________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હવે – શબ્દ, અર્થ અને જ્ઞાનના વિભાગમાં સંયમ કરવાનું ફળ - शब्दार्थप्रत्ययानामितरेतराध्यासात्संकरस्तत्प्रवि
મા સંયમત્સર્વતરતજ્ઞાનમ / ૭ / સૂત્રાર્થ (શબ્દાર્થ-પ્રત્યાનામ) શબ્દ, અર્થ અને પ્રત્યય=જ્ઞાનના ફતરેતરાધ્યાસાત) એક બીજાના અધ્યાસથી= એકનો ધર્મ બીજામાં જોવાથી સંર) પરસ્પર મિશ્રણ થાય છે (તત્વવિમાનત) શબ્દ, અર્થ તથા જ્ઞાનના પ્રવિભાગમાં સંયમ કરવાથી (સર્વપૂતઋતજ્ઞાનમ) બધાં જ પ્રાણીઓના શબ્દોનું જ્ઞાન થઈ જાય છે. ભાષ્ય અનુવાદ – (શબ્દાર્થપ્રત્યયાના) તેમનામાં વાણી (વાફ ઈદ્રિય) વર્ગોચ્ચારણ કરવામાં જ સાર્થક થાય છે. શ્રોતેન્દ્રિય ધ્વનિના પરિણામ-માત્રને ગ્રહણ કરનારી છે અને પદ્ર = નાદ વર્ણાત્મક ધ્વનિઓના ઉચ્ચારણ પછી એકત્વ ગ્રહણ કરાવનારી બુદ્ધિથી ગ્રહણ થાય છે. બધા જ વર્ગોનું એકીસાથે ઉચ્ચારણ કરવું સંભવ ન હોવાથી તેઓ પરસ્પર નિરનુપ્રણાત્મક = અસંબદ્ધ સ્વભાવવાળા હોય છે. તે વર્ણ પદભાવ નો સ્પર્શ ન કરીને (પદને = ઉપસ્થિત ન કરીને) પ્રકટ થાય છે અને વિનાશ થઈ જાય છે. એટલા માટે પ્રત્યેક વર્ણ પદસ્વરૂપ જ કહેવામાં આવે છે. (અહીં વર્ણ અને પદનો ભેદ માનીને કહેવામાં આવ્યું છે પરંતુ બીજી દૃષ્ટિથી) એક-એક વર્ણ પદનો આત્મા = પદના નિર્માણમાં ઉપાદાનરૂપ છે, તે બધા જ મfમધાર = અર્થબોધ કરાવવાની શક્તિ = યોગ્યતાથી યુક્ત છે, બીજા સહકારી વર્ષોથી પ્રતિયોrl= સંબદ્ધ થવાને કારણે વૈ = વિવિધરૂપતાને પ્રાપ્ત થતા જેવા (=અસંખ્યપદરૂપ બનતા જતા) પૂર્વ વધુ ઉત્તર = આગળના વર્ણની સાથે અને ઉત્તર-વર્ણ, પૂર્વ-વર્ણની સાથે વિશેષરૂપમાં અવસ્થિત હોય છે. આ પ્રકારે અનેકવર્ણ ક્રમાનુસાર = આનુપૂર્વીની અપેક્ષા રાખવાવાળા અર્થ-સંકેતથી યુક્ત થાય છે. આ એટલા આ વર્ણ બધો જ અર્થબોધ કરાવવાની શક્તિથી ભરપૂર થયેલાં ગકાર, ઔકાર અને વિસર્જનીય સાસ્નાદિમાન અર્થ =પદાર્થ=ગાય નામનું પશુ)ને પ્રકાશિત કરે છે.
જે આ પ્રકારે અર્થ સંકેતથી યુક્ત અને ધ્વનિગત ક્રમથી ૩પસંદૂત = સહિત વર્ગો બુદ્ધિમાં એક અભિવ્યક્તિ થાય છે, તે વાચ્યાર્થનો વાચક (અખંડ-સ્ફોટરૂપ) પદ નામથી સંકેતિત કરવામાં આવે છે. તે પદ એક હોય છે, એક બુદ્ધિનો વિષય હોય છે, એક પ્રયત્નથી પ્રકટ થાય છે, અખંડ હોય છે, ક્રમ રહિત હોય છે, એવ= વર્ણાકારથી રહિત હોય છે, બુદ્ધિનિષ્ઠ હોય છે, અંતિમ વર્ણના જ્ઞાનના વ્યાપારથી અભિવ્યક્ત (પ્રકટ) થાય છે અને બીજાને બતાવવાની ઈચ્છાથી (વકતાથી) બોલાતા અને શ્રોતાઓથી સંભળાતા વર્ષો દ્વારા અનાદિકાલીન વાણીના વ્યવહારની વાસનાથી અનુવિદ્ધ લોક બુદ્ધિથી સિદ્ધ (નિત્ય) જેવી જણાય છે.
તે પદનો સંકેત-જ્ઞાનથી પ્રવિભાગ થાય છે અર્થાત્ આટલા વર્ષોનો આ પ્રકારનો અનુસંહાર = મિલન એક અર્થનો વાચક થાય છે. સંકેત તો પદ અને પદાર્થનો પરસ્પર ૨૫૬
યોગદર્શન
For Private and Personal Use Only