________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ખ) પ્રાTયામાં વૃદ્ધિ ત્રયોfપ વિધિવત : |
વ્યાતિપ્રાવેર્યુક્તા વિર્ય પર તપ: || (મનુ. ૬/૭૦)
અર્થાત્ જે બ્રાહ્મણત્રવેદોનો વિદ્વાન, બ્રહ્મજ્ઞાનનો ઈચ્છુક છે, તેને માટે યથાવિધિ ઓંકાર ઉપાસના તથા મહાવ્યાહુતિના જપની સાથે કરેલા ઓછામાં ઓછાં ત્રણ પ્રાણાયામ પણ પરમ તપ કહેવાય છે. આ પ્રકારે યોગાભ્યાસી માટે પ્રાણાયામ કરવાનું વિશેષ મહત્ત્વ છે. કેમ કે તેનાથી યોગ માર્ગના ચરમ લક્ષ્ય =વિવેકખ્યાતિની પ્રાપ્તિમાં મન વગેરે ઈદ્રિયોના દોષો ક્ષીણ થવાથી અત્યધિક સહાયતા મળે છે. | પર છે હવે - અને પ્રાણાયામથી શા લાભ થાય છે ? -
HIRI[ ૨ યોગ્યતા મનસ: કરૂ I સુત્રાર્થ – “તે અભ્યાસથી એ પણ ફળ થાય છે કે વિશ્વ ધારા) પરમેશ્વરની વચમાં મન તથા આત્માની ધારણા થવાથી (કરવાથી) મોક્ષપર્વત ઉપાસના યોગ અને જ્ઞાનની યોગ્યતા વધતી જાય છે, તથા તેનાથી વ્યવહાર તથા પરમાર્થનો વિવેક પણ બરાબર વધતો રહે છે.”
(ઋ. ભૂ. ઉપાસના) ભાપ્ય અનુવાદપ્રાણાયામનો અભ્યાસ કરવાથી જ ધારણા કરવામાં અર્થાત પરમેશ્વરમાં મનની ધારણા થવાથી મનની યોગ્યતા વધી જાય છે. એમાં પ્રચ્છન-વિધા૨UTTખ્યામ
પ્રાણ' (યો. ૧૩૪) સૂત્ર પણ પ્રમાણ છે. ભાવાર્થ - પ્રાણાયામ કરવાનો પૂર્વોક્ત લાભ ચિત્તમાં રહેલી અશુદ્ધિનો નાશ તો થાય જ છે, અને બીજો લાભ એ છે કે મનને એકાગ્ર કરવામાં પણ પૂરતી સહાયતા મળે છે. ધારણાનું લક્ષણ (યો. ૩/૧) સૂત્રમાં એ કહેલ છે કે ચિત્તને શરીરના કોઈપણ સ્થાનમાં બાંધી દેવું=લગાવી દેવું જ ધારણા છે. અને પ્રાણાયામ કરવાથી ધારણા કરવામાં મનની યોગ્યતા-ક્ષમતા થઈ જાય છે. એટલા માટે યોગનાં ધારણા આદિ અંતરંગ અંગોનું અનુષ્ઠાન કરવામાં પ્રાણાયામ મુખ્ય આધાર છે. તે પ૩ હવે - પ્રત્યાહાર કોને કહે છે? તેનું સ્વરૂપ બતાવે છેस्वविषयासंप्रयोगे चित्तस्वरूपानुकार इवेन्द्रियाणां
પ્રત્યક્ષર: ૧૪ સુત્રાર્થ - (ક્રિયા[[Y) નેત્ર આદિ ઈદ્રિયોનો (વિવારંવો) પાત પોતાના વિષયોથી સંબંધ ન થતાં (ચિત્તસ્વરૂપાનુIR વ) જે મનના સ્વરૂપને અનુરૂપ (જવું) થઈ જવું, તે (પ્રત્યાહાર:) પ્રત્યાહાર નામનું યોગનું અંગ છે. મહર્ષિ દયાનંદ કૃત વ્યાખ્યા -"વિવિષય..) પ્રત્યાહાર એનું નામ છે કે જયારે પુરુષ પોતાના મનને જીતી લે છે. ત્યારે ઈદ્રિયોને જીતવાનું પોતાની જાતે થઈ જાય છે. કેમ કે મન જ ઈદ્રિયોને ચલાવનારું હોય છે.”
(% . ઉપાસના)
૨૨૬
યોગદર્શન
For Private and Personal Use Only