________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાપ્ય અનુવાદ – આ અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેપ અને અભિનિવેશ રૂપ પાંચ લેશો યોગીનાં જયારે રાધવીનન્ત = બળેલાં બીજ સમાન (જેવાં) (પોતાનું કાર્ય કરવામાં અસમર્થ) થઈ જાય છે, ત્યારે યોગીનાં ચિત્તનાં કે જેણે ભોગ આદિ કાર્યો સમાપ્ત કરી દીધાં છે, તે ચિત્તનાં પોતાના કારણમાં લય થઈ જતાં તે જ ચિત્તની સાથે (ક્લેશ પણ) વિલીન મળી) થઈ જાય છે. ભાવાર્થ - આ સૂત્રમાં તે સર્વનામ પદથી પૂર્વોક્ત અવિદ્યા આદિ પાંચ ક્લેશોનું ગ્રહણ થાય છે. અને (૨૪) સૂત્રમાં આ લેશોની ચાર અવસ્થાઓ બતાવી છે કે જે – પ્રસુપ્ત, તન, વિચ્છિન્ન અને ઉદાર છે. આ ચાર અવસ્થાઓને પણ બે ભાગોમાં વહેંચી શકાય છે. - સ્થૂળ તથા સૂક્ષ્મ. એમાં ઉદાર દશા સ્થૂળ છે બાકીની બધી સૂક્ષ્મ. આ સૂત્રમાં સૂક્ષ્મ દશાઓમાં વિદ્યમાન લેશોની નિવૃત્તિનો ઉપાય બતાવવામાં આવ્યો છે. સ્થૂળ દશાના લેશોને સૂક્ષ્મ કરવાનો ઉપાય (૨૨) સૂત્રમાં કહી દેવામાં આવ્યો છે. અર્થાત તપ, સ્વાધ્યાય તથા ઈશ્વર પ્રણિધાનથી ધૂળ ફ્લેશ સૂમ થઈ જાય છે. અને સૂક્ષ્મ લેશોની નિવૃત્તિનો ઉપાય વિવેકસ્વાતિ છે. વિવેકખ્યાતિ થવાથી આ સૂક્ષ્મ hશો દગ્ધબીજની માફક ફળોન્મુખ થવામાં અસમર્થ થઈ જાય છે. અને ચિત્તના પોતાના કારણ= પ્રકૃતિમાં લય થવાની સાથે લીન થઈ જાય છે. યોગીને આ દશા પ્રાપ્ત થતાં જ મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે. ૧૦ હવે -બીજ ભાવને પ્રાપ્ત થઈને વર્તમાન લેશોની -
ધ્યાનયાહ્નવૃત્તય: / સુત્રાર્થ - (ત વૃત્ત:) તે બીજભાવ=સૂક્ષ્મ ભાવને પ્રાપ્ત થયેલા લેશોની વૃત્તિઓ = પ્રવૃત્તિઓ ધ્યાનથી :) ધ્યાનથી સમાપ્ત કરવા યોગ્ય છે. ભાપ્ય અનુવાદ - અવિદ્યા આદિ પાંચ ક્લેશોની જે સ્થૂળ પ્રવૃત્તિઓ છે, તે ક્રિયાયોગ (તપ, સ્વાધ્યાય અને ઈશ્વર-પ્રણિધાન)થી સૂક્ષ્મ થતી પ્રીન = વિવેકખ્યાતિ = ધ્યાનથી સમાપ્ત કરવા યોગ્ય છે. (આ લેશોની સૂક્ષ્મ વૃત્તિઓના નાશની અવધિ કેટલી છે ?) જયાં સુધી એ ફ્લેશ-વૃત્તિઓ ક્રમશઃ સૂક્ષ્મતમ થાય અને દધુબીજની જેમ કાર્ય કરવામાં અસમર્થ થાય ત્યાં સુધી ધ્યાનથી ક્ષીણ કરવાને યોગ્ય છે. જેમ કપડાંનો સ્થળ મેલ પહેલાં દૂર કરવામાં આવે છે, બાદમાં સૂક્ષ્મ મેલ પ્રયત્નથી અને (સાબુ વગેરે લગાવીને) વિશેષ ઉપાયથી દૂર કરવામાં આવે છે, તે જ પ્રકારે લેશોની ધૂળવૃત્તિઓ (દશાઓ) વાપ્રતિપક્ષ = ઓછા વિરોધી ઉપાયથી દૂર કરી શકાય છે. પરંતુ ફ્લેશોની સૂક્ષ્મ વૃત્તિઓ Hદાપ્રતિપ્રજ્ઞા : = મહાન વિરોધી ઉપાયથી સમાપ્ત કરવામાં આવે છે. ભાવાર્થ - ક્લેશોની ધૂળ તથા સૂક્ષ્મ વૃત્તિઓનો અભિપ્રાય એ છે કે – અસ્મિતા આદિ લેશોની (યો. ૨/૪) સૂત્રમાં પ્રસુપ્ત આદિ ચાર દશાઓ બતાવી છે. જયારે એ લેશો પોતાનું કાર્ય ન કરતાં સંસ્કારરૂપમાં પડી રહે છે. અને પોતાના સહયોગી અથવા
સાધન પાદ
૧૩૫
For Private and Personal Use Only