________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકૃતિથી સર્વથા પૃથકતા, ઈશ્વરપ્રણિધાનાદિ વિના સંભવ જ નથી. આ જ વાત બીજા વેદ વગેરે શાસ્ત્રોથી પણ પુષ્ટ થાય છે. જેમ કે-(૧) તમે વિવિત્રાતિ મૃત્યુતિ II (યજુ ૩૧/૧૮) પરમાત્માને જાણીને જ જીવાત્મા દુઃખોથી છૂટે છે. (૨) સોનુ સર્વાન IITન સદ હિUT વિપરિતા (ઉપનિષદ) મુક્ત આત્મા મોક્ષ દશામાં બ્રહ્મની સાથે રહીને પરમ આનંદને પ્રાપ્ત કરે છે. (૩) પરં તિસંપદ્ય વેન નિષ્પદ્ય (છાંદો. ૮/૩/૪) મોક્ષમાં જીવાત્મા પરમાત્મજ્યોતિને પ્રાપ્ત કરીને પોતાના શુદ્ધ સ્વરૂપમાં રહે છે. (૪) વિતિ તાત્રે તાત્મત્વા (વેદાન્ત. ૪૪૬) ત્રામેળ નિરૂપચાષ્યિ : (વેદાન્ત. ૪/૪/૫) અર્થાત જીવાત્મા બ્રહ્મના સાંનિધ્યમાં પરમાનંદને પ્રાપ્ત કરતો પોતાના સ્વરૂપમાં સ્થિત રહે છે. (૫) તત્પર્શ વેડનુપતિ તેષાં સુરવં શાશ્વત નેતtષાત્ ” (કઠો. પ૩૧). મોક્ષમાં મુક્તાત્મા પરમાત્માનો સાક્ષાત્કાર કરીને તેના આનંદમાં મગ્ન રહે છે. (૬) તા સુપur સયુના સરવાયા. (ઋ. ૨/૩/૧૭) અહીં જીવાત્મા તથા પરમાત્માને શાશ્વત સખા (મિત્ર) તથા સાથે રહેનારા કહ્યા છે.
આ પ્રમાણોથી સ્પષ્ટ છે કે મોક્ષમાં જીવાત્માનો પરમાત્મામાં લય થતો નથી. પ્રત્યુત તે પોતાના સ્વરૂપમાં સ્થિત રહે છે. મુક્તાત્મા બ્રહ્મના સાંનિધ્યથી બ્રહ્માનંદને પ્રાપ્ત કરે છે, અને અવિદ્યાગ્રસ્ત જીવ મોક્ષને પ્રાપ્ત કરી શકતો નથી. ૩૪
કેવલ્યપાદ સમાપ્ત ગ્રંથ સમાપ્ત
કૈવલ્યપાદ
૩૬૫
For Private and Personal Use Only