________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેવો થઈ જઈશ? આ પ્રકારની આત્મજિજ્ઞાસા નિવૃત્ત = સમાપ્ત થઈ જાય છે. અથવા ચિત્ત તથા દશ્ય પદાર્થોમાં આત્મીયતાની ભાવના સમાપ્ત થઈ જાય છે. ભાપ્ય અનુવાદ-જેમ વર્ષાઋતુમાં ઘાસના અંકુરોની ઉત્પત્તિથી તેના બીજના અસ્તિત્ત્વનું અનુમાન કરવામાં આવે છે, (કરી શકાય છે, તે જ રીતે મોક્ષ-HT = દુ:ખથી અત્યંત મુક્તિથી જોડાયેલી વાતોને સાંભળવાથી જે પુરુષનાં માર્ગ = રોમાંચ તથા અગ્રુપતિ = આંસુ વહેવા લાગે, તો તે પુરુષમાં અાવ = મોક્ષ પ્રાપ્ત કરાવનારું વિશેષ ટર્શન = વિવેકજ્ઞાનનું વન = કારણ વિદ્યમાન છે, જે (યોગાંગ અનુષ્ઠાન વગેરે વિશેપ) કર્મોથી (જન્મ-જન્માંતરોમાં) સિદ્ધ કરેલું હોય છે, એમ અનુમાન કરી શકાય છે. તે પુરુપની મામાવાવના = આત્મતત્વને જાણવાની ઈચ્છા સ્વાભાવિક રૂપથી હોય છે. અને જે જીવોમાં વિવેકજ્ઞાનના બીજોનો અભાવ હોય છે, તેમની રુચિ યોગીના જેવો સ્વભાવ ન હોવાથી આત્માથી ભિન્ન તત્ત્વોમાં હોય છે અને સત્ત્વપુરુષના વિવેકમાં રુચિ નથી હોતી (થતી).
(માત્મ-ભાવ-ભાવનાઓ સૂત્રમાં કહેલી “આત્મ ભાવ ભાવના'નો અભિપ્રાય આ છે કે – હું પૂર્વજન્મોમાં) શું હતો? હું તેમનુષ્ય-પશુ-પક્ષી વગેરે યોનિઓમાં) કેવો હતો? આ અમારું યથાર્થ સ્વરૂપ) શું છે? આ વર્તમાન અવસ્થા (મનુષ્ય વગેરે) શા માટે પ્રાપ્ત થઈ છે? ભવિષ્યકાળમાં અમે કોણ હોઈશું? કેવા હશું? તે આત્મ ભાવ ભાવના તો વિશેષજ્ઞ = વિવેકખ્યાતિ પ્રાપ્ત કરનાર યોગીની નિવૃત્ત થઈ જાય છે. તેનું કારણ એ છે કે આ બધુ વિચિત્રપરિણામ:) = સંસાર વિભિન્ન દશાઓ ચિત્તની જ છે, પુરુષ તો અવિદ્યા ન રહેતાં શુદ્ધ સ્વરૂપ છે. અને ચિત્તના ધર્મોથી = (વિવિધ પરિણામોથી) મપરીકૃષ્ટ = અસ્પષ્ટ = અસંબદ્ધ છે. એટલા માટે એ વિવેકજ્ઞાનથી વશીન = યોગી પુરુષની આત્મ-પાવ-ભાવના = આત્માના અસ્તિત્ત્વ વગેરેથી સંબદ્ધ જિજ્ઞાસા નિવૃત્ત થઈ જાય છે. ભાવાર્થ-આ સૂત્રમાં વિશેષ” શબ્દ ભેદનો પર્યાયવાચી છે. યોગીને જયારે પ્રકૃતિજન્ય ચિત્ત અને પુરુષના ભેદનું જ્ઞાન થઈ જાય છે, ત્યારે તેની આત્મતત્ત્વની જિજ્ઞાસા સમાપ્ત થઈ જાય છે. આનું કારણ એ છે કે યોગી ચિત્તસ્થ પરિણામોને સમજીને પુરુષના અપરિણામી શુદ્ધ સ્વરૂપને જાણી લે છે. ચિત્તમાં થનારી આત્મ-ભાવના સમાપ્ત થઈ જાય છે. એ આત્મ-જિજ્ઞાસાની નિવૃત્તિ કોને થાય છે? તેનું સમાધાન વ્યાસ-ભાખમાં પૂર્વજન્મજન્ય યોગની સાધના બતાવતાં આમ લખ્યું છે કે જેમ – વર્ષાઋતુમાં ઘાસનાં વિવિધ અંકુરોને જોઈને તેમના બીજોની સત્તાનું અનુમાન કરી શકાય છે. તે જ રીતે જે પુરુષને મોક્ષની વાતો સાંભળવાથી રોમાંચ, હર્ષ અથવા સંસારને દુઃખમય જાણીને અશ્રુપાત થવા લાગે (આંસુ વહેવા લાગે) તો એ પુરુષમાં વિવેક જ્ઞાનના કારણનું અનુમાન થાય છે. અર્થાત્ તે પુરુપે જન્મ જન્માતરોમાં યોગનાં સાધનોનું અનુષ્ઠાન અવશ્ય કર્યું છે. અને જે પુરુષમાં આ પ્રવૃત્તિ નથી હોતી (થતી) યોગ સાધનાન કરવાથી ઉપર
યોગદર્શન
For Private and Personal Use Only