________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પદાર્થો (ના ખાવાલાયક)ના પરિત્યાગથી થાય છે. અને આંતરિક શુદ્ધિ = માનસિક શોચ ચિત્તવૃત્તિના વિઘા = મિથ્યાજ્ઞાન આદિથી ઉત્પન્ન રાગ, દ્વેષ આદિ મળોનું સાક્ષાનન+ = યથાર્થજ્ઞાન તથા ક્રિયાયોગથી ધોવાથી થાય છે.
(સન્તોષ) – બીજો નિયમ સંતોષ = લોભરહિત વૃત્તિ છે. જીવન-નિર્વાહના નિદિત = ઉપસ્થિત હાજર) સાધનોથી અધિક સાધનોને ગ્રહણ કરવાની ઈચ્છા ન કરવી “સંતોષ' છે. (19) ત્રીજો નિયમ એ છે કે કંકોને સહન કરવું એ તપ છે. (
નિત્યાવિવારે ભૂખ-તરસ, શીતોષ્ણ = ઠંડી-ગરમી, સ્થાનાને ઊભા રહેવા તથા બેસવાનો અભ્યાસ તથા પ્તિમૌન-મારીને = (ઇશારાથી પણ પોતાના ભાવને પ્રકટ ન કરવો કાષ્ઠમૌન, અને વાણીથી ન બોલવું, પરંતુ ઈશારાથી ભાવને પ્રકટ કરતા રહેવું આકારમૌન છે.) કાઠમૌન આકારમૌન એ તંદ્ર છે. તેમને સહન કરવું તપ છે. આ કંકો સિવાય “વ્રત પણ તપની અંતર્ગત આવે છે. જેમ કે કૃષ્ણુવ્રત, ચાન્દ્રાયણ વ્રત અને સાન્તપન આદિ. આ વ્રતોનું યથાયોગ = શરીરની અનુકૂળતા અનુસાર પાલન કરવું જોઈએ.
(સ્વાધ્યાય) મોક્ષનો ઉપદેશ કરનારાં યોગદર્શન આદિ શાસ્ત્રોનું અધ્યયન કરવું અને પ્રણવ: = રૂ નો જપ કરવો સ્વાધ્યાય કહેવાય છે.
(કુંવર-પ્રધાન) એ પરમગુરુ, જેનું સૂત્રકારે (યો. ૧/૨૬)માં “પૂર્વપાપ ગુરુવાજોનાનવચ્છ કહીને વર્ણન કર્યું છે, તે પરમેશ્વરમાં બધાં જ કર્મોનું અર્પણ કરવું ઈશ્વર પ્રણિધાન' કહેવાય છે.
(શવ્યાસનોડ) જીવન્મુક્ત યોગી પુરષ ભલે પથારી અથવા આસન પર બેઠેલો હોય, ભલે માર્ગમાં જઈ રહ્યો હોય, તે ઈશ્વર પ્રણિધાન દ્વારા સ્વસ્થ = સ્વરૂપમાં જ સ્થિત હોય છે. તેનાં બધાં (વિતર્જનાત = સંશય, અજ્ઞાન, હિંસા આદિ નષ્ટ થઈ ગયાં છે અને એ યોગી સંસારનાં બીજ = અવિદ્યા આદિ લેશો તથા અવિદ્યાજન્ય સંસ્કારોનો નાશ કરતો નિત્યયુક્ત = નિત્ય યોગાભ્યાસ કરતો અમૃતપોરા-પોr= મોક્ષના આનંદનો અધિકારી બની જાય છે. જેના વિષયમાં સૂત્રકારે પણ કહ્યું છે –
તતઃ પ્રત્યવેતનધાનો ધ્વન્તરીયામાવI (યોગ. ૧/૨૯) અર્થાત્ પ્રણવજપ = ઉપાસનાથી આત્મતત્ત્વનો સાક્ષાત્કાર અને વિદ્ગોનો અભાવ (નાશ) થઈ જાય છે. ભાવાર્થ-યોગનાં આઠ અંગોમાં બીજું - નિયમ છે. શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર-પ્રણિધાન એ પાંચ નિયમો છે. ગત સૂત્રના કહેલાયમોના અનુષ્ઠાનની સાથે સાથે નિયમોનું પાલન કરવું પણ અતિ આવશ્યક કહ્યું છે. જોકે યમો વિના નિયમોનું પાલન કરવું બાહ્ય દેખાડો માત્ર હોવાથી પતનનું કારણ પણ થઈ શકે છે. પરંતુ યમોની સાથે નિયમોનું પાલન યોગીને પોતાના લક્ષ્ય તરફ વધારે છે. શૌચ આદિ નિયમોનું ૧૯૪
યોગદર્શન
For Private and Personal Use Only