________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(પણ) ત્રિગુણાત્મક છે અને ત્રિગુણાત્મક જ્ઞાન, દેઢ = ત્યાજ્ય દુઃખની કોટિમાં રાખવામાં આવ્યું છે. તૃણાતંતુ દુઃખસ્વરૂપ હોય છે. તૃષ્ણારૂપ દુઃખપ્રવાહના દૂર થવાથી આ (સંતોષ સુખ) નિર્મળ, નિબંધ, સર્વાનુકૂળ સુખ કહેવામાં આવ્યું છે. (કેવલ્યની દષ્ટિએ તો એ પણ દુઃખ જ છે) ભાવાર્થ-જીવાત્મા જે પણ શુભ-અશુભ કર્મ કરે છે, તેના સંસ્કાર ચિત્તના પટ પર અંક્તિ થાય છે. અને એ ચિત્ત સૂક્ષ્મ શરીરનું એક ઘટક છે કે જે જીવાત્માની સાથે જન્મ જન્માતરોમાં સાથે જાય છે સ્થૂળ શરીરના નાશથી આ સૂક્ષ્મ-શરીરનો નાશ નથી થતો. જેમ કે ગ્રામોફોનની પ્લેટ પર રેકર્ડ થાય છે. તેજ રીતે જન્મ જન્માંતરના સંસ્કાર ચિત્ત પર અંક્તિ થતા રહે છે. તે સંસ્કાર બે પ્રકારના હોય છે – (૧) એક સ્મૃતિ અને અવિદ્યા આદિ લેશોના કારણભૂત વાસનારૂપ સંસ્કાર અને (૨) બીજા શુભ-અશુભ કર્મોના સંસ્કાર, જેમના પરિણામસ્વરૂપ જીવાત્મા સુખ દુઃખ ભોગવે છે. એ સંસ્કારોમાં સંયમ કરવાથી યોગીને તેમનો સાક્ષાત્કાર થઈ જાય છે અને તે સંસ્કારો જે દેશ, કાળ તથા નિમિત્તથી બન્યા છે, તે બધા યોગીને સ્મરણ થઈ જાય છે. * આજ પૂર્વજન્મનું જ્ઞાન છે અને અહીં વ્યાસ ભાગ્યમાં પૂર્વજન્મને જાણવાના વિષયમાં બે ઋષિઓનો પ્રાચીન સંવાદ પણ આપ્યો છે, જેનાથી સ્પષ્ટ છે કે સંસ્કારોના આશ્રયથી યોગી જન્મ - જન્માંતરોની વાતોને જાણી લે છે.[* = આ સિદ્ધિ પરીક્ષા-કોટિમાં છે.] . ૧૮ હવે – બીજાના જ્ઞાનમાં સંયમ કરવાનું ફળ –
પ્રત્યય પવિત્તજ્ઞાનમ / ૧ / સૂત્રાર્થ - (પ્ર ) બીજાના જ્ઞાન (ચિત્તવૃત્તિ)માં સંયમ કરવાથી ઘર-વિત્તજ્ઞાન) યોગીને બીજાના ચિત્તનું જ્ઞાન થઈ જાય છે. ભાપ્ય અનુવાદ - (પ્રત્યય) પ્રત્યય = બીજાના જ્ઞાનમાં સંયમ કરવાથી = જ્ઞાનનો સાક્ષાત્કાર થવાથી બીજાના ચિત્તનું જ્ઞાન થાય છે. ભાવાર્થ – બીજા મનુષ્યની આકૃતિ, ચેષ્ટા, ઈગિત, નેત્ર અને મુખના વિકારોને જોઈને અબોધ બાળક તથા બીજા સામાન્ય માણસ પણ બીજાના મનની વાતોને જાણી લે છે. યોગી પુરુષ બીજા જીવોની આકૃતિ આદિથી બીજાની રાગ આદિ યુક્ત ચિત્તવૃત્તિને જાણી લે છે અને તેમાં સંયમ કરવાથી પવિત્ત = બીજાના ચિત્તને જાણી લે છે. જો કે સૂત્રમાં પ્રત્યયસ્થ ની સાથે જ શબ્દ નથી તેમ છતાં પણ પરિચિત્ત જ્ઞાન' રૂ૫ ફળ થી સંયમ કરનારા પ્રત્યય'માં “પર”નો સંબંધ જાણવો જોઈએ. [* = આ સિદ્ધિ સંભવ કોટિ માં છે.] ૧૯ ! હવે શું પરજ્ઞાનના સંયમથી યોગી પરચિત્તના આલંબનને પણ જાણી શકે છે? . न च तत्सालम्बनं तस्याविषयीभूतत्वात् ॥ २०॥ સૂત્રાર્થ - (૨) અને યોગી (તરા) પરચિત્ત સાધનના વિષયમૂતત્વત) સંયમનો ૨૬૦
યોગદર્શન
For Private and Personal Use Only