________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ww
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હવે - તેમનામાં (ધર્મીનું રૂપ આ છે) - __शान्तोदिताऽव्यपदेश्यधर्मानुपाती धर्मी ॥१४॥ સૂત્રાર્થ-(શાન્તોતિપથનુપાતી, જે એકતત્ત્વશાન્ત-અતીત, ઉદિત=વર્તમાન તથા અવ્યપદેશ્ય-અનાગતધર્મોમાં અનુગત રહે છે, તે ઘf) = ધર્મી કહેવાય છે. ભાપ્ય અનુવાદ – ધર્મીની યોગ્યતાથી વર્જીન = યુક્ત શક્તિ જ ધર્મ છે. અને ફલોત્પત્તિના ભેદથી સત્તાત્મક અનુમાન કરાવતો તે એક ધર્મી ભિન્ન ભિન્ન ધર્મોવાળો જોવામાં આવે છે. એ જુદા જુદા ધર્મોમાં વર્તમાન ધર્મી પોતાના વ્યાપાર = કાર્યનો અનુભવ પ્રાપ્ત કરતા શાન્ત = અતીત અને અવ્ય = ભવિષ્યરૂપ (અનાગત) ધર્મોથી જુદી હોય છે. જયારે સામાન્યધર્મથી ધર્મી સંયુક્ત હોય છે, તે વખતે ધર્મીનું સ્વરૂપમાત્ર હોવાથી કોણ કયા રૂપ વાળો ધમ, કયા વ્યાપારરૂપ બીજા ધર્મોથી જુદો હશે? અર્થાત્ તે વખતે કોઈનાથી જુદો હોવાનો પ્રશ્ન જ ઉત્પન્ન થતો નથી.
તેમાં ધર્મીના જે શાન = અતીત, ૩રત = વર્તમાન, અને અપશ્ય = અનાગત એમ ત્રણ પ્રકારના ધર્મ હોય છે, તે આ પ્રકારે હોય છે – તેમાં શાન્ત તે ધર્મો છે, કે જે પોતાનો વ્યાપાર (કાર્યો કરીને ૩૫રત = કાર્યરહિત થઈ જાય છે, ઉદિત તે ધર્મો છે કે જે વ્યાપારસ્પતિ =કાર્ય કરી રહ્યાં હોય છે. એ ઉદિત-ધર્મ અનાગત-લક્ષણવાળા ધર્મોના મવદિત = અતિશય સમીપ હોય છે. અને અતીત ધર્મ દ્રિત = વર્તમાન ધર્મોની અવ્યવદિત = અતિશય નજીક હોય છે. વર્તમાન ધર્મ અતીતની સમીપ કેમ નથી હોતાં. અતીતમાં વર્તમાન ધર્મોની પૂર્વતા - પશ્ચિમંતા ન હોવાથી. જેમ કે ભવિષ્ય અને વર્તમાન ધર્મોમાં પૂર્વ-પશ્ચિમભાવ હોય છે, એવું અતીત ધર્મનું (વર્તમાન ધર્મની સાથે) નથી. કેમ કે અતીત ધર્મની અનન્તર = પછી થનારે કોઈ ધર્મ નથી. તેનાથી અતીતની સમીપી નથી અને અનાગત જ વર્તમાનનો સમીપી છે.
વ્યUદ્દેશ્ય = અનાગત ધર્મ કયા છે? બધા જ ધર્મી પોતાની બધી શક્તિઓ વાળા હોય છે. જે વિષયમાં (પૂર્વ-આચાર્યોએ) કહ્યું છે - જળ અને પૃથ્વીના પરિણામકૃત રસ આદિની વિશ્વરૂપતા=વિવિધરૂપતા સ્થાવર (વૃક્ષ આદિ) પદાર્થોમાં જોવામાં આવે છે અને તે જ પ્રકારે સ્થાવરોની વિવિધરૂપતા = ચર પદાર્થોમાં (શરીરમાં) અને જંગમોરચર પદાર્થોની વિવિધરૂપતા થાવર= અચર પદાર્થોમાં જોવામાં આવે છે. આ પ્રકારે જાતિનો નાશ ન થવાથી બધા (ધર્મા) પદાર્થ, બધી શક્તિઓવાળા હોય છે. પરંતુ આ બધી જ શક્તિઓ=ધર્મોની અભિવ્યક્તિ દેશ, કાળ તથા આકારરૂપ પબંધન = પ્રતિબંધ હોવાના કારણે એકસાથે નથી હોતી. માટે જે આ અભિવ્યક્ત (વર્તમાન) અથવા અનાભિવ્યક્ત (અતીત અથવા અનાગત) ધર્મોમાં અનુત = રહે છે અને સામાન્ય-વિશેષરૂપવાળા છે, તે જ ધર્મી છે.
જેમના મતમાં (બધા ધર્મોમાં) ધર્મી અનુગત નથી, ફક્ત ધર્મમાત્રની જ સત્તા
૨૫૦
યોગદર્શન
For Private and Personal Use Only