________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાય છે. તેના અવિદ્યા આદિ ક્લેશો ક્ષીણ થઈ જાય છે. અને વાસનાઓ દગ્ધબીજવતુ થવાથી “ફલોન્મુખ નથી થઈ શકતી.” (ા ૬ હવે - કેમ કે -
कर्माशुष्लाकृष्णं योगिनस्त्रिविधमितरेषाम् ॥७॥ સૂત્રાર્થ - જિન :) યોગીના હર્ષ) કર્મ (અનાવૃM/E) પુણ્ય-પાપથી રહિત હોય છે (તરેTH) અને યોગીથી ભિન્ન પુરુષોનાં કર્મ (ત્રિવધ૬) ત્રણ પ્રકારનાં હોય છે અર્થાત્ કૃ = પાપાત્મક, શુન્ન = પુણ્યાત્મક અને પુન®M =પુણ્યપાપાત્મક હોય છે. ભાખ-અનુવાદ - આ ર્બનાઈત = (સમસ્ત કર્મ) ચાર પ્રકારની હોય છે કૃMI = પાપાત્મક, જુનછૂUTI= પુણ્ય પાપાત્મક, જુના=પુણ્યાત્મક અને મળTIઋWIT= પુણ્ય પાપથી રહિત. તેમનામાંથી દુર = પાપી જનોની કર્મજાતિ પાપાત્મક હોય છે. બાહ્ય સાધનોથી સિદ્ધ કર્યજાતિ પુણ્ય-પાપાત્મક હોય છે, કેમ કે એમાં બીજાના પ્રત્યે પીડા = હિંસા તથા દયા દ્વારા જ કર્ભાશયનો સંગ્રહ થાય છે અને તપસ્યા, સ્વાધ્યાય અને ધ્યાન કરનારાઓની કર્મજાતિ પુણ્યાત્મક હોય છે. કેમ કે તે ફક્ત મનને આધીન હોવાના કારણે બાહ્ય સાધનોને આધીન ન હોવાથી બીજાને પીડા પહોંચાડયા વિનાની હોય છે. અને પાપ-પુણ્ય રહિત કર્યજાતિ તે સંન્યાસીઓની હોય છે, કે જેમના અવિદ્યા આદિ ક્લેશો ક્ષીણ થઈ ગયાં છે અને જે અંતિમ શરીરવાળા અર્થાત્ જીવન-મુક્ત હોય છે, તેમની શશુના = પુણ્ય રહિત કર્યજાતિ કર્મ-ફળનો ત્યાગ કરવાથી તથા અ#MIT = પાપરહિત કર્યજાતિ પાપમૂલક ક્રિયાઓને ન અપનાવવાના કારણે હોય છે. યોગીથી ભિન્ન પ્રાણીઓની કર્મજાતિ તો પહેલા ત્રણ પ્રકારની અર્થાત્ કૃષ્ણા, શુકલકૃષ્ણા અને શુકલા જ હોય છે. ભાવાર્થ : જે યોગી પુરુપો વિવેકખ્યાતિ પ્રાપ્ત કરી લે છે, તેમના કર્મોમાં બીજા જીવોના કર્મોથી શો તફાવત હોય છે? અને જેમ બીજા જીવોના બંધનનું કારણ તેમનાં કર્મ હોય છે, તે રીતે યોગીનાં કર્મ તેમને કેમ નથી બાંધતાં? તેનો ઉત્તર આ સૂત્રમાં આપવામાં આવ્યો છે –
સમસ્ત જીવોના કર્મોને ચાર ભાગોમાં વહેંચી શકાય છે – (૧) કૃષ્ણકર્મ-આ એવાં પાપ કર્મ હોય છે, કે જે શાસ્ત્રની વિરુદ્ધ હિંસા, ચોરી વગેરે છે, જેમનું ફળ દુઃખ જ છે. (ર) શુકલકૃષ્ણ કર્મ - આ કર્મો પુણ્ય અને પાપથી મિશ્રિત હોય છે. જેમ કે ભોજન બનાવવું, ખેતી કરવી વગેરે કર્મ છે, આમનાથી (આ કર્મોથી) અતિથિ સેવા, યજ્ઞ, દાન વગેરે પુણ્ય પણ થાય છે, અને અનિચ્છાથી ઇચ્છા વિના) પ્રાણી-હિંસા પણ થાય છે. (૩) શુકલકર્મ – આ એવાં કર્મ છે કે જે પુણ્યપ્રદ હોય છે. જેમ કે બ્રહ્મચર્યનું પાલન,
૩૨૦
યોગદર્શન
For Private and Personal Use Only