________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિશ્ચયથી ક્રિયાવાન ત્રણેયસત્ત્વ આદિ ગુણોમાં અને ચોથા પ્રવર્તા- ક્રિયાહીન પુરપમાં, જે ગુણોથી તુચનાતીય સત્તાવાન, સૂક્ષ્મતા આદિના કારણે અને પ્રત્યુત્વજ્ઞાતીય ચેતનતા, અપરિણામી આદિના કારણે વિજાતીય છે, અને ગુણોની ક્રિયાઓના સાક્ષી છે, તે પુરુષમાં ૩પનીયમનં તત્તદાકારરૂપે પ્રતિભાસિત, સર્વમવાન= બધા શબ્દ, રૂપ આદિ વિષયોને ૩૫૫નાન- યથાર્થમાં ઉપસ્થિત સમજતો ચિત્તવૃત્તિ દ્વારા પ્રત્યપિત ભોગથી ભિન્ન દૃર્શન = તત્ત્વજ્ઞાનની શ= કલ્પના પણ નથી કરી શકતો.
(તત ભોપવ) તે આ બંને ભોગ અને અપવર્ગ વુદ્ધિકૃત- ચિત્તવૃત્તિની ક્રિયાઓથી ઉત્પન્ન થાય છે અને ચિત્તવૃત્તિમાં જ વર્તમાન રહે છે. તેમનો પુરુષ = જીવાત્મામાં વ્યવહાર શા માટે થાય છે? તેનો ઉત્તર આ છે – જેમ યુદ્ધમાં લડનારા યોદ્ધાઓનો નય: = જીત અથવા પST : = હાર થાય છે, પરંતુ તેનો વ્યવહાર તેમના સ્વામી રાજામાં થાય છે, કેમ કે તે રાજા જ તે વિજય અથવા હારનાં ફળોનો ભોક્તા છે. તે જ પ્રકારે બંધન અને મોક્ષનું યુદ્ધ ચિત્તવૃત્તિમાં રહેતાં જ પુરુષ-જીવાત્મામાં પરેશ= વ્યવહાર થાય છે, કેમ કે તે પુરુપ જ તેમનાં ફળોનો ભોક્તા છે.
બંધ અને મોક્ષનું સ્વરૂપ શું છે? તેનો ઉત્તર આ છે-(રેવપુરુષાર્થઘરમાત.) ચિત્તવૃત્તિનો પુરુષાર્થ= પુરુપના ભોગ અથવા અપવર્ગરૂપ પ્રયોજનનું પૂરૂ ન થવું બંધ છે અને પુરુષના પુરુષાર્થની સમાપ્તિ થઈ જવી જ મોક્ષ છે.
તેનાથી સ્પષ્ટ થાય છે કે પ્રદા=પદાર્થોનું જ્ઞાન, ધાર = પદાર્થોની સ્મૃતિ »દા = પદાર્થોના વિશેષ ધર્મનો તર્ક (ઊહા) કરવો, બપોર = જ્ઞાનથી અજ્ઞાનનું નિરાકરણ કરવું, તત્ત્વજ્ઞાન - વિવેકખ્યાતિ, નવેશ= મૃત્યુ વગેરેનો ભય, સદા જીવતાં રહેવાની ઈચ્છા આદિ ચિત્તવૃત્તિમાં રહેતા પુરુષ = જીવાત્મામાં અધ્યાપિત = વ્યવહૂત થાય છે. કેમ કે તે પુરપ જ તેમનાં ફળોનો ભોક્તા છે. ભાવાર્થ – ગયા (૨/૧૭) સૂત્રમાં દ્રષ્ટા અને દશ્યનો પ્રસંગ આવ્યો છે. હવે તેમના સ્વરૂપનું કથન કરવામાં આવે છે. દ્રષ્ટાનું સ્વરૂપ (૨૨૦) સૂત્રમાં બતાવવામાં આવશે અને દશ્યનું સ્વરૂપ આ સૂત્રમાં બતાવ્યું છે. સમસ્ત પાકૃતિક જગત ત્રિગુણાત્મક છે. માટે દૃશ્યા= મૂળ પ્રકૃતિ પણ ત્રણ ગુણોવાળી છે કારણ કે કારણના ગુણ જ કાર્યમાં આવે છે. સત્ત્વગુણ પ્રકાશાત્મક હોય છે, રજોગુણ ક્રિયાશીલ પ્રવૃત્તિ કરાવનારો હોય છે અને તમોગુણ સ્થિતિશીલ = પ્રકાશ તથા ક્રિયાને સ્થિર કરનારો હોય છે. માટે સમસ્ત સંસારમાં પ્રકાશાત્મક ગુણ સત્ત્વગુણના, ક્રિયાત્મક ગુણ રજોગુણના અને સ્થિતિરૂપ ગુણ તમોગુણના કારણે છે.
આદશ્યનો સ્વભાવ બતાવીને તેનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે-ભૂતેન્દ્રિયાત્મકમ્ અહીં ‘ભૂત” શબ્દથી સૂક્ષ્મ તથા સ્થળ બંને પ્રકારનાં ભૂતોનું ગ્રહણ કરવામાં આવ્યું છે અને “ઇદ્રિય” શબ્દથી બાહ્ય-ઇદ્રિયો તથા અંતઃકરણ બંનેનું ગ્રહણ કરવામાં આવ્યું છે. આ પ્રકારે પ્રકૃતિનો પહેલો વિકાર મહત્તત્ત્વથી લઈને અહંકાર, સૂક્ષ્મભૂત, અગિયાર ૧૬૦
યોગદર્શન
For Private and Personal Use Only