________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(વિ) મન અને બુદ્ધિને યુક્ત કરું છું. તું ભાવાર્થ - જે યુક્ત આહારવિહારવાળા યોગી એકાન્ત દેશમાં (સ્થળમાં) પરમાત્મામાં સમાધિસ્થ થાય છે, તેઓ તત્ત્વજ્ઞાનને પ્રાપ્ત કરીને નિત્ય-સુખ (મોક્ષ)ને પ્રાપ્ત કરે છે.
(દયાનંદ યા-ભાય-ભાસ્કર-માંથી) “પરમાત્મા શક્તિ અને જ્ઞાનમાં સૌથી મહાન છે. માટે યોગ જિજ્ઞાસુ શક્તિ પ્રાપ્તિને માટે પ્રભુની સ્તુતિ કરે છે. વેદ કહે છે - પરમાત્માની સૌથી મોટી સ્તુતિ આ જ છે કે મનુષ્ય તેમનાં આ સ્વરૂપ ને જાણીને પોતાના મન તથા પ્રાણોને પરમાત્મામાં લગાવે. અર્થાતુ પોતાની જાતને બ્રહ્મને અર્પણ કરી દે. બ્રહ્મ-પ્રાપિનો ઉપાય મંત્રના પૂર્વાર્ધમાં છે....... પ્રાણીઓના વિચાર તથા આચાર પરમાત્માથી કદિ પણ છૂપાઈનથી શકતા. તે મહાપ્રભુ જીવોના શુભ અશુભ કર્મો પ્રમાણે..ફળ આપતા રહે છે... પરમાત્માના આ ગુણને જાણીને મનુષ્ય પ્રભુની તરફ ખેંચાય છે.”
(મંત્રમાં પ્રકારતરથી) “વિપ્રસ્થ વૃદતો વિપતિ : વાકયમાં ગુરૂનું લક્ષણ બતાવ્યું છે. ઉપનિષદમાં પણ આજ રીતે વાત કહી છે. -
"તદ્રિજ્ઞાનાર્થ જ ગુરુવાજીંત નિત્યાન શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠY (મુંડકો. ૧/૨/૧૨) તે જિજ્ઞાસુ બ્રહ્મજ્ઞાનને માટે ઉત્પાઉ= હાથમાં શ્રદ્ધાનો પ્રકાશ કરનારી વસ્તુ લઈને વેદવેત્તા (વદને જાણનાર) બ્રહ્મનિષ્ઠગુરુની પાસે જાય.” (યોગોપનિષદમાંથી) સાચા ગુરૂ વિના યોગ સાધના સંભવ નથી -
युजे वां ब्रह्म पूयं नमोभिर्वि श्लोक एतु पथ्येव सुरे: । સુવતુ વિષે મૃત પુત્રા આ ધામાતિ વ્યિનિ તઘુ || (ય૧૧/૫)
અર્થ - હે યોગના જિજ્ઞાસુ મનુષ્યો ! જેમ સ્તો!) સત્ય ભાષણયુક્ત એવો હું યોગી નિમિ.) સ્તુતિ, પ્રાર્થના, ઉપાસનારૂપ સત્કારથી (પૂર્બન) જે પૂર્વયોગીજનોથી પ્રત્યક્ષ કરેલા (થયેલા) (ત્રણ) સર્વ વ્યાપક બ્રહ્મને યુને) આત્મામાં સાક્ષાત્ કરું છું, તેને તે વા૫) યોગી અને યોગ-ઉપદેશકોથી યોગ વિદ્યાના શ્રોતાઓને તથા સૂરે ) વિદ્વાનોને (પચ્ચેવ, પથમાં ઉત્તમ ગતિ સમાન (તુ) પ્રાપ્ત થાય. જેમ – જે આ (વિશ્લે) બધા (પુત્રા :) મોક્ષને પ્રાપ્ત કરેલા (થયેલા) આજ્ઞાપાલક ઉત્તમ સંતાન (અમૃતલ્સ) અવિનાશી જગદીશ્વરના યોગથી (દિવ્યાનો પ્રકાશમાન ધામની સ્થાનોમાં (મ+તળુ) વિરાજમાન છે, તેમનાથી આપ લોકો આ યોગ વિદ્યાને (કૃવતુ) સાંભળો. છે
(દયાનંદ યજાર્વેદ ભાષ્ય ભાસ્કરમાંથી) (૧) જે લોકોદિવ્યધામને પ્રાપ્ત કરી અમૃત–પ્રભુના પુત્ર કહેવડાવવાના અધિકારી બની ચુક્યા છે તેમની પાસેથી બધા લોકો આ યોગના) ઉપદેશનું શ્રવણ કરો. (૨) જે મન અને પ્રાણને યોગ યુક્ત કરે છે, તેમના યશ અને કીર્તિ સર્વત્ર ફેલાઈ જાય છે. (૩) જે યોગમાર્ગમાં ચાલવા ઈચ્છે, તેણે અત્યંત નમ્ર થવું જોઈએ. અહંકાર, અદેખાઈનો પરિશિષ્ટ
૩૭૩
For Private and Personal Use Only