________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આદિ દુઃખોની વ્યાખ્યા આગળના સુત્રમાં દિવ્ય છે. છે ૧૪ હવે - યોગીને વિષયસુખ કેવી રીતે દુઃખ જણાય છે ? તેનું ઔચિત્ય સ્પષ્ટ કરવામાં આવે છે – परिणामतापसंस्कारदु :खैर्गुणवृत्तिविरोधाच्च
दुःखमेव सर्व विवेकिन ः ॥१५॥ સૂત્રાર્થ - (પરિમિતાપાટુર્વેપરિણામ દુઃખ = સંસારના ભોગોથી જે સુખ પ્રતીતિ થાય છે, તે પરિણામમાં દુઃખમય જ હોય છે. તાપ દુઃખ = જે નિર્જીવ ભોજન આદિથી અને સજીવ = સ્ત્રી, પુત્ર આદિનું સંસારમાં સુખ મળે છે, તેને મેળવવામાં, સુરક્ષિત રાખવામાં અને ભોગવવામાં લોભમૂલક, મોહમૂલક તથા વૈપમૂલક સંતાપ બનેલો જ રહે છે. સુખનાં સાધનોને પ્રાપ્ત કરતાં પ્રતિકૂળ સાધનો પ્રત્યે દ્વૈપવશ સંઘર્ષ કરવો પડે છે. સંસ્કાર દુઃખ = સુખના અનુભવોથી સુખ-સંસ્કાર અને દુ:ખોના અનુભવથી દુઃખ-સંસ્કાર ઉત્પન્ન થાય છે. તે સંસ્કાર યોગ્ય ઉદ્ધોધક નિમિત્તને પામીને સ્મૃતિ પેદા કરે છે અને સુખ-દુઃખની સ્મૃતિથી અનુકૂળ પદાર્થ પ્રત્યે રાગ અને પ્રતિકૂળ પદાર્થ પ્રત્યે દ્વેષભાવના જાગૃત થાય છે. તે રાગદ્વેષથી પ્રેરિત પુરુપ સુખાત્મક કર્મ અથવા દુઃખાત્મક કર્મ કરે છે. એ ત્રણ પ્રકારનાં દુઃખોથી (૨) અને ગુણવૃત્તિવિરોધાત) સત્ત્વ આદિ ગુણોની વૃત્તિ = સ્વભાવ (શાન્ત, ઘોર, મૂઢ) પરસ્પર વિરુદ્ધ હોવાથી (એ ગુણોનો જે કાર્ય પદાર્થ છે. તેમનામાં કોઈ પણ આ ગુણોથી રહિત નથી) માટે વિવેલિન ) વિવેકી યોગી પુરુપને સર્વ પુર્વ દુઃવ) સંસારના બધા પદાર્થો જ દુઃખમય છે. ભાપ્ય અનુવાદ - બધાં પ્રાણીઓને વેતન = પુત્ર, નોકર, બંધુ (ભાઈ) સી વગેરે તથા
વેતન = જડ ભોગ્ય, ભોજન, વસ્ત્ર, ઘર આદિ સાધનોથી પ્રાપ્ત થનારા એ લૌકિક (સાંસારિક) જેટલા પણ સુરવાનુમવ= સુખોની અનુભૂતિ થઈ રહી છે, તે બધાં જ રાગથી યુક્ત છે, કેમ કે આ સુખ અનુભૂતિમાં રાગ = રાગથી ઉત્પન્ન કર્ભાશય બને છે. અને તે જ પ્રકારે પ્રાણી સુવાધનાન = સુખનાં વિરોધી સાધનો પ્રત્યે દ્વેષ = અપ્રીતિ (અણગમો) કરે છે. અને નોદ = અવિદ્યાવશ સંસારમાં મમત્વ જોડે છે. આ પ્રકારે દ્વેષ અને મોહથી કરેલા (ઉત્પન્ન) કર્ભાશય પણ બને છે. જેમ કે કહ્યું પણ છે - "(નાનુપરત્વપૂત) પ્રાણીઓ પીડા આપ્યા સિવાય સુખનો ઉપભોગ શકય નથી, એટલા માટે (લૌકિક) સુખભોગમાં હિંસાત: = પ્રાણીઓની પીડાથી ઉત્પન્ન થનારું શરીર = શરીર કર્મજન્ય પણ કર્ભાશય બને છે. અને વિષયોના સુખોને અવિદ્યા કહી છે.
[પરિણામ-દુ (વા મfષ્યદ્રિયT) જે ભોગો લૌકિક બધી જ સુખ અનુભૂતિઓમાં ઈદ્રિયો = જીવાત્માના ભોગનાં સાધનો =નેત્ર આદિબાહ્ય-ઈદ્રિયો અને અંતઃકરણની તૃપ્તિથી (સંતોપથી) ૩૫શક્તિ = તૃપ્તિ થતી હોય છે, તે સુખ છે અને જે
યોગદર્શન
૧૪૮
For Private and Personal Use Only