________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભોગ અને આયુ (આયુષ્ય)નો હેતુ હોવાથી. એમાં ઉદાહરણ આપે છે. નંદીશ્વર અને નહુપની માફક. અર્થાત નંદીશ્વરે વર્તમાન જન્મમાં પુણ્ય કર્મોથી વિપવિત્ર આયુ અને ભોગની પ્રાપ્તિ અથવા તેમાં વધારો કર્યો અને નહુપે અવિપરિણી = દષ્ટજન્મ = વર્તમાનજન્મના દુષ્ટ કર્મોથી દુઃખરૂપ ભોગ (ફળ) પ્રાપ્ત કર્યો.
(વાસના - સંસ્કારો અને કર્ભાશય - સંસ્કારોનો તફાવત).
(વનેશવિપીવાનુમવનિમિત્તાપ: અવિદ્યા આદિ ક્લેશ, શુભ-અશુભ કર્મ, અને તેમનાં ફળોના અનુભવથી ઉત્પન્ન વાસનાઓ દ્વારા અનાદિકાળથી પૂછત્ત = પ્રસ્ત આ ચિત્ત સર્વથા એવું ઉત્રિત = વિવિધ - વન્વિત = રંગબેરંગી જેવું બની રહે છે. જેમ - માછલી પકડવાની જાળ ગ્રન્થિબંધનોથી વ્યાપ્ત હોય છે. એ વાસનાઓ (ચિત્તને ચિત્રીકૃત કરનારી) નૈવમત્વપૂર્વિ: = અનેક જન્મોમાં સંચિત થનારી હોય છે.
પરંતુ આ જે કર્ભાશય છે, તે વ: = એક જન્મવાળું કહ્યું છે. અને જે સંસ્કારો સ્મૃતિનો હેતુ = ઉત્પાદક છે, તે વાસનાઓ અનાદિકાળની છે.
જે આ વિમવિ = એક જન્મમાં ફળ આપનારું Íાય = કર્મjજ છે, તે બે પ્રકારનું છે. એક છે નિયતવ = જેનું ફળ નિશ્ચિત છે અને બીજું છે નિયતવિપ= જેનું ફળ અનિશ્ચિત છે. એ બંને કર્ભાશયોમાંથી તેમાં નિયમ ) એ વિ) નિયમ નિયતવિપાકવાળા અદષ્ટ જન્મમાં ફળ આપનારા કર્માશયનું છે, અનિયત વિપાકવાળા અદ>જન્મ = ભાવિ જન્મમાં ફળ આપનારા કર્માશયનું નહીંકેમ કે જે અનિયતવિપાકવાળું = અદષ્ટ જન્મમાં ફળ આપનારું કર્ભાશય છે, તેની ત્રણ પ્રકારની ગતિ હોય છે. (૧) કરેલાં અને અવિપકવ=વગર ફળ આપે કર્ભાશયનો નાશ થઈ જવો. (એ સામાન્ય નિયમ ન હોતાં મોક્ષના અધિકારીને માટે છે. કે જેના કર્મ દધબીજવત થઈને ફલોન્મુખ નથી થતાં.) (૨) કોઈ પ્રધાન કર્મ = મુખ્ય કર્મના વિપાક = ફળમાં જ બીજભાવને પ્રાપ્ત થવું અર્થાત્ ફલાભુખ મુખ્ય કર્મની સાથે-સાથે બીજભાવથી અંકુરિત થવું મુખ્ય કર્મના ફળથી જ ફળ પ્રાપ્ત થઈ જવું. (૩) અથવા નિયત વિપાકવાળાં પ્રધાન કર્મ ફ્લભુખથી અભિભૂત દબાયેલા કર્ભાશયનું લાંબાકાળ સુધી (બહુ જ જન્મો સુધી) પડી રહેવું=વગર ફળ આપે શાન્ત થઈને પડી રહેવું.
(૧) એ ત્રણે પ્રકારના એક ભવિક નિયમ રહિત) કર્ભાશયમાંથી જે (પહેલું) કર્ભાશય છે અર્થાત્ કરેલાં અને વિના ફળ આપે કર્ભાશયનો નાશ થાય છે, તેમાં દષ્ટાંત આપે છે – જેમ કે સુવત્તા = પુણ્ય યા ધર્મના કર્ભાશયનો ઉદય = વધવાથી
Mr = અપુણ્ય = અધર્મના કર્ભાશયનો આ જ જન્મમાં નાશ થઈ જવો અર્થાત્ ફળ આપવામાં સમર્થ ન રહેવું અથવું). જેના વિષયમાં કહ્યું છે –
( ૪ હૈ વર્ષના) બે બે પ્રકારનાં કર્મોને જાણવાં જોઈએ. એક શુકલરૂપ પુણ્યકર્મ, બીજું કૃષ્ણરૂ૫ પાપકર્મ. એમાં જે પાપરૂપ કર્મોનો સમૂહ છે, તેને પુણ્ય સાધન પાદ
. ૧૪૧
For Private and Personal Use Only