________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તથા આકાશના સંબંધને જીતનારો હલકો થઈ જાય છે અને તપુ = હલકો થઈને જળ માં પગથી વિહાર= વિચરણ કરે છે. ત્યારપછી કરોળિયાની જાળના તંતુઓમાં વિચરણ કરીને સૂર્યના કિરણોમાં વિચરણ કરે છે. ત્યારે આ યોગીની સ્વેચ્છાથી ગાશ-તિ= આકાશમાં વિહાર કરવું સિદ્ધ થઈ જાય છે. ભાવાર્થ - જો કે શરીર પંચભૌતિક છે, તેમાં પાંચ ભૂતોનો સંયોગ છે. પરંતુ અહીં તહીં ગતિ કરતી વખતે આકાશ જ શરીરને અવકાશ આપે છે અને આકાશ પાંચભૂતોમાં સૂક્ષ્મતમ હોવાથી બધામાં વ્યાપક છે.
શરીર અને આકાશનો આધાર-આધેય, વ્યાય-વ્યાપકભાવ સંબંધ છે. એટલા માટે આ શરીર આકાશથી જુદું કદાપિ નથી થઈ શકતું, કેમ કે આકાશ સર્વત્ર વિદ્યમાન છે. આ બંનેના સંબંધમાં સંયમ કરવાથી અને “3” વગેરે હલકા પદાર્થોમાં સમાપત્તિ કરવાથી કે અર્થાત તેમની સમાન શરીરને હલકું કરવાથી યોગી આકાશમાં ગમન કરી શકે છે. વ્યાસભાપ્યમાં શરીરના હલકા થવાથી કેટલાંક આકાશગમન ઉદાહરણ પણ આપવામાં આવ્યાં છે. જેમ કે હલકા થવાથી પગથી પાણી પર ચાલી શકાય છે. કરોળિયાના જાળાના તંતુમાં વિચરણ કરી શકે છે અને સૂર્યના કિરણોમાં વિહાર કરી શકે છે વગેરે આકાશ ગતિનાં ઉદાહરણ આપ્યાં છે. શરીરને હલકા કરવાની વાત (યો ૩/૩૯) સૂત્રમાં પણ કહી છે કે યોગી ઉદાનવાયુમાં સંયમ કરીને જળમાં ડૂબતો નથી, કીચડમાં ખૂંપતો નથી અને કાંટા વગેરેથી વીંધાતો નથી. જેનાથી સ્પષ્ટ છે કે યોગી આકાશગમન સિદ્ધિથી ઈચ્છા પ્રમાણે આકાશમાં ગમન કરી શકે છે. [+=આ સિદ્ધિ વિકલ્પ કોટિ માં છે. - બૌધિક સ્તર પર તો થઈ શકે છે.] . ૪૨ . હવે - યોગીઓની મહાવિદેહાવૃત્તિનું ફળ -
बहिरकल्पिता वृत्तिर्महाविदेहा तत:
#શવરાક્ષય: ૪રૂા. સૂત્રાર્થ - વિદિપિતા) શરીરની બહાર પણ વ્યાપક, સૂક્ષ્મ પરમાત્મામાં સંકલ્પ વિના રહેલી વૃિત્તિ ) મનની વૃત્તિઃ મનનો વ્યાપાર (મહાવિદેહી) મહાવિદેહા કહેવાય છે (તત ) તે જ મહાવિદેહા વૃત્તિથી પ્રકાશ રાવળક્ષય :) પ્રકાશના આવરણનો નાશ થઈ જાય છે. ભાપ્ય અનુવાદ - દિલ્પિત વૃત્તિ) શરીર સાપેક્ષ મનની વૃત્તિ વિદેહ ધારણા” કહેવાય છે. તે મનની વૃત્તિ) જો મનનું શરીરમાં સ્થિત = રહેતાં, વૃત્તિ માત્રથી બહાર હોય છે. તો તે “કલ્પિતા' કહેવાય છે. પરંતુ જો શરીર નિરપેક્ષ થઈને (શરીર અહંકાર રહિત થવાથી) વરિષ્કૃત = પરમાત્માની ઉપાસનામાં જ મનની બાહ્ય-વૃત્તિ હોય છે, તે “અકલ્પિતા' કહેવાય છે. યોગી પુરુષ એ વૃત્તિઓમાંથી કલ્પિતા દ્વારા અકલ્પિતા વૃત્તિની સાધના કરે છે કે જે “મહાવિદેહા' કહેવાય છે. તે જ મહાવિદેહા દ્વારા યોગી પરશરીર=
વિભૂતિપાદ
૨૮
For Private and Personal Use Only