________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫રંવત = ઉપારંજિત થઈને વિષય = દશ્ય અને વિજયી = દ્રષ્ટા પુરુષના આકાર જેવું ભાસિત થાય છે. અને આ પ્રકારે તે ચિત્ત વેતન = પુરપ તથા ચેતન= દશ્ય વિષયોના સ્વરૂપને પ્રાપ્ત થયેલું વિષયાત્મા = દશ્યરૂપ થવા છતાં પણ વિષયાત્મક = મરૂપ = પુરુષની જેમ=સ્વયં અચેતન હોવા છતાં પણ ચેતન જેવું પ્રતીત થાય છે. ચિત્તની એ પ્રતીતિ સ્ફટિક મણિની સમાન સર્વાર્થ = સર્વવિષય કહેવામાં આવે છે.
એટલા માટે આ ચિત્તનો (દ્રષ્ટા તથા દશ્યના) સારૂપ્ય (એકરૂપતા)થી ભ્રાન્ત થયેલા કેટલાક લોકો ચિત્તને જ ચેતન (પુરુપ તત્ત્વ) કહે છે. બીજા કેટલાક લોકો કહે છે કે આ બધુ (જગત) એક ચિત્ત માત્ર=ચિત્તતત્ત્વ જ છે. (ચિત્તથી ભિન્ન) આ ગાય આદિ (સજીવ) તથા ઘટ આદિ (નિર્જીવ) બધુ જગત પોતાના કારણ સહિત કશું જ નથી. તે ભ્રાન્ત લોકો દયાને યોગ્ય છે (અત્યંત અજ્ઞાની છે). એનું કારણ એ છે કે તેમની સામે આ સર્વપIિR =દ્રષ્ટા તથા દશ્યથી ઉપરંજિત ચિત્ત જ ભ્રાન્તિનું વીર= કારણ છે. (આ બ્રાન્તિને દૂર કરવાનો ઉપાય બતાવે છે) સંપ્રજ્ઞાત સમાધિથી પ્રાપ્ત પ્રજ્ઞા ઋતંભરા બુદ્ધિમાં પ્રય= જાણવા યોગ્ય દશ્યરૂપ પદાર્થ પ્રતિબિંબીમૂત= પ્રકાશિત થાય છે. ચિત્તના માનંવનીબૂત= આશ્રય બનનારા પદાર્થ ચિત્તથી જાદા છે. જો તે (દશ્યરૂપ) શેય પદાર્થ ચિત્ત માત્ર જ હોય તો (સમાધિ દશામાં) પ્રજ્ઞા = ચિત્ત દ્વારા ચિત્તનું જ સ્વરૂપ કેવી રીતે નિશ્ચય કરી શકાય? અર્થાતુ પ્રજ્ઞા = ચિત્ત જાણવાનું સાધન છે. તેનાથી ભિન્ન પદાર્થોની સત્તાના અભાવમાં તો તે જાણવાનું સાધન કેવી રીતે કહી શકાય ? એટલા માટે એ સિદ્ધ થાય છે કે સમાધિજ - પ્રજ્ઞામાં જેના દ્વારા ચિત્તમાં પ્રતિબિંબીભૂત પદાર્થોનો નિશ્ચય કરવામાં આવે છે, એ પુરુષ=ચિત્તથી જુદું પુરુષતત્ત્વ જ છે.
આ પ્રકારે પ્રતા= પુરુષ, પ્રદ=બુદ્ધિ, અને પ્રાઇ= બાહ્ય પદાર્થોના રૂપમાં ચિત્તનું ભિન્ન ભિન્ન હોવાથી આ ત્રણેયને જ્ઞાતિ= સ્વભાવથી જે (યોગી-પુરુષ) જુદા જુદા વિભક્ત કરે છે, તે સંખ્યદર્શી = યથાર્થ સ્વરૂપને જાણવાવાળા છે, અને તેમના દ્વારા જ પુરુષતત્ત્વ = આત્માનો સાક્ષાત્કાર કરવામાં આવ્યો છે. ભાવાર્થ-દશ્ય = બાહ્ય જગત અને દ્રષ્ટા = પુરુષ તત્ત્વને ચિત્તથી ભિન્ન, પૂર્વ સૂત્રોથી સિદ્ધ કરીને, ચિત્તને જ દ્રષ્ટા માનવાવાળાની ભ્રાન્તિનું કારણ શું છે એ અહીં સ્પષ્ટ કરે છે. ચિત્ત પ્રાકૃતિક સત્ત્વ, રજસ, તમસ જડ તત્ત્વોનો) વિકાર, પ્રસવધર્મી ક્રિયાવાન, પરિણામી =વિકાર યુક્ત થનારું અને અચેતન છે. જો કે આ ચિત્ત સાત્વિક અહંકારનો વિકાર છે. પરંતુ તેનું જડ સ્વરૂપમાં પરિવર્તન કદાપિ નથી થઈ શકતું. એ ચિત્તનું પોતાનું ગ્રહણ સ્વરૂપ છે. બોધ અથવા અનુભૂતિ ફક્ત ચેતનનો ધર્મ છે, તે જડચિત્તનો ધર્મ કદાપિ ન હોઈ શકે. પુરષથી પ્રતિબિંબિત થઈને ચિત્ત ચેતનના ધર્મ જેવું જણાય છે. એ દ્રષ્ટાથી ઉપરક્ત થયેલા ચિત્તનું પ્રહિતાનું સ્વરૂપ છે. અને બાહ્ય વિષયોથી પ્રતિબિંબિત ચિત્ત બાહ્ય વિષયો જેવું દેખાવા લાગે છે. આ દશ્યથી ઉપરક્ત (જોડાયેલું) ગ્રાહ્ય સ્વરૂપ ચિત્તનું હોય છે. વાસ્તવમાં ચિત્ત=ગ્રહણરૂપ, પુરુષ=પ્રહીતારૂપ, અને ૩૪૮
યોગદર્શન
For Private and Personal Use Only