________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
www.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લઈને ધૂળ પર્યત બધાજવિકારોનો સમાવેશ ‘ભૂતેન્દ્રિય'માં થઈ જાય છે પોપવાર્થ અને આ સમસ્ત દશ્યનું પુરુષના ભોગ તથા અપવર્ગ-મોક્ષને માટે પ્રવૃત્ત થવું એ જ પ્રયોજન છે. ભાષ્ય અનુવાદ -સત્ત્વગુણ પ્રકાશાત્મક છે, રજોગુણ ક્રિયાશીલ છે અને તમોગુણ પ્રકાશ તથા ક્રિયાને સ્થિર કરનારો છે. આ ત્રણેય ગુણો પરસ્પર ૩૫રવક્ત=મળેલાં, વિમા //= પૃથક પૃથક્ અંશોવાળા, પરિણાની= વિકારયુક્ત, સંયોગ-વિભાગ ધર્મવાળા, એક બીજાના સહયોગથી પોતાના મૂર્તિ શરીર અથવા સ્વરૂપને ધારણ કરનારા, પરસ્પર બંગ-૩માd =ગૌણ-મુખ્ય ભાવથી એકઠાં રહેતા હોવા છતાં પણ પોત-પોતાની શવિત સામર્થ્યને પૃથ-પૃથક્ બનાવી રાખતા, તત્વજ્ઞાતીય સમાન જાતીય તથા વિજ્ઞાતીયવિરૂદ્ધ જાતિના પદાર્થોમાં વિમેપૃથક પૃથક્ સહકારીરૂપ શક્તિભેદને પ્રાપ્ત, પ્રધાનવેતા પોત પોતાની પ્રધાનતામાં (બીજા ગુણો ગૌણ હોવાથી) પોતાના સ્વરૂપને પ્રકટ કરનારા, આ ગુણોના ગૌણરૂપે રહેવા છતાં પણ સહકારી કારણના કાર્યભૂત વ્યાપારમાત્રથી મુખ્યગુણના અંતનિહિત (અંદર) હોવા છતાં પણ, પોતાના અસ્તિત્વને બતાવનારા, પુરૂષ=જીવાત્માના ભોગ-અપવર્ગરૂપ પ્રયોજનને માટે, પોતાના સામર્થ્યનો પ્રયોગ કરનારા, મયક્તમf=લોહચુંબકની સમાન નિધમાત્ર = સંયોગમાત્રથી પુરુષનો ઉપકાર કરનારા, પદાર્થોમાં ગૌણ દશામાં પોતાની પ્રત્યય)= પ્રતીતિ વિના કોઈ એક ગુણ (પ્રધાનરૂપમાં વર્તમાન ગુણ)ને અનુકૂળ, વૃત્તિ= વ્યાપારવાળા છે. અને આ ત્રણેય ગુણ “પ્રધાન'ના નામથી કહેવાય છે. આ ગુણત્રય જ દશ્ય' કહેવાય છે.
તે આ દશ્ય' અથવા “પ્રધાન” શબ્દથી કહેવાતા ગુણત્રય ભૂતો પૃથ્વી આદિ અને ઈદ્રિયો શ્રોત્ર આદિના રૂપમાં પરિણત=પરિવર્તિત થઈ જાય છે. અહીંયા “ભૂત” શબ્દથી સૂક્ષ્મભૂત તથા સ્થૂળભૂત બંનેનું ગ્રહણ છે. અને ઇન્દ્રિય” શબ્દથી પણ પ્રકૃતિના પહેલા વિકાર મહત્તત્ત્વથી લઈને અગિયાર ઇન્દ્રિયો (પાંચ કર્મેન્દ્રિય, પાંચ જ્ઞાનેન્દ્રિયો તથા અગિયારમું “મન”) સુધીનું ગ્રહણ છે. તે ગુણત્રયનું ભૂત તથા ઇઢિયરૂપ પરિણત થવું નિપ્રયોજન નથી પરંતુ પુરુષના ભોગ અપવર્ગ રૂપે પ્રયોજનને સ્વીકાર કરીને તેમની પ્રવૃત્તિ થાય છે. એટલા માટે પુરુષનો ભોગ તથા અપવર્ગ માટે પ્રવૃત્ત એ ગુણત્રય દશ્ય' નામથી કહેવાય છે.
ભોગ તથા અપવર્ગનું શું સ્વરૂપ છે? તેનો ઉત્તર આપવામાં આવે છે- (રૂંછનિg) ઈષ્ટ અને અનિષ્ટ ગુણોના સ્વરૂપનું વધાર= જે અનુભવ વિમા પિનપુરુષની સાથે વિભાગ વગરનાં = અસ્મિતા દ્વારા આત્મસાત થવાથી થાય છે તેને “ભોગ” કહે છે અને ભોક્તા પુરપના પોતાનાં સ્વરૂપનું અવધારણ=અનુભવ થવો “અપવર્ગ કહેવાય છે. આ બંને=ભોગ તથા અપવર્ગથી જુદુ કોઈ રન = પ્રતીતિ નથી.
આવું બીજા આચાર્યોએ પણ કહ્યું છે – ( તુ રવનુ) આ અવિવેકી જીવ તો
સાધન પાદ
૧પ૯
For Private and Personal Use Only