________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મા દ્રવ્ય છે અને તેને શાસ્ત્રોમાં ક્રિયાગુણવાળો માન્યો છે. માટે અહીં “નતિ પ્રતિસં=સંગો વિષષ થી તે અનુસાર “નિર્લેપ” અર્થની જ સંગતિ યોગ્ય છે.
तदर्थ एव दृश्यस्याऽऽत्मा ॥२१॥ સૂત્રાર્થ - (દૃશ્યાત્મ (યો. ૨/૧૮ તથા ૨/૧૯) સૂત્રોમાં વ્યાખ્યાત દૃશ્ય પ્રધાન શબ્દવાચ્ય ત્રિગુણાત્મક પ્રકૃતિનું માત્મા = સ્વરૂપ તિર્થ વ) દ્રષ્ટા પુરુપનું પ્રયોજન=ભોગ-અપવર્ગ સાધવા માટે જ છે. ભાખ-અનુવાદ - આ દ્રશ્ય = ત્રિગુણાત્મક પ્રકૃતિનું કાર્યરૂપ જગત પ્રશિપ = દ્રષ્ટા ચેતન આત્માની કર્મરૂપતાને પ્રાપ્ત છે અર્થાત ચેતન આત્મા ભોક્તા છે અને દશ્ય એના ભોગનો આધાર છે. અને તર્થ દ્રષ્ટા પુરુપને માટે જ =ત્રિગુણા પ્રકૃતિનું સ્વરૂપ કાર્યરૂપમાં પ્રકટ થાય છે. ભાવાર્થ - આ સૂત્રમાં વ શબ્દ અવધારણ અર્થનો બોધ કરાવી રહ્યો છે. જેનાથી સ્પષ્ટ છે કે દૃશ્ય=પ્રકૃતિ, દ્રષ્ટા પુરુપના પ્રયોજન (ભોગ-અપવર્ગરૂપ)ને માટે છે. તેનું બીજું કોઈ જ પ્રયોજન નથી. તેનાથી એ લોકોની મિથ્યા-માન્યતાનું ખંડન થઈ જાય છે કે જે બુદ્ધિને જ સુખ અને દુ:ખની ભોક્તા માને છે. જો ભોગ કરનારી બુદ્ધિ છે, તો આ સૂત્રનું પ્રયોજન નિરર્થક થઈ જાય છે. કેમ કે બુદ્ધિ પણ પ્રકૃતિ-જન્ય હોવાથી દશ્યનું પ્રયોજન દશ્યને માટે થવું નિરર્થક જ થઈ જશે.
આ સૂત્રમાં ‘તત્ સર્વનામ પૂર્વસૂત્રમાં કહેલા દ્રષ્ટા-પુરુષનો જ પરામર્શક છે દશ્યનો નહીં અને (૨/૧૮)માં “મો પવચંદ્રન કહીને પુરુષના ભોગ-અપવર્ગને માટે જ દેશ્યનું પ્રયોજન બતાવ્યું છે. બુદ્ધિને પૂર્વ સૂત્રના ભાષ્યમાં પર થઈ કહેવાનો ભાવ પણ એ જ છે કે બુદ્ધિ પુરુષનું પ્રયોજન સિદ્ધ કરે છે, પુરુપ બુદ્ધિનું નહીં. માટે સુખ-દુઃખરૂપ બધા જ ભોગોનો ભોક્તા ચેતન ધર્મા પુરુષ છે, બુદ્ધિ નથી. ૨૧ હવે – એ દશ્ય પ્રકૃતિનું સ્વરૂપ દ્રષ્ટા પુરુપ દ્વારા પરિજ્ઞાત થતાં અને ભોગ-અપવર્ગરૂપ પુરુષાર્થના પૂરા થતાં તે દશ્ય પુરુપ દ્વારા જોવાતું નથી. એટલા માટે આ દશ્યના સ્વરૂપના નાશનો પ્રસંગ પ્રાપ્ત થાય છે. પરંતુ દશ્ય નાશ નથી પામતું, કારણ કે - कृतार्थ प्रति नष्टमप्यमनष्टं तदन्यसाधारणत्वात् ॥२२॥ સૂત્રાર્થ- દૃશ્ય)= પ્રકૃતિની કાર્યભૂત બુદ્ધિ આદિનું વૃતાર્થ) મુક્ત પુરુષને માટે પ્રયોજન સમાપ્ત થયું હોવા છતાં પણ તે પુરુષના પ્રત્યે નષ્ટfપ) નાશનો પ્રસંગ પ્રાપ્ત થવા છતાં પણ તેમનઈમ) દશ્ય નાશ નથી પામતું, (
તHTધારણ7ીત) કેમ કે તેનું પ્રયોજન મુક્ત પુરુષથી ભિન્ન=અમુક્ત (બદ્ધ) પુરુષો પ્રત્યે સાધારણ સ્થિતિ બની રહેવાના કારણે સાર્થક રહે છે. ભાપ્ય અનુવાદ – એક મુક્ત પુરુપના પ્રત્યે કૃતાર્થ સમાપ્ત પ્રયોજનવાળા દશ્યના નાશનો પ્રસંગ પ્રાપ્ત થવા છતાં પણ નાશ નથી થતું. કેમ કે પુરુષ પથારપાત્વીક સાધન પાદ
૧૬૯
For Private and Personal Use Only