________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અસ્મિતા લક્ષણવાળાં અહંકાર અવિશેપનાં વિશેષ પરિણામો છે. સત્ત્વ આદિ ગુણોનું આ ષોડશ = અગિયાર ઈદ્રિયો અને પાંચ મહાભૂત વિશેષ પરિણામ છે. અને આ છ અવિશેપ છે= શબ્દતન્માત્ર, સ્પર્શતાત્ર, રૂપતન્માત્ર, રસતન્માત્ર અને ગંધતન્માત્ર એ ક્રમશઃ એક, બે, ત્રણ, ચાર અને પાંચ લક્ષણોવાળાં પાંચ અવિશેષ છે અને છઠું અવિશેષ અસ્મિાતામાત્ર (અભિમાનવૃત્તિવાળો અહંકાર) છે. આ છ માત્મનઃ = બધાં કાર્ય જગતમાં વ્યાપક સત્તાત્રી = પ્રકૃતિના પ્રથમ વિકારરૂપે અભિવ્યક્ત મહત્તત્ત્વનાં અવિશેષ પરિણામ છે. આ છ અવશેષોથી પરમ = સૂક્ષ્મ તત્ત્વ છે, તે વ્યાપક સત્તાવાળા મહત્તત્ત્વમાં એ છ અવિશેષ પરિણામ થઈને વિવૃદ્ધિ ઝિમ્ = વિશેષ પરિણામને પ્રાપ્ત થાય છે. અથવા પોતાના વિકાસની અંતિમ સીમાને પ્રાપ્ત કરે છે. પ્રતિસંચમીના: = પ્રલયકાળમાં પોતાના કારણમાં વિલીન થતાં આ છ અવિશેપ તે જ વ્યાપક સત્તાવાળા મહત્તત્ત્વમાં - સ્થિર થઈને પછી જે નિત્તા-સત્ત{ = સત્તા અને અસત્તા બંનેથી રહિત છે અર્થાત્ ઘટ આદિની જેમ અભિવ્યક્ત ન હોવાથી સત્તાવાળું નથી, પરંતુ સર્વથી સત્તાહીન પણ નથી, કેમ કે અનુમાનથી તેમની સિદ્ધિ થાય છે અને જે નિઃસસ અર્થાત્ કોઈનું કાર્યન હોવાથી નિદ્ છે. અને અત્યંત સૂક્ષ્મ અતીન્દ્રિય છે, નિરસન્ = અભાવાત્મકતાથી રહિત ભાવાત્મક છે, અચૅ = જે વ્યક્ત નથી, ગતિમ = લિંગતા-લક્ષણવાળા મહત્તત્ત્વથી ભિન્ન છે. અર્થાત્ મહત્તત્ત્વથી પણ સૂક્ષ્મ કારણ છે, તે પ્રધાન=મૂળ પ્રકૃતિમાં લીન થઈ જાય છે. આ મહત્તત્ત્વ એ ગુણોનું લિંગમાત્ર પરિણામ છે અને નિસત્તાક્ષત્તમ = અભિવ્યક્તિ અને અભાવથી રહિત પ્રકૃતિતત્ત્વ ગુણોનું અલિંગપરિણામ છે. એટલા માટે અલિંગ દશામાં ભોગ-અપવર્ગરૂપ પુરુષાર્થ કારણ નથી હોતું અર્થાત્ (ભાણકાર જ ફરીથી સ્પષ્ટ કરે છે) અલિંગ-અવસ્થાની શરૂઆતમાં પુરુષાર્થતા કારણ નથી હોતી, એટલા માટે પુરુષાર્થ આ અવ્યક્ત અવસ્થાનું કારણ નથી. કેમ કે એ અવ્યક્ત, પ્રકૃતિ, પુરુષાર્થ-સાધનને માટે નથી બની, માટે અત્રિH = કારણરહિત હોવાથી નિત્ય કહેવાય છે. બાકીની ત્રણેય વિશેષ અવસ્થાઓ (લિંગ, અવિશેપ અને વિશેષ)ની શરૂઆતમાં પુરુષાર્થતા = પુરુષના ભોગ-અપવર્ગ સિદ્ધ કરવું, કારણ છે. અર્થાત્ પુરુષાર્થતા ત્રણ દશાઓનું નિમિત્ત કારણ બને છે. માટે કારણજન્ય હોવાથી અનિત્ય કહેવાય છે. સત્ત્વ આદિ ત્રણેય ગુણો તો આ બધી જ પ્રકૃતિના કાર્યની દશાઓમાં અનુતિ = અનુભૂત = સંલગ્ન રહે છે, તે ન તો નાશ પામતાં કે ન તો ઉત્પન્ન થાય છે. પરંતુ ભૂત, ભવિષ્કતુ, અને વર્તમાનકાલિક, ગુણોથી
ન્વિત = યુક્ત તથા ચTHવતી મિ: દાસ અને વુદ્ધિવાળી વ્યક્તિઓ = વસ્તુ વિશેષોથી આ સત્ત્વ આદિ ગુણ ૩૫ઝન = ઉત્પત્તિ તથા અપાય = વિનાશ ધર્મવાળા જેવાં પ્રત્યવાસન્ત = જણાય છે. જેમ કે રેવત્તો રદ્રિતિ = દેવદત્ત દરિદ્ર બની રહ્યો છે. કેમ કે તેની ગાયો મરી રહી છે. અહીં ગાયોના મરવાથી જ એ દેવદત્તની દરિદ્રતા છે, નહીં કે દેવદત્તના કોઈ સ્વરૂપની હીનતાથી. અહીં સETધ = સમાધાન (ઉત્તર) સમાન છે.
સાધન પાદ
૧૬૩
For Private and Personal Use Only