________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(બ) ઉપર વિરાજમાન થઈને રેવત્વન) વિદ્વાનોનાં કર્મ તથા ભાવને (ગાયન) પ્રાપ્ત કરે છે. (જે) જે (ક) આ હળ:) પરમેશ્વરને પુરતા!) પૂર્વ પ્રાપ્ત કરનારા છે વેશ્ય:) જેમના (તે) વિના (વિન) કોઈ (પાન) સુખનું સ્થાન (1) નથી (પવો) પવિત્ર હોય છે તે) તે વિદ્વાન (1) નથી (વિવા) સૂર્યના (નુકું) પ્રાન્તોમાં ( ૧) અને નથી (
gવ્યા :) ભૂમિના (ધ) ઉપર વિરાજમાન (નુકુ) પ્રાન્તોમાં (ગાયન) પ્રાપ્ત થાય છે, અર્થાત્ નિવાસ નથી કરતા, સર્વત્ર વિચરે (ફરે) છે. ભાવાર્થ-જે આ જગતમાં અતિ ઉત્તમવિદ્વાન, યોગીરાજ યથાર્થ રૂપમાં પરમેશ્વરને જાણે છે, તે બધા લોકોને પવિત્ર કરનારા થઈને જીવન મુક્તિની અવસ્થામાં પરોપકાર કરતા અને વિદેહમુક્તિની અવસ્થામાં ન તો સૂર્યલોકમાં ન તો પૃથ્વી પર નિયતરૂપમાં રહે છે. પરંતુ બ્રહ્મમાં સ્થિત થઈને અવ્યાહત=અબાધગતિથી સર્વત્ર વિહાર કરે છે. છે પાતંજલ-યોગ” જ વેદમૂલક છે -
વેદ બધી સત્ય વિદ્યાઓનું મૂળ છે, આ મહર્ષિ દયાનંદની મૌલિક ઘોષણાથી કે જેમાં પરવર્તી સાયણ વગેરે ભાષ્યકારોની એ માન્યતા અસત્ય થઈ જાય છે કે વેદોમાં યજ્ઞનો જ વિષય છે. તેમાં મૂર્તિ મર્ચે વિMવ સર્વ નેતા પ્રસિધ્ધતિ (મનુ. ૧૨૯૭) મનું ભગવાનની આ માન્યતાની પણ પ્રષ્ટિ થાય છે. અને પરમેશ્વર વેદજ્ઞાનના ઉપદેષ્ટા (ઉપદેશક) હોવાથી આદિ ગુરુ છે. સમસ્ત ઋષિ મુનિઓએ પણ વેદોથી લઈને જ બધા જ્ઞાન વિજ્ઞાનને પ્રકાશિત કર્યું છે. મહર્ષિ પતંજલિની યોગ વિષયક માન્યતાઓનું પણ મૂળ વેદ મંત્રોમાં મળે છે. યોગીની કેટલીક માન્યતાઓનું મૂળ વેદમાં છે તે જાવો - (૧) ચિત્તવૃત્તિના નિરોધ માટે યોગનો અંગોનું અનુષ્ઠાન જરૂરી છે
યજુર્વેદના ૧૧માં અધ્યાયના પહેલા મંત્રમાં કહેવામાં આવ્યું છે. - કે જો યોગાભ્યાસી તત્ત્વ=પરમેશ્વર વગેરે સૂક્ષ્મ તત્ત્વોને અથવા બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છે છે, એવા સવિતા=યોગની વિભૂતિઓની ઈચ્છાવાળો સાધક સૌથી પહેલાં પોતાના મનની વૃત્તિઓનો વિરોધ કરીને જ્ઞાન = અંતર્યામી પરમેશ્વરના ધ્યાનમાં લગાવે. અને પરમેશ્વર આદિ પદાર્થોના ગુણ, કર્મ, સ્વભાવને જાણીને વિવેકખ્યાતિને પ્રાપ્ત કરે. મહર્ષિ દયાનંદ આ મંત્રના ભાવાર્થમાં લખે છે કે
यो जनो भूगर्म विद्या च चिकीर्षत स यमादिभि : क्रियाकौशलेश्चान्त : करण 'पवित्रीकृत्य, तत्त्वानां विज्ञानाय प्रज्ञा समज्य एतानि गुणकर्म स्वभावतो विदित्वोपयुञ्जीत અર્થાત યોગવિદ્યાના જિજ્ઞાસુએ પહેલાં યમનિયમ આદિના અનુષ્ઠાનથી મનને પવિત્ર કરવું જોઈએ. અને અંતઃકરણની પવિત્રતાથી ઋતંભરા=સૂક્ષ્મ પદાર્થોના ગ્રહણમાં સમર્થ પ્રજ્ઞા પ્રાપ્ત કરીને પરમેશ્વરના ગુણ, કર્મ, સ્વભાવને જાણીને ઉપાસના કર્યા કરે. (૨) દુઃખોથી છૂટીને મોક્ષ-પ્રાપ્તિને માટે પરમેશ્વરનું ધ્યાન અપરિહાર્ય છે -
પરિશિષ્ટ
૩૬૭
For Private and Personal Use Only