________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તો વિપરીત કાર્ય પણ થઈ છે અર્થાત્ વ્યુત્થાનકાળના સંસ્કાર જ નિરોધ સંસ્કારોનો અભિભવ કરી દે છે. એટલા માટે યોગીએ આ અવસ્થામાં પણ ઢીલાશ કદી પણ ન કરવી જોઈએ અને જયારે નિરોધ સંસ્કારોની પ્રબળતાથી બીજા સંસ્કાર દબાઈ જાય છે ત્યારે ચિત્તનો પ્રશાન્ત-પ્રવાહ નિરંતર ચાલતો રહે છે અર્થાત્ ચિત્ત નિર્મળ થવાથી શાન્ત રહે છે. તે ૧૦ હવે - ચિત્તનું સમાધિ પરિણામ શું હોય છે? -
सर्वार्थतैकाग्रतयोः क्षयोदयौ चित्तस्य
સમાધિપરિણામ છે ? .. સુત્રાર્થ - (વિત) ચિત્તના સર્વાર્થતાપાતોસર્વાર્થતા= બધા જ વિષયો તરફ પ્રવૃત્ત થવું અને પ્રતા = એક વિષયમાં લાગવા રૂપ ધર્મોમાંથી જયારે ક્રમશ: (ક્ષય) સર્વાર્થતાનો ક્ષય = દબાઈ જવું અને એકાગ્રતાનો ઉદય થાય છે ત્યારે એ (HTTધ-fTR :) ચિત્તનું સમાધિ-પરિણામ કહેવાય છે. ભાપ્ય અનુવાદ-સર્વાર્થતા (બધા જ વિષયો તરફ ઝૂકવું) ચિત્તનો ધર્મ છે અને એકાગ્રતા (કોઈપણ એક વિષયમાં ચિત્તનું પ્રવૃત્ત થવું) પણ ચિત્તનો ધર્મ છે. સર્વાર્થતાનો ક્ષયનાશ = દબાઈ જવું અને એકાગ્રતાનો ૩૮ = પ્રકટ થવું, એ બંને=સર્વાર્થતા તથા એકાગ્રતારૂપ ધર્મોમાં સર્વાર્થતા તથા એકાગ્રતામાંથી) સર્વાર્થતા રૂપ ધર્મનું અપાય = દબાઈ જવું અને એકાગ્રતારૂપે ધર્મનું ૩પનન= ઉદયથી સંબદ્ધ થઈને સમાધિને પ્રાપ્ત થઈ જાય છે. એ ચિત્તનું સમાધિ પરિણામ કહેવાય છે. ભાવાર્થ - જો કે ચિત્તના નિરોધ-પરિણામ પછી બીજા પરિણામ નથી હોતાં, તેમ છતાં ય પ્રસંગવશ ચિત્તના નિરોધ પરિણામથી પૂર્વવર્તી (સંપ્રજ્ઞાત સમાધિમાં) બીજાં પરિણામોનું પણ અહીં કથન કરવામાં આવ્યું છે. સર્વાર્થતા-જુદાજુદા વિષયોમાં ચિત્તનું પ્રવૃત્ત થવું અને એકાગ્રતા=ચિત્તનું કોઈપણ એક વિષયમાં લાગવું, એ બંને ચિત્તના ધર્મ છે. જયારે ચિત્તના સર્વાર્થતાધર્મનો અભિભવ અને એકાગ્રતા ધર્મનો આવિર્ભાવ થાય છે, અને ચિત્તથી બંનેનો સંબંધ રહે છે, ત્યારે આ ચિત્તનું “સમાધિ પરિણામ' કહેવાય છે. ૧૧ છે હવે-ચિત્તનું એકાગ્રતા પરિણામ -
तत: पुन : शान्तोदितौ तुल्यप्रत्ययौ
જિત્ત ચૈાપ્રતાપરિણામ: II ૨૨ / સૂત્રાર્થ - (તત પુન:) પૂર્વ સૂત્રોક્ત સમાધિ-પરિણામ પછી અર્થાત્ એકાગ્રતાનો ઉદય થતાં જે વિત્તી) સમાહિત ચિત્તની તુચ-પ્રત્યય) એક સમાન પ્રતીતિઓ=સમાન જ્ઞાનધારાઓનો તોહિત) શાન્ત તથા ઉદયનો ક્રમ ચાલે છે, એ પ્રતા-રિણામ
વિભૂતિપાદ
૨૪૩
For Private and Personal Use Only