________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દોરો અથવા કરોળિયાનું જાળું પાત્ર = આંખરૂપી પાત્રમાં પડેલું સ્પર્શમાત્રથી જ દુઃખ આપે છે, બીજા ત્રાવ " = શરીરના બીજા અવયવોને અડતાં દુઃખ નથી આપતા. આ પ્રકારે એ દુઃખ અક્ષિપાત્રની જેમ યોગીને જ ક્લેશ આપે છે. બીજાં સામાન્ય સુખનો અનુભવ કરનારાંને નહીં. (તરઝન = બીજા સામાન્ય મનુષ્ય કેવા હોય છે? તેનો ઉત્તર આપે છે)
ફિતર તુ સ્વપદત) બીજા મનુષ્યોને તો વારંવાર પ્રાપ્ત થનારાં પોતાના કર્મોના ફળસ્વરૂપ દુઃખોને છોડતાં – છોડતાં અને વારંવાર ત્યાગેલાં તે જ દુઃખોને ફરીથી ગ્રહણ કરતાં, અનાદિકાળથી એકઠી થયેલી વાસના સંસ્કારોથી ચિત્રિત ચિત્તવૃત્તિથી અવિદ્યા દ્વારા બધી બાજુથી જાણે વિંધાયેલા, ત્યાગ કરવા યોગ્ય પદાર્થોમાં જ અવિદ્યાને કારણે અહંકાર અને મમતામાં (હું અને મારાના કીચડમાં) ગ્રસ્ત થયેલા અને વારંવાર જન્મ લેનારા જીવોને બાહ્ય અને આધ્યાત્મિક બંને પ્રકારના કારણોથી ઉત્પન્ન (ત્રિપ : = ત્રણ પ્રકારના તાપ અર્થાત્ પરિણામ દુઃખ, તાપ દુઃખ અને સંસ્કાર દુ:ખ ભેટવાળા તાપ = સંતાપ આપનારાં દુઃખ અનુનવત્તે = કર્મ પ્રમાણે (અનુસાર) પ્રાપ્ત થતાં રહે છે.
આ પ્રકારે પ્રવાહથી અનાદિ દુ:ખ સ્ત્રોત (ઝરણાં)થી વ્યયન = ઘેરાયેલા માત્માનમ્ = પોતાની જાતને અને બધાં જ પ્રાણીઓને જોઈને યોગી બધાં દુ:ખોના નાશનું કારણ સ ર્જનમ = તત્ત્વજ્ઞાનના સરળ = આશ્રયને પ્રાપ્ત કરે છે.
[TMવૃત્તિવિરોધીષ્ય અને સત્ત્વ, રજસ તથા તમોગુણની વૃત્તિઓ = સ્વભાવ પરસ્પર-વિરોધી હોવાના કારણે વિવેકી પુરુષને માટે બધું જગત જ દુઃખમય છે. (ભાપ્રકાર આ જ વાતને વધારે સ્પષ્ટ કરે છે) વૃદ્ધા: = ચિત્તનાં અવયવભૂત ત્રણેય (સત્ત્વ, રજસ, તમસ) ગુણ ક્રમશઃ પ્રચારૂપ = પ્રકાશશીલ પ્રવૃત્તિરૂપ = ક્રિયાશીલ, સ્થિતિ = સ્થિતિશીલ છે, અને તે બધાં જ પરસ્પર સહાયક થઈને ત્રિગુણાત્મકશાન્ત = સુખમય, પોર = દુઃખમય, મૂઢ = માહત્મક જ્ઞાનને ઉત્પન્ન કરે છે. (અને એ પ્રત્યય = જ્ઞાન સ્થિર પણ નથી રહેતું કેમ કે, ગુણોનો વૃત્ત = કાર્ય વન્થત = અસ્થિર અને ક્ષિપ્રપબિપિ = જલદીથી જ પરિવર્તિત થનારો કહ્યો છે.
(ચિત્ત વિષયની આ માન્યતાથી બધા પ્રત્યય == અનુભવ ત્રિગુણાત્મક જ હોવા જોઈએ. શાન્ત, ઘોર અને મૂઢ દશાના જુદાં જુદાં સ્વરૂપનું જ્ઞાન કેવી રીતે થાય છે? તેનો ઉત્તર આ છે) –
(રૂપતિશય વૃતિ.) ચિત્તના એ ગુણ પતિયા: = ધર્મ-અધર્મ, જ્ઞાન - અજ્ઞાન, ઐશ્વર્ય – અનૈશ્વર્ય, વૈરાગ્ય - અવૈરાગ્ય વગેરેમાં અતિશય ઉત્કર્ષવાળા અને વૃતાવ = શાન્ત, ઘોર, મૂઢરૂપ અતિશય સ્વભાવવાળા પરસ્પર વિરૂદ્ધ છે. માટે આ ગુણોની અતિશયતા વધારે હોવું) એક સાથે નથી થઈ શકતી. આ ગુણોની પ્રવૃત્તિનો પ્રકાર એ છે કે સામાન્યજીન = તેમની સામાન્ય દશાઓ, એક બીજાની ગતિ = ઉત્કૃષ્ટ ૧૫૦
યોગદર્શન
For Private and Personal Use Only