________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દિવ્ય ગુણોના રક્ષક સર્વિવિદ્રમ) મિત્રોને જાણનારા (સત્રાનિતમ) સત્યનો વિજય કરાવનારા (ધનગિતY) ધનને ઉત્પન્ન કરનારા (સ્વનિતમ્) સુખની વૃદ્ધિ કરનારા (વા) ઋગવેદથી સસ્તોનની સ્તુતિ કરવા યોગ્ય વિજ્ઞાન) વિદ્યા અને ધર્મથી મેળ કરાવનારા યજ્ઞને (વીરા) સત્ય આચરણ અને સત્ય ભાષણથી પ્રિય પ્રાપ્ત કરાવો અને (TયT) ગાયત્રી વગેરે છંદના દષ્ટાંતથી (Tયત્રવર્જીન) ગાયત્રીના સમાન માર્ગનું અનુસરણ કરનારા વૃદત) મહાન થતરમ) રમણીય યાનોથી પ્રાપ્ત કરવા યોગ્ય આ યજ્ઞને સમર્થ) વધારો
(દયા. યજુ. ભાગ્ય-ભાસ્કરમાંથી) વેદમંત્રોકત યોગના લાભ - (૧) સેવા યોગથી સારા ગુણોમાં પ્રીતિ વધે છે. (૨) રિવિ+સાચા સખા (મિત્ર) પરમાત્મા છે. ભલા ગુણોની પરાકાષ્ઠા પણ તેમાં જ છે. જેમ જેમ મનુષ્યમાં ભલા ગુણો વધે છે, તેમ તેમ તે પરમાત્માની સમીપતા પ્રાપ્ત કરે છે. (૩) સત્રના પ્રભુ પ્રીતિના કારણે સત્ય પ્રીતિ પણ વધે છે. કોઈ પ્રલોભન તેને સત્યથી ડગાવી નથી શકતુ. (૪) ધનનતમ-ધન, નિધન અને મૃત્યુ પર્યાયવાચી શબ્દો છે. જે યોગાભ્યાસી હોય છે, તેને મૃત્યુ ભય રહેતો જ નથી. મૃત્યુ તેને માટે લેશપ્રદ નથી રહેતું. (૫) નિતમ્ = આનંદ પ્રાપ્ત કરે છે. [આ યોગના લાભોમાં થોડુંક જ ધ્યાન આપવાથી ખ્યાલ આવે છે કે એમનામાં એક વિશેષ ક્રમ છે-પહેલાં મનુષ્યોએ ભલા ગુણોનું અર્જન (પ્રાપ્ત) કરવું જોઈએ. ભલા ગુણોના કારણે પ્રભુ-પ્રીતિ વધે છે. પ્રભુ પ્રેમને કારણે સત્યનિષ્ઠાથી મૃત્યુભય દૂર ભાગે છે. મૃત્યુભય દૂર થવાથી આનંદ-આનંદ જ મળે છે. (યોગોપનિષદૂમાંથી) નોંધ - (૧) મનો વૈ પવિતા | (શતપત બ્રા. ૬/૩/૧/૧૩) (૨) પ્રાણT ટેવ (શતપથ બ્રાહ્મણ – ૬/૩/૧/૧૫).
પરિશિષ્ટ (ખ) (૧) વિદેહ તથા પ્રકૃતિલય યોગીઓના વિષયમાં ભ્રાન્તિ તથા તેનું નિરાકરણ - યોગદર્શનમાં મુખ્યરૂપે બે પ્રકારની સમાધિઓમાની છે- (૧) સંપ્રજ્ઞાત (૨) અસંપ્રજ્ઞાત. અસંપ્રજ્ઞાત સમાધિના પણ બે ભેદ કહ્યા છે – (૧) ભવ પ્રત્યય (૨) ઉપાય પ્રત્યય ભવ પ્રત્યય (અસંપ્રજ્ઞાત સમાધિ) કોને પ્રાપ્ત થાય છે, એનો ઉત્તર સૂત્રકારે આમ આપ્યો છે – મવપ્રત્યયો વિપ્રવતિનયાનાર્ (યો, ૧/૧૯) અર્થાત્ વિદેહ તથા પ્રકૃતિલય યોગીની ભવપ્રત્યય નામની અસંપ્રજ્ઞાત સમાધિ હોય છે. વિદેહ, પ્રકૃતિલય તથા ભવપ્રત્યય શબ્દોના સંગત અર્થ ન સમજવાને કારણે આ સ્થળ પર વ્યાખ્યાકારોને જે ભ્રાન્તિ થઈ છે, તેનું યોગ્ય સમાધાન કરતાં યોગમિમાંસા' ના લેખક
૩૭૬
યોગદર્શન
For Private and Personal Use Only