________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧) તે ચેતન પુરુષ ન તો બુદ્ધિ (ચિત્તવૃત્તિ)ના સંપ: = સમાનરૂપવાળો છે કે ન તો અત્યંત જુદા રૂપવાળો છે. પુરુષ, બુદ્ધિના સમાનરૂપ તો એટલા માટે નથી કે બુદ્ધિ જ્ઞાત-અજ્ઞાત વિષયવાળી હોવાથી પરિણામવાળી છે. તે બુદ્ધિના વિષય ગાય આદિ અથવા ઘટ આદિ કયારેક જ્ઞાત હોય છે, તો ક્યારેક અજ્ઞાત અર્થાતુ, જયારે તે ઘટને જાણે છે, ત્યારે ગાયને નથી જાણતી, જયારે ગાયને જાણે છે ત્યારે ઘટને નથી જાણતી. આ પ્રકારે બુદ્ધિની પરિણામ-શીલતાનો બોધ થાય છે. પરંતુ પુરુષને તો વિપયનું સદા જ્ઞાત રહેવું પુરુષની અપરિણામિતાને સિદ્ધ કરે છે. આનું કારણ એ છે કે પુરુષની જ્ઞાન વિષયભૂતાબુદ્ધિ, પુરુષને કયારેક જ્ઞાત હોય કયારેક જ્ઞાત ન હોય એવી વાત સંભવ નથી. એનાથી સિદ્ધ છે કે પુરુષની વિષયભૂતા બુદ્ધિ પુરુષને સદા જ્ઞાત રહે છે. માટે આ વાતથી પુરુપની અપરિણામિતા સિદ્ધ થાય છે. (૨) વિખ્ય પાથ યુદ્ધિ) પુરુષ અને બુદ્ધિમાં બીજો ભેદ એ છે કે બુદ્ધિ નામનું તત્ત્વ પર = પોતાનાથી જુદા પુરુપનું પ્રયોજન=ભોગ, અપવર્ગ સિદ્ધ કરે છે. કેમ કે વૃદ્ધિ પદત્યાત્વિત = ત્રિગુણાત્મક હોવાથી સાથે મળીને પુરુષાર્થ સિદ્ધ કરે છે, જયારે પુરુષ (સ્વાર્થ : પુરુષ :) પોતાના પ્રયોજન સિદ્ધ કરવા માટે છે. પોતાનાથી જુદા જડ પદાર્થ માટે નહીં. (૩) તથા સર્વાધ્યવસાયવેત્વી ત્રિશુદ્ધિ .) બુદ્ધિ અને પુરુષમાં ત્રીજો તફાવત એ છે કે બુદ્ધિ બધા જ સર્વ આદિ ગુણોના શાન્ત, ઘોર તથા મૂઢરૂપ અર્થોનો અધ્યવસાય = નિશ્ચય કરાવનારી છે અને ત્રિગુણાત્મિકા હોવાથી બુદ્ધિ મતના = જડ છે. પરંતુ ગુનાત્પષ્ટ પુરુષ :) પુરુષ સત્ત્વ આદિ ગુણોનો ફક્ત ૩૫ 9 = સાક્ષાત્કાર કરનારો છે. માટે પુરુષ બુદ્ધિને સરૂપ નથી, કેમ કે પુરુષ ન તો ત્રિગુણાત્મક છે કે ન તો જડ છે.)
. (કસ્તુ તf વિપ:) સારું તો જયારે પુરુષ બુદ્ધિને સરૂપ નથી તો વિફા = વિપરીત અથવા જુદા રૂપવાળો હશે? ના, પુરુષ સર્વથા બુદ્ધિથી જુદા રૂપવાળો પણ નથી. કારણ એ છે કે જેનાથી આ પુરુષ શુદ્ધ = નિર્વિકાર, નિર્લેપ હોવા છતાં પણ પ્રત્યયાનુપર: = બુદ્ધિકૃત જ્ઞાનોનો મનુષ્ટ = સાક્ષાત્કાર કરનારો ઉપદ્રષ્ટા છે. કેમ કે પુરુષ વી =બુદ્ધિ દ્વારા ગૃહીત જ્ઞાનને ગ્રહણ કરે છે, અથવા અનુભવ કરે છે. બુદ્ધિગત જ્ઞાનનો અનુભવ કરતો પુરુષ મતાત્મા = બુદ્ધિ જેવો ન હોવા છતાં પણ તાત્મા ફુવ = બુદ્ધિ જેવો જણાય છે. જેમ કે કહ્યું પણ છે – (મપરિનિ મોવøવિત્ત :) ભોકતૃશક્તિ = ચેતન (પુરુષ) શક્તિ પરિણામ રહિત તથા પ્રતિસંક્રમ = નિર્લેપ છે પરંતુ પરિણામશીલ બુદ્ધિમાં પરિણામવાળીની માફક ચલાયમાન જેવી પ્રતિબિંબિત થઈને, તે બુદ્ધિની વૃત્તિનું અનુપતન = અનુગમન કરતી બુદ્ધિગત જ્ઞાનને ગ્રહણ કરે છે. અને પ્રાપ્ત થૈતોષપ્રદરૂપીવા: = ચેતનપુરુષના પ્રતિબિંબથી, જેણે ચેતનવત રૂપ પ્રાપ્ત કરી લીધું છે, તે બુદ્ધિવૃત્તિના અનુમત્રતયા = અનુકરણમાત્રથી બુદ્ધિની વૃત્તિથી
સાધન પાદ
૧૬૭
For Private and Personal Use Only