________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અવસ્થા ન રહેવાથી, વિપમ અવસ્થાવશ નિરંતર ગતિ રૂપમાં જ વર્તમાન રહેવાથી, વિકારોના નિત્ય હોવાથી, વિકારોની સરખામણીમાં પ્રકૃતિ પ્રધાન નહીં કહી શકાશે. અને સ્થિતિ= સામ્ય અવસ્થા તથા ગતિ = વિષમ અવસ્થા બેય ધર્મોથી પ્રકૃતિ વૃત્તિ = પ્રધાન પદના વ્યવહારને પ્રાપ્ત થાય છે, અન્યથા નહીં. અને જો પ્રધાનના સ્થાન પર જગતનાં બીજા કારણો (પરમાણુ આદિની) કલ્પના કરવામાં આવે, તો પ્રધાનની સમાન જ પ્રસંગ રહેશે. અર્થાત જો તે સ્થિતિ = સામ્ય અવસ્થામાં જ રહે છે તો તે કારણ નહીં બની શકે અને જો સદા તિ=વિષમ અવસ્થામાં રહે છે, તો પણ કારણ નહીં કહી શકાશે. (૬) (રવિવાર્જિનકિયે.) એવું કેટલાક લોકો માને છે કે દર્શનશક્તિ જ અદર્શન છે. (કેમ કે તે પહેલાં અનુચિતનું દર્શન = જ્ઞાન, ભોગરૂપે કરાવે છે, ત્યારપછી ઉચિતનું દર્શન=જ્ઞાન કરાવશે). એવી શ્રુતિ પણ છે – પ્રધાન = મૂળ પ્રકૃતિની પ્રવૃત્તિ પોતાને બતાવવાને માટે હોય છે, માટે પ્રકૃતિનું દર્શન જ અદર્શન છે. (૭) (સર્વોચ્ચોધાર્થ) અથવા કેટલાક લોકો એવું કહે છે કે બધા વોઝ = શેય પદાર્થોને જાણવામાં સમર્થ પુરુષ પ્રધાનની પ્રવૃત્તિ પહેલાં કશુંય પણ નથી જાણતો. અને સર્વકાર્યરળસમર્થમ્ = બધાં કાર્યો કરવામાં સમર્થ દૃશ્ય = કાર્ય જગત પણ તા=પ્રધાનની પ્રવૃત્તિ પહેલાં નથી દેખાતું. આ પ્રકારે પુરુષ અને દશ્ય બંનેનો અદર્શનરૂપ ધર્મ જ અદર્શન છે. આ બંનેમાંથી ( 0) દશ્યનું દર્શન થવું નિજ ધર્મ હોવા છતાં પણ પુરુષ જ્ઞાનની અપેક્ષાથી જ (પુરુપને આધીન હોવાના કારણે) દશ્ય ધર્મના રૂપથી થાય છે, અને એ જ રીતે પુરુષનું મન = અવિદ્યા નિજધર્મ નથી તો પણ તે દશ્ય પ્રત્યયાપેક્ષ= બુદ્ધિવૃત્તિના જ્ઞાનની અપેક્ષાથી પુરુષના ધર્મના રૂપમાં જણાય છે અર્થાત્ આત્મા તો સદા દષ્ટ છે, પરંતુ દશ્ય સામે હોવાથી તે અદષ્ટ જેવો થઈ જાય છે. (૮) ( જ્ઞાનમેવલિનનિમિતિ દેવિ) કેટલાક લોકો એમ પણ કહે છે – જે રાગ આદિનું જ્ઞાન છે, એ અદર્શન છે. અર્થાત્ વિવેકખ્યાતિથી ભિન્ન જે ટર્શન = જ્ઞાન છે, તે બધું બર્શન= અવિદ્યા જ છે. આ આઠ વિકલ્પ અદર્શનના વિષયમાં શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. તે અનેક વિકલ્પોમાં બધા પુરુષો = વિદ્વાનોની સાધારવિષય= સામાન્ય માન્યતા એ છે કે સત્ત્વ આદિ ગુણોનો સંયોગ થવો એ જ અદર્શન (અવિદ્યા) છે અને તેમનો વિયો = પૃથક થવું એ જ ટુર્શન = વિવેકખ્યાતિરૂપ વિદ્યા છે. ભાવાર્થ- (૨/૧૭) સૂત્રમાં દ્રષ્ટા તથા દશ્યના સંયોગને દેવ=દુઃખનું કારણ બતાવ્યું છે. દ્રષ્ટા તથા દશ્યનું સ્વરૂપ ગત સૂત્રોમાં કહ્યું છે. પરંતુ તેમનો સંયોગ થવાનું શું કારણ છે, અથવા તેમના સંયોગનું સ્વરૂપ શું છે, એ આ સૂત્રમાં બતાવવામાં આવ્યું છે. સૂત્રમાં “ શબ્દથી દૂર = પ્રકૃતિજન્ય બુદ્ધિ આદિનું ગ્રહણ છે અને સ્વામી શબ્દથી પુરુષ = ચેતન આત્માનું ગ્રહણ છે. એ બંનેનાં સ્વરૂપોની ઉપલબ્ધિનો હેતુ તેમનો સંયોગ હોય છે. અર્થાત “સ્વ શક્તિના સ્વરૂપની ઉપલબ્ધિ ભોગ છે અને સ્વામી-શક્તિના સ્વરૂપની ૧૭૨
યોગદર્શન
For Private and Personal Use Only