________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવાર્થ- આ સૂત્રમાં અનાગત=ભવિષ્યમાં થનારા દુ:ખને હેયEછોડવા યોગ્ય બતાવ્યું છે. તેનું કારણ સ્પષ્ટ છે કે જે દુઃખનો ભોગ-સમય સમાપ્ત થઈ ગયો અર્થાત જે દુઃખ ભોગવાઈ ચૂક્યું અને જે દુઃખને વર્તમાનકાળમાં ભોગવી રહ્યા છીએ, તેને ત્યાજ્ય કહેવું નિરર્થક જ છે. માટે સૂત્રકારે ભાવિ-દુઃખને છોડવાનો ઉપદેશ કર્યો છે. યોગી પુરુપ તે જ દુઃખથી છૂટવાના પ્રયત્નો કર્યા કરે છે. પરંતુ સામાન્ય મનુષ્ય વિવેક વિના આવી દૂર-દર્શિતા સુધી નથી પહોંચી શકતાં. મે ૧૬ . હવે આ કારણથી જે અનાગત દુઃખને હેય = ત્યાજ્ય કહ્યું છે, તેના જ કારણનો નિર્દેશ કરવામાં આવે છે. -
દ્રષ્ટિકો : સંયો ચહેતુ: Inશા સૂત્રાર્થ - (ઇ-શ્યો ) બુદ્ધિ-પ્રતિસંવેદી = ચિત્તવૃત્તિનો અનુભવ કરનારા (જ્ઞાતા અથવા ભોક્તા) પુરુપ દ્રષ્ટા છે અને દશ્ય = પુરુપ દ્વારા અનુભવ = ભોગવવા યોગ્ય પ્રકૃતિ છે. એ બંનેનું સંયો 1 ) સાંનિધ્ય હોવું દેતુ :) ત્યાગવા યોગ્ય દુઃખનું કારણ છે. ભાગ્ય-અનુવાદ-દ્રષ્ટા= ચેતન આત્માને કહે છે, કેમ કે તે જ શરીરનાં બધાં સુખ દુઃખ આદિનો દ્રષ્ટા = જ્ઞાતા, ભોક્તા છે. તેને જ 'પુરુષ' શબ્દથી પણ કહેવામાં આવે છે. એ પુરુષ વુદ્ધિ = બધા જ પ્રકૃતિજન્ય ભોગ્ય પદાર્થોનો પ્રતિવેરી = અનુભવ કરનારો = ભોગ કરનારો છે. દૃશ્ય = બધા જ પ્રકૃતિજન્ય ભોગ્ય પદાર્થો છે. (એમાં રૂપ, રસ, ગંધ, આદિ ગ્રાહક બાહ્ય ઈદ્રિયો અને મન વગેરે આંતરિક છે.) બધા જ રૂ૫, રસ, ગંધ આદિ પ્રકૃતિના ધર્મ, જુલ્લિ = (પદાર્થોના આકારની જેમ આકારવાળું હોવાથી) ચિત્તવૃત્તિ પર આરૂઢ= પ્રાપ્ત થઈને જ દશ્ય = જોવા યોગ્ય = જાણવા યોગ્ય અથવા ભોગવવા યોગ્ય થાય છે. આ બુદ્ધિ-સત્ત્વ = ચિત્તવૃત્તિ, અ ન્નનળ = ચુંબક સમાન નજીક હોવાથી (સંયોગ થવાથી) “ભોગનો વિષય બનવા' રૂપે ઉપકાર કરે છે. શિરૂપ= દ્રષ્ટા અથવા ભોક્તા સ્વામીરૂપ પુરુષનું દશ્ય = ભોગ્ય હોવાથી પ્રકૃતિ સ્વ મતિ = આત્મીય થઈ જાય છે. કેમ કે આ દશ્ય-પ્રકૃતિ અનુમવવિષયતામાનમઃ પુરુષના ભોગરૂપી કર્મવિષયતાને પ્રાપ્ત થઈ જાય છે અને પોતાનાથી ભિન્ન પુરુષ = આત્માના ચેતનવત રૂપને પ્રાપ્ત થઈને સ્વતંત્રપિ = જગતની ઉપાદાનતારૂપમાં બીજા કોઈની મદદ ન લેનારી સ્વતંત્ર પ્રકૃતિ પણ પાર્થ = પુરુપના ભોગ-અપવર્ગ (મોક્ષ)ને સિદ્ધ કરવાથી પરતવત્ર= પુરુષને આધીન છે. તે બંને છી= પુરુષ અને દશ્ય = પ્રકૃતિના પુરુષાર્થને માટે અનાદિ (પ્રવાહથી) સંયો દેયદેતું: = ત્યાજ્ય = દુઃખનું કારણ છે.
એવું કહ્યું પણ છે – કે (સત્યયોગહેતુવિવર્ણનાત) તે દશ્ય પ્રકૃતિના સંયોગના કારણ (અવિવેક)ને ત્યજી દેવાથી એ ટુવતીકાર: દુઃખનો નાશ આત્યંતિક થઈ જાય છે. કેમ કે દૂર કરવા યોગ્ય દુઃખના કારણને દૂર કરવાથી દુઃખનો નાશ જોવામાં આવે છે.
૧૫૬
યોગદર્શન
For Private and Personal Use Only