________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૌચાત ઈદ્રિયોની ચંચળતાથી અનુપતિ = સંતાપ ન થવો (તૃપ્ત ન થવું), તે દુઃખ છે. ઈદ્રિયોને મોTMીસ ભોગોનો નિરંતર વારંવાર ભોગવતા રહેવાથી વૈતૃષ્પ = તણા-રહિત (વિષયો પ્રત્યે રુચિ રહિત) નથી કરી શકાતી, કેમ કે ભોગાભ્યાસ પછી
II : = ભોગો પ્રત્યે અનુરાગ અને ઈદ્રિયોનું વિષય ગ્રહણ પ્રત્યે) fશન = કુશળતા વધતી જ રહે છે. એટલા માટે મોથાર = વિષયસુખોનો વારંવાર ભોગ કરવો સુખ પ્રાપ્તિનો ઉપાય નથી. જે સુરવાથ = સુખને ઈચ્છનારા (અને દુઃખોથી ગભરાયેલો) થઈને વિષયોને મેળવવાની વાસનાથી યુક્ત થઈને મહાન દુઃખરૂપી કાદવમાં ડૂબી જાય છે= વિષયસુખને જ સુખ માની બેસે છે, તે ચોક્કસ એવો જ દુ:ખી રહે છે, જેમ કોઈ વૃશ્ચિક-favમત: = વીંછીના વિપથી ભયભીત થઈને બચવા ઇચ્છે છે. પરંતુ તેને આવિષ= સાપ કરડી લીધો હોય. (વીંછીના ઝેરથી સાપનું ઝેર વધુ દુઃખદ છે.) અહીં વનું પદ ઉàક્ષા અલંકારને બતાવી રહ્યાં છે. એ પરિપITહુરવતા = પહેલાં સુખરૂપ દેખાતી પરંતુ પરિણામમાં દુઃખરૂપતા સુખ-અવસ્થામાં પણ પ્રતિસૂત્ર=દુઃખરૂપ હોવાથી યોft = વિવેકશીલ પુરુપને કલેશ આપે છે = દુઃખી કરે છે. (સામાન્ય મનુષ્ય આ પરિણામદુઃખતાનો અનુભવ નથી કરી શકતો.)
| (તાપ-કુવો હવે તાપ દુઃખતા શું છે? (તેનો જવાબ આપવામાં આવે છે) બધાં પ્રાણીઓને ચેતનાતન સાધનાથીન: = સજીવ પુત્ર, નોકર ચાકર વગેરે અને નિર્જીવ - ભોજન, વસ્ત્ર આદિ સાધનોથી મળતો જે તાપનુમવ: = દુઃખનો અનુભવ છે તે પ નામના ફ્લેશથી વિંધાયેલો રહે છે. એટલા માટે તેમાં ટ્રેષન: = પથી ઉત્પન્ન કર્ભાશય બને છે. અને સુખનાં સાધનોને ઈચ્છતો, શરીર, વાણી અને મનથી ચારેય તરફ
gT = ભાગ દોડ કરે છે. તતઃ = તે ચેષ્ટાના ફળ સ્વરૂપ કોઈકને અનુપ્રાતિ = અનુગ્રહિત કરે છે = અપનાવે છે, પમ્ = બીજા કોઈકને પીડા આપે છે = નાશ કરે છે. આ પ્રકારે એકને અનુગ્રહ કરે છે તો બીજાને પીડા આપવા રૂપ ચેષ્ટાઓથી મનુષ્ય ધર્મ અને અધર્મનું = પુણ્ય અને અપુણ્ય કર્મોનો સંગ્રહ કરે છે. તે કર્ભાશય લોભ અને મોહના કારણે બને છે. આ પ્રકારે એ તાપ-કુકરવત = સંતાપજન્ય દુઃખરૂપતા છે.
#િાર દુઃ૩] ( પુન: સંશારદુઃરવતા) સંસ્કાર દુઃખતા શું છે? (તેનો ઉત્તર આપે છે) સુખોની અનુભૂતિથી સુખ-સંસ્કારોનો સમૂહ અને દુઃખોની અનુભૂતિથી દુઃખ સંસ્કારોનો સમૂહ ઉત્પન્ન થાય છે. આ પ્રકારે ક્રખ્ય : = કર્મોના ફળસ્વરૂપ પ્રાપ્ત વિપક્રે = જન્મ, આયુ તથા ભોગરૂપ ફળોનો અનુભવ કરતાં સુખ અથવા દુઃખમાં ફરીથી કર્ભાશય-સંસ્કારનો સમૂહ બને છે. આ પ્રકારે એ અનાદ્રિ = પ્રવાહથી અનાદિ સમયથી વિપ્રકૃતમ્ = દુઃખોનો વહેતો પ્રવાહ યોગીને જ પ્રતિજૂનાત્મવાત અનુકૂળ ન હોવાથી = દુઃખમય હોવાથી ઉદ્વિગ્ન કરે છે = બેચેન કરે છે.
એ અનાદિદુઃખપ્રવાહયોગીને જ શા માટે બેચેન કરે છે? કેમ કે વિદ્વાન–વિવેકી પુરુષ = મક્ષિત્રિત્વ: = નેત્રગોલકના જેવો હોય છે. જેમ કે મૃતતુ = ઊનનો
સાધન પાદ
૧૪૯
For Private and Personal Use Only