________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિના જ, ફક્ત વાયુનું સેવન કરતો ૧૫-૨૦ વર્ષ સુધી જીવિત રહી શકે છે.
(અસંભવ કોટિ) (૭) યોગી સ્થૂળ શરીરથી આકાશમાં પક્ષીઓની જેમ ઉડી શકે છે.
(અસંભવ કોટિ) (૮) યોગી હોડી વિના નદીમાં પાણી ઉપર પગથી ચાલે છે અને ડૂબતો નથી.
| (પરીક્ષા કોટિ) (૯) યોગી સળગતા અંગારા ઉપર ખુલ્લા પગે લાંબા સમય (એક કલાક) સુધી ઉભો રહી શકે છે અને ચાલી શકે છે, પરંતુ એના પગ દાઝતા નથી.
(અસંભવ કોટિ) (૧૦) યોગી જમીન પર ઉભો રહી આંગળીથી ચન્દ્રને અડકી શકે છે.
(અસંભવ કોટિ) (૧૧) યોગી જમીનમાં, સ્થૂળ શરીરથી એવી જ રીતે ડૂબકી લગાવે છે, જેમ ડૂબકીમાર પાણીમાં.
(અસંભવ કોટિ) (૧૨) પૂર્ણ અહિંસક યોગી પ્રત્યે સમસ્ત પ્રાણીઓનો વૈરભાવ છૂટી જાય છે.
(અસંભવ કોટિ) (૧૩) સમાધિ અવસ્થામાં યોગીનાં હાથ, પગ, માથું આદિ કાપી નાંખવા છતાં પણ
તેને દુઃખ નથી થતું અને સમાધિ લાગેલી જ રહે છે. (અસંભવ કોટિ) (૧૪) યોગી ફળ, ફૂલ, મિઠાઈ, સોનું, ચાંદી, ઘડિયાળ, પેન આદિ ઈચ્છિત
વસ્તુઓ ઉપાદાન કારણ વિના તાત્કાલિક બનાવી દે છે. (અસંભવ કોટિ) (૧૫) યોગી પોતાના સ્થૂળ શરીરને પર્વતની જેમ ભારે, વિશાળ તથા વાયુ સમાન હલકું તાત્કાલિક બનાવી લે છે.
(અસંભવ કોટિ) (૧૬) યોગી અદશ્ય થઈ જાય છે અને સ્પર્શ, ગંધ આદિ ગુણોથી પણ રહિત થઈ * જાય છે.
(પરીક્ષા કોટિ) (૧૭) યોગી બીજાના શરીરમાં પ્રવેશ કરી શકે છે તથા પોતાના શરીરમાં પાછો આવી જીવિત થઈ જાય છે.
(અસંભવ કોટિ) (૧૮) યોગી અનેક પ્રકારના શરીરોનું નિર્માણ કરી શકે છે અને એક સાથે એ
શરીરોને ધારણ કરી તેમનાથી વિભિન્ન કાર્યો કરી શકે છે. (અસંભવ કોટિ) (૧૯) યોગી ભૂત, ભવિષ્યની બધી જ વાતો જાણી શકે છે. (અસંભવ કોટિ) (૨૦) યોગી દૂર રહેલ વસ્તુ (ભારતમાં બેસી અમેરિકામાં રહેલ વસ્તુ)ને જાણી શકે
(પરીક્ષા કોટિ) અનુભૂમિકા
છે.
૨૩૧
For Private and Personal Use Only