________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કહીને યોગની પણ માન્યતા બતાવી છે. કેમ કે ‘પૂરમતHપ્રતિષિદ્ધ સ્વમતપેવ મવતિ સિદ્ધાન્ત પ્રમાણે સાંખનો મત જ યોગનો મત છે. હવે – વસ્તુનું ચિત્તથી જ્ઞાન ન થતાં, વસ્તુના વિષયમાં શું હશે? न चैकचित्ततन्त्रं वस्तु तदप्रमाणकं तदा किं स्यात् ॥१६॥ સૂત્રાર્થ - (a) અને (વસ્તુ, બાહ્ય વસ્તુની સત્તા (અવિરતત્રમ) એક વિત) ચિત્તને આધીન=આશ્રિત (ન) નથી. કેમ કે તે પ્રમાણમાં જયારે તે વસ્તુ ચિત્તથી પ્રમાણ=જ્ઞાન ન થઈ રહી હોય તો તે વખતે વિસ્ત ) થશે, અર્થાત્ શું વસ્તુનો અભાવ થઈ જશે? ભાખ અનુવાદ -જો વસ્તુની (સત્તા) એકચિત્તને આધીન હોય તો ચિત્તનું ગ્યા = બીજા વિષયમાં લાગી જતાં અથવા નિરુદ્ધ = યોગાભ્યાસથી નિરોધ થઈ જતાં તે વસ્તુ મસ્વરૂપ = પોતાના સ્વરૂપથી શુન્ય જ થઈ જાય અને તે વ્યગ્ર અથવા નિરુદ્ધ ચિત્તથી મા૨ીકૃષ્ટ = સંબંધ ન રાખનારી તથા બીજા પુરુષોનાં ચિત્તોનો પણ વિપયન બનનારી હોવાથી (ત વસ્તુ) સપ્રમાણ = કોઈ પુરુપથી પણ પ્રમાણહીન અજ્ઞાત સત્તાવાળી હોવાથી ગ્રહણ ન થઈ શકે. તે વખતે તે વસ્તુ કેવી હશે? અને પછી એ જ ચિત્તની સાથે જોડાયેલી રહેતી હોઈ કયાંથી ઉત્પન્ન થઈ શકે છે? અને જે તે વસ્તુનો અનુપસ્થિત = અજ્ઞાત અંશ છે, તે એ વ્યગ્ર (બીજા વિષયમાં ગયેલું) અથવા નિરુદ્ધ થનારા ચિત્તનો વિષય ન બની શકે. આ પ્રકારે જો પૃષ્ઠ-ભાગ (પીઠ) નથી તો ૩૨ = પેટ પણ ન હોવું જોઈએ.
એટલા માટે મર્થ = દરેક બાહ્ય પદાર્થ સ્વતંત્ર સત્તાવાળો=અન્યથી નિરપેક્ષ હોવાથી પોતાની સત્તાવાળો છે (તે ન તો ચિત્તને આધીન છે કે ન તો મિથ્યા છે.) બધા પુરુષોને માટે સમાન રૂપથી ગ્રાહ્ય છે. અને ચિત્ત પણ સ્વતંત્ર = અન્ય નિરપેક્ષ પોતાની સત્તાવાળું છે. અને ચિત્ત પ્રતિ પુરુષ (પૃથ-પૃથ) પ્રવૃત્ત થાય છે. એ બંને = વસ્તુ અને ચિત્તના સંપર્કથી પુરુષને જે ૩પત્તબ્ધ = જ્ઞાનની અનુભૂતિ થાય છે, તે જ પુરુષનો ભોગ કહેવાય છે. ભાવાર્થ – પૂર્વ સૂત્રમાં બાહ્ય વસ્તુને ચિત્તથી ભિન્ન સિદ્ધ કરી છે. પરંતુ બાહ્ય વસ્તુનું અસ્તિત્વ અર્થાત્ બોધ તો ચિત્તથી જ થાય છે. ચિત્તબોધથી ભિન્ન કાળમાં બાહ્ય વસ્તુની સત્તામાં કોઈ પ્રમાણ પણ નથી. માટે બાહ્ય વસ્તુની સત્તા ચિત્તના આશ્રયથી જમાનવામાં આવી રહી છે, વાસ્તવિક નહીં. આ શંકાનું સમાધાન સૂત્રકારે અહીં આપ્યું છે - જો ચિત્તના આશ્રયથી જ બાહ્ય વસ્તુની સત્તા સ્વીકાર કરવામાં આવે, અને પૂર્વ- ઉત્તરપહેલાંની-પછીની ક્ષણોમાં તે વસ્તુનો અભાવ જ માનવામાં આવે તો જે વખતે ચિત્ત ઘટ આદિને વિષય બનાવીને તેનાથી નિવૃત્ત થઈને, બીજા કોઈક પદાર્થમાં આસક્ત થશે, અથવા યોગદશાથી નિરુદ્ધ થઈ જશે, તે વખતે એ પદાર્થનો અભાવ જ માનવો પડશે. કેમ ૩૩૮
યોગદર્શન
For Private and Personal Use Only