________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અભિનિવેશ લેશ કહેવાય છે. કે જે કૃમિ પર્વતને પણ મરણનો ભય બરાબર હોય છે. આ વ્યવહાર પૂર્વ જન્મની સિદ્ધિને જણાવે છે.” (ઋ. ભૂ. પુનર્જન્મવિપય) ભાપ્ય અનુવાદ – બધાં જ પ્રાણીઓની આ આત્માશ; =પોતાની ઇચ્છા નિત્ય =સદા હોય છે કે એવું ન બને કે અમે ન રહીએ, બલ્ક એ જ ઈચ્છા રહે છે કે મિયામ) સદા આવા જ રહીએ. જેણે (પૂર્વ જન્મમાં) મર-ધર્મ=મરણક્રિયાનો અનુભવ ન કર્યો હોય તેની એવી આત્મવિષયક ઈચ્છા નથી હોઈ શકતી. એ જ ઈચ્છાથી પૂર્વ જન્મના મરણ દુ:ખનો અનુભવ સ્પષ્ટ દેખાય છે અને તે જ પોતાના સંસ્કારોના રૂપમાં દેખાતો
મનવેશ = મરણ ભયરૂપ ક્લેશ ઉત્પન્નભાવ = ક્ષુદ્ર કસ્તુઓને પણ, જેનો આ જન્મમાં પ્રત્યક્ષ, અનુમાન તથા આગમ પ્રમાણથી ગ્રહણ નથી કર્યો, એવા ૩છે યાત્મવ=વિનાશ રૂપ મરણત્ર=મૃત્યુનો ભય પૂર્વ જન્મોમાં અનુભવ કરેલા મરણ દુઃખનું અનુમાન કરાવે છે. આ ક્લેશ જેવો મત્યન્તમૂઢ =ઓછી બુદ્ધિવાળા અશિક્ષિતોમાં જોવામાં આવે છે, તેમ જ વિદ્વાનોને પણ, કે જેણે જીવની પૂર્વવર્તી સાંસારિક દશા અને અન્તિમ દશા (મોક્ષ)ને શાસ્ત્રોથી જાણી લીધી છે. તેને પણ
ઢ: = પ્રાપ્ત છે (મળે છે) કેમ કે પૂર્વ જન્મમાં દુઃખનો અનુભવ થવાથી શ7= વિદ્વાન અને મશ7= મંદ મતિ બંનેમાં આ વાસના (સંસ્કાર) સમાન રૂપથી છે. ભાવાર્થ - આ સૂત્રમાં અભિનિવેશ નામના ક્લેશનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. સંસારમાં જેટલાં પણ પ્રાણીઓ છે, વિદ્વાન હોય કે મૂર્ખ, શુદ્ર જંતુ હોય કે મોટું, બધાંની એ ભાવના બની રહે છે કે હું કદીય મરું નહીં.
આ મરણત્રાસની ભાવના મૃત્યુભયને પ્રકટ કરે છે. એટલા માટે દરેક પ્રાણી, સંકટ આવતાં બચવાનો ભરચક પ્રયત્ન કરે છે. આ મૃત્યુભય, આ જન્મમાં તો અનુભવ નથી કર્યો, તો પછી અનુભવ વિના એ ભય કેમ થાય છે? તેનું કારણ એ જ છે કે પૂર્વ જન્મોમાં મૃત્યુનાં દુઃખનો અવશ્ય અનુભવ થયો છે. જેનાથી એના સંસ્કાર આ જન્મમાં પણ દુઃખ આપી રહ્યા છે.
આ પૂર્વ જન્મ અનુભૂત મૃત્યુનો ભય જ “અભિનિવેશ નામનો ક્લેશ છે. આ ક્લેશની નિવૃત્તિ ફક્ત ગુરુ-ઉપદેશ અથવા વિદ્યાથી પણ નથી થતી. પરંતુ યથાર્થ જ્ઞાન અને પરમેશ્વરની ઉપાસના બંનેથી જ આ લેશની નિવૃત્તિ થઈ શકે છે. માટે આ ફ્લેશથી યોગી સાધક જ ત્રાળ= રક્ષા કરી શકે છે, બીજા નહીં. આ ૯
તે પ્રતિપ્રસવયા: પ્રા. / ૨૦ / સૂત્રાર્થ- તે તે અવિદ્યા આદિ પાંચ ક્લેશ (સૂક્ષ્મ :) ક્રિયાયોગ દ્વારા સૂક્ષ્મ થઈ જાય છે, ત્યારે પ્રતિપ્રસવÈયા:) (કારણથી કાર્યનો પ્રાદુર્ભાવ થવું પ્રસવ' કહેવાય છે, તે કાર્યનું ફરીથી પોતાના કારણમાં લીન થવું પ્રતિપ્રસવ' કહેવાય છે) પોતાના આધારભૂત ચિત્તના લય સાથે ફ્રેન સમાપ્ત થઈ જાય છે.
૧૩૪
યોગદર્શન
For Private and Personal Use Only