________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માનીને માથામાં માનવામાં આવે, તેનાથી ઉપર બીજો કયો પ્રદેશ ઉપાસના સ્થળ હોઈ શકે છે? માટે વેદાન્ત-દર્શનમાં પણ શિરથી ભિન્ન હૃદય-સ્થાન માન્યું છે. કેમ કે હૃદય સ્થાન સંબંધી વિષય સૂમ છે, સર્વ સામાન્ય એને નથી જાણી શકતા, એટલા માટે ઋપિઓ તથા ઋપિયોએ બનાવેલાં શાસ્ત્રો પ્રમાણે વિવાદાસ્પદ વિષયનો નિર્ણય કરવો યોગ્ય છે.
વ્યાસ ભાગ્યમાં ‘હૃદય’ શબ્દથી કયા સ્થાનનું ગ્રહણ થાય છે. એ વિષયમાં એક બીજું ઉદ્ધરણ જાઓ, - Dા પુરવના િતિરાદિત્યવૃત્તિ:' (યો. ભા. ૩/૩૯) અર્થાત પ્રાણવાયુ મુખ તથા નાસિકાથી લઈને હૃદય સુધી ગતિ કરે છે. માટે હૃદય મસ્તિકગત કદાપિ નથી હોઈ શકતું. જો વિપક્ષી એમ કહે કે અહીં તો રક્તશોધક યંત્રને હૃદય કહ્યું છે તો તેનું પણ એ કથન સંગત નથી કેમ કે આ પ્રત્યક્ષ-ગમ્ય હોવાથી શંકાસ્પદ નથી અને એક જ શાસ્ત્રકાર ઋપિ આ પ્રકારે એક જ શબ્દનો પ્રયોગ જુદા જુદા અર્થોમાં કેવી રીતે કરશે ? ઋપિ સંદિગ્ધ (શંકાશીલ) વાતાનો ઉલ્લેખ ન કરતાં સદા સરળ તથા સુબોધ વાતોને જ લખે છે. [+ = આ સિદ્ધિ સંભવ કોટિ માં છે.] છે ૩૪ હવે - પુરુપ વિષયક જ્ઞાનમાં સ્વાર્થ સંયમનું ફળ - सत्त्वपुरुषयोरत्यन्तासंकीर्णयोः प्रत्ययाविशेषो भोग :
પાર્થાત્વાર્થસંયમનુષજ્ઞાનમ / ર૬ / સૂત્રાર્થ - (ચન્તાસીયો ) જે પરસ્પર અત્યંત ભિન્ન છે તે સર્વપુરુષો ) ચિત્ત અને પુરુષનો (પ્રત્યયાવિશેષો મો1 ) અભેદ (એકજ) પ્રતીતિનું હોવું ભોગ કહેવાય છે. (TRIર્થત્યાતો કેમ કે તે * ભોગ પ્રતીતિ બુદ્ધિતત્ત્વના પરાર્થ પુરુપના પ્રયોજનને સિદ્ધ કરનારી છે, અને સ્વાર્થ-જંયતિ) ભોગ પ્રતીતિથી ભિન્ન પોતાના પુરુપ વિષયક જ્ઞાનમાં સંયમ કરવાથી પુરુષજ્ઞાનH) પુરુ= જીવાત્મતત્ત્વનું જ્ઞાન થાય છે. ભાપ્ય અનુવાદ - બુદ્ધિગત સત્ત્વગુણ પરાશક્તિ= પ્રકાશ સ્વભાવવાળો છે. તે સમાનરૂપથી વિનામાવી- સંબંધથી સાથે રહેનારા રજોગુણ તથા તમોગુણને વશમાં કરીને તેમનો અભિભવ કરીને સર્વ = બુદ્ધિ અને પુરુષની ભિન્નતાના રૂપમાં (સર્વપુરુષા તારાતિ દશામાં) પરિત = પરિવર્તિત થઈ જાય છે અને પુરુષ = ચેતન આત્મા તે પરિણામી સત્ત્વથી અત્યંત વિપરીત ધર્મવાળો, શુદ્ધસ્વરૂપ, જુદો, ચૈતન્યમાત્ર સ્વરૂપવાળો છે. આ પ્રકારે અત્યંત ભિન્ન બુદ્ધિ તથા પુરુષનું પ્રત્યયાવિશેષ = અભિન્નરૂપે પ્રતીત થવું જ ભોગ છે. તેનું કારણ એ છે કે બુદ્ધિ દ્વારા પુરુષને વિષયોનું દર્શન (જ્ઞાન) કરાવાય છે (માટે બંનેની એકાકાર પ્રતીતિ થાય છે.) અને તે ભોગની પ્રતીતિ બુદ્ધિનું પરાર્થ હોવાથી પુરુષને માટે વિષયોનું દર્શન કરાવવાને કારણે થાય છે. જે તે બુદ્ધિવસ્તુથી ભિન્ન ચૈતન્યમાત્ર સ્વરૂપવાળું પુરુષત્વજ્ઞાન છે, તેમાં વિભૂતિપાદ
૨૭૭
For Private and Personal Use Only