________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ્રહણ છે અને એ પ્રદાન = ઈદ્રિયોની વૃત્તિ સામાન્ય માત્ર વિષયને જ ગ્રહણ કરનારી નથી હોતી (પરંતુ સામાન્ય તથા વિશેષ બંનેનું ગ્રહણ કરાવે છે.) નહીંતર ઇન્દ્રિયથી મનાતોચિત = ગ્રહણ ન કરેલ વિષય-વિશેપ મનથી કેવી રીતે નિશ્ચિત થઈ શકે? (કેમ કે બાહ્ય ઈદ્રિયોથી ગ્રહણ થવાથી જ મન નિશ્ચય કરે છે.)
વિરૂ૫) (ઈદ્રિયોનું સ્વરૂપ – પ્રકાશશીલ બુદ્ધિસત્ત્વ (મહત્તત્ત્વ)ના સામાન્ય અને વિશેપોમાં વર્તમાન મયુદ્ધ= કુદરતી રીતે જુદા ન થનારા અવયવોને ભેદથી યુક્ત જે સમૂહદ્રવ્ય છે, તે ઈદ્રિયોનું સ્વરૂપ છે.
(ગમ્મત) – એ ઈદ્રિયોનું ત્રીજુંરૂપ અસ્મિતાના લક્ષણવાળું અહંકાર છે. અર્થાત્ ઈદ્રિયોનું કારણ જે અહંકાર છે તે ઈદ્રિયોનું “અસ્મિતા” નામનું રૂપ છે. તે સામાન્ય રૂપ અહંકારનું ઈદ્રિયો વિશેષ કાર્ય છે.
(મન્વય)- ઈદ્રિયોનું ચોથું રૂપ છે – વ્યવસાયાત્મ = નિશ્ચયાત્મક વ્યવહાર કરાવનાર મહતત્ત્વથી પરિણામને પ્રાપ્ત થયેલા, પ્રકાશ, ક્રિયા અને સ્થિતિશીલ સત્ત્વ, રજસ્ તથા તમોગુણ જેમનો અહંકાર સહિત ઈદ્રિયો પરિણામ છે. (સત્ત્વ આદિ ત્રણે ગુણ ઈદ્રિયોમાં કારણ - કાર્ય ભાવથી અનુગત હોવાથી અહીં અન્વય રૂપમાં કહેવામાં આવ્યા છે.)
(અર્થવત્વ)- ઈદ્રિયોનું પાંચમું સ્વરૂપ - સત્ત્વ આદિ ત્રણેય ગુણોમાં જે પુરુષને ભોગ અપવર્ગ સંપાદનનું સામર્થ્ય અનુગત છે, તે ઈદ્રિયોનું અર્થવત્વ પાંચમું રૂપ છે.
આ ઉપરની પાંચેય ઈદ્રિયોના રૂપમાં ક્રમથી સંયમ કરીને અને તેમનામાં પાંચરૂપ જય પ્રાપ્ત કરીને યોગીને “ઇન્દ્રિયજય' નામની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ભાવાર્થ – (૩/૪૪) સૂત્રમાં પૃથ્વી વગેરે પાંચ ભૂતોનાં પાંચ રૂપોમાં સંયમ કરવાથી યોગીને ભૂતજથી કહ્યો છે, તે જ પ્રકારે આ સૂત્રમાં * ઈદ્રિયોનાં પાંચ રૂપોમાં સંયમ કરવાથી “ઈદ્રિયજય” નામની સિદ્ધિ બતાવવામાં આવી છે. તે પાંચ રૂપો આ પ્રકારે સમજવાં જોઈએ. (૧) ગ્રહણ=રૂપ વગેરે વિષયોને ગ્રહણ કરવાની જે ઈદ્રિયોની વૃત્તિ છે, તે ઈદ્રિયોનું ગ્રહણ રૂપ છે. ગ્રાહ્ય પૃથ્વી આદિ પાંચભૂતોનાં સ્વરૂપ પહેલાં (૩/૪૪) કહેવામાં આવ્યાં છે. તેમના સામાન્ય અને વિશેષધર્મોથી યુક્ત શબ્દ, સ્પર્શ, રૂપ, રસ તથા ગંધ એ ઈદ્રિયોના ગ્રાહ્ય (વિષય) છે. ઈદ્રિયો દ્વારા શબ્દ આદિનું ગ્રહણ થતાં જ મન નિશ્ચય કરે છે. માટે યોગીને વિષયો તરફ લઈ જનારી ઇન્દ્રિયોની વૃત્તિ પર સંયમ કરવો જોઈએ. (૨) સ્વરૂપ – ઈદ્રિયો વિપયોનો સાક્ષાત્કાર કરાવનારી હોવાથી પ્રકાશ સ્વરૂપ છે. નેત્ર વગેરે ઈદ્રિયો સાત્ત્વિક અહંકારથી ઉત્પન્ન થયેલી હોવાથી પ્રકાશક છે અને સાત્ત્વિક અહંકાર સાત્ત્વિક મહત્તત્વનું પરિણામ છે. માટે મહત્તત્વના પૃથફ ન થનારા પ્રકાશક અવયવોથી યુક્ત સામાન્ય અને વિશેષ બંને રૂપોનું ગ્રહણ કરવાનું જ ઈદ્રિયોનું સ્વરૂપ છે. ૨૯૪
યોગદર્શન
For Private and Personal Use Only