________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતીન્દ્રિયવસ્તુનું અનાવરણ= ઘેરાયેલી નહોવાના કારણે, આકાશનું વિભુ હોવાનું સિદ્ધ થાય છે. શબ્દોનું ગ્રહણ કરાવવાથી શ્રોત્રેન્દ્રિયનું અનુમાન થાય છે. બધિર અને અબધિરમાં એક શબ્દનું ગ્રહણ કરે છે. બીજો (બહેરો) શબ્દનું ગ્રહણ નથી કરતો, આ કારણથી શ્રોતેન્દ્રિય જ શબ્દને વિષય બનાવનારી ઈદ્રિય છે.
- આ શબ્દ અને આકાશના (આધાર-આધેયરૂપ) સંબંધમાં સંયમ કરનાર યોગીની દિવ્ય શ્રોત્રેન્દ્રિય થઈ જાય છે. ભાવાર્થ – શબ્દનું ગ્રહણ શ્રોત્રેન્દ્રિયથી થાય છે. મહાભાગ્યમાં મહર્ષિ-પતંજલિ લખે છેકે શ્રોત્રોપશ્વિનિર્ણાાં કોમર્ચીતત ગાશ રેશઃ શબ્દ ” અર્થાત શબ્દનું આકાશ સ્થાન છે, શ્રોત્રેન્દ્રિયથી શબ્દનું ગ્રહણ થાય છે. બુદ્ધિથી શબ્દનો નિશ્ચય થાય છે અને ઉચ્ચારણ કરવાથી શબ્દની અભિવ્યક્તિ થાય છે. આ પ્રકારે શ્રોત્રેન્દ્રિય અને આકાશનો આધાર આધેય સંબંધ (આશ્રયાશ્રયિભાવ) છે. આ શ્રોત્ર તથા આકાશના સંબંધમાં સંયમ કરવાથી દિવ્ય શ્રોત્રની પ્રાપ્તિ થાય છે અર્થાત્ યોગી દિવ્ય શ્રવણશક્તિ પ્રાપ્ત થવાથી સૂક્ષ્મ, વ્યવહિત, દૂરસ્થ વગેરે શબ્દોને સાંભળી શકે છે.
દિવ્ય શ્રોત્રની સિદ્ધિને અહીં બધી જ ઈદ્રિયોનું ઉપલક્ષણ સમજવું જોઈએ. ફત: આ જ પ્રકારે યોગી ત્વ-વાયુના, ચક્ષુ-તેજના રસના (જીભ) – જળના અને ઘાણા (નાક) – પૃથ્વીના સંબંધોમાં સંયમ કરીને દિવ્ય ત્વફ, દિવ્ય ચક્ષુ, દિવ્ય સના અને દિવ્ય ઘાણની + સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. સૂત્રકારે (યો. ૩/૩૬)માં તથા વ્યાસભાગ્યમાં બધી જ સિદ્ધિઓનો સ્પષ્ટ નિર્દેશ કર્યો છે. તેમનું જ અહીં વિશેષ સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. [૪ = ધ્વનિને સાંભળવા માટે એકાગ્રતા વધે છે, આમાં શ્રવણશક્તિ વધી જાય છે, આ સંભવ કોટિ માં છે પરંતુ દૂરના શબ્દોને સાંભળવા પરિક્ષા કોટિ માં છે.] ૪૧ છે હવે - શરીર અને આકાશના સંબંધમાં સંયમનું ફળ -
. कायाकाशयो: संबन्धसंयमाल्लघुतूल
समापत्तेश्चाकाशगमनम् ॥४२॥ સુત્રાર્થ - (T -આશજો) શરીર અને આકાશના (WWથHT) સંબંધમાં સંયમ કરવાથી (૨) અને (નપુતૂત્ર-જાપ) હલકા રૂ વગેરે પદાર્થોમાં સમાપત્તિ કરવા (તદાકારતા પ્રાપ્ત થઈ જવા) થી (મારા મનમ) યોગી આકાશ-ગમન સિદ્ધિને પ્રાપ્ત થઈ જાય છે. ભાષ્ય અનુવાદ - જયાં શરીર છે ત્યાં આકાશ છે, એ આકાશના અવકાશ આપવાના કારણે શરીરને આકાશની સાથે સંબંધ (આધાર-આધેય તથા વ્યાપ્ય-વ્યાપકરૂપ) તથા પ્રાપ્તિ = મિલન થાય છે. આ સંબંધમાં સંયમ કરનાર યોગી એ સંબંધને જીતીને અથવા તપુ=હલકા રૂ વગેરે પરમાણુ પર્યત પદાર્થોમાં સમપત્તિeતદાકાર થઈને કાય (શરીર) ૨૮૪
યોગદર્શન
For Private and Personal Use Only