર ત્રણ ભેદ છે.
ચિત્ત (બુદ્ધિ) પ્રકૃતિનો વિકાર છે. મનથી પુરુષનો ભેદ.
ચિત્ત દૃશ્ય હોવાથી સ્વપ્રકાશક નથી.
વિષય નિર્દેશિકા
For Private and Personal Use Only
૪૩