________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે
(૧) મૃદુ ઉપાય યોગી | (૨) મધ્ય ઉપાય યોગી | (૩) અધિમાત્ર ઉપાય યોગી ૧. મૃદુ ક્રિયાનુન, મૂદુ વૈરાગ્ય ૧. મધ્ય ક્રિયાનુષ્ઠાન, મૂદુ વૈરાગ્ય ૧. અધિમાત્ર ક્રિયાનુષ્ઠાન, ૨. મૃદુ ક્રિયાનુષ્ઠાન, મધ્ય વૈરાગ્ય.૨. મધ્ય ક્રિયાનુષ્ઠાન,મધ્ય વૈરાગ્ય મુદ્દવરાગ્ય ૨. આધિમાત્ર
ક્રિયાનુષ્ઠાન, મધ્ય વૈરાગ્ય ૩. મૃદુ ક્રિયાનુન, ૩. મધ્ય ક્રિયાનુષ્ઠાન,
૩. અધિમાત્ર ક્રિયાનુષ્ઠાન,* | અધિપાત્ર વૈરાગ્ય | અધિમાત્ર વૈરાગ્ય ! અધિમાત્ર વૈરાગ્ય
આ ઉપરોક્ત યોગીઓના ભેદોમાં ઉત્તરોત્તર વધુ કઠિન તથા બાધાઓથી પૂર્ણ છે. એટલા માટે કઠોપનિષદ્કારે ‘દુfપથdવયો વનિ કહીને આ રહસ્યને સ્પષ્ટ કર્યું છે. આ સમાધિ લાભને માટે અનેક જન્મ-જન્માંતરોમાં નિરંતર પ્રયત્ન કરવો પડે છે. એટલા માટે આ સ્તર પર પહોંચનાર યોગીએ નિરાશા અથવા નિરુત્સાહ જેવા યોગમાર્ગના પ્રબળ શત્રુનો નાશ કરવા માટે શ્રદ્ધા, વીર્ય આદિ ઉપાયોનું વિશેષરૂપથી પાલન કરવું જોઈએ. એ ૨૨ છે હવે શું આ તીવ્ર સંવેગ આદિ (પર વૈરાગ્ય આદિ)થી સમાધિ અતિશય નિકટ હોય છે અથવા આ (અસંપ્રજ્ઞાત સમાધિ)ની સિદ્ધિમાં બીજો પણ કોઈ ઉપાય છે કે નહીં?
ईश्वरप्रणिधानाद्वा ॥२३॥ સૂત્રાર્થ – “તથા તે સમાધિનો યોગ હોવાનું આ પણ સાધન છે કે (શ્વરપ્ર.) ઈશ્વરમાં વિશેપ ભક્તિ થવાથી મનનું સમાધાન થઈને મનુષ્ય સમાધિયોગને જલદી પ્રાપ્ત થઈ જાય છે”
(ઋ. ભૂ. ઉપાસના) " (શ્વરપ્રણિધાનમ) અર્થાત્ બધા સામર્થ્ય, બધાં ગુણ; પ્રાણ, આત્મા અને મનના પ્રેમભાવથી આત્મા આદિ દ્રવ્યોનું ઈશ્વરને માટે સમર્પણ કરવું.”
(ઋ. ભૂ. ઉપાસના) ભાપ્ય અનુવાદ - ૩ર પ્રણિધાના) ઈશ્વરની વિશેષ ભક્તિ કરવાથી
વસ્તિત-અનન્યભાવથી અભિધ્યાત ઈશ્વર મધ્યાનમાત્ર=મનનું પ્રણિધાન કરવાથી તે ઉપાસક (ભક્ત) પર અનુકંપા (ઈશ્વર) કરે છે. તેના અભિધ્યાન કરવાથી યોગીઓની સમાધિ સિદ્ધિ અને સમાધિનું ફળ અતિશય નિકટ થઈ જાય છે ભાવાર્થ - આ સૂત્રમાં ‘વ સમુચ્ચયાર્થક છે, વૈકલ્પિક નથી. ઉપાય પ્રત્યય યોગીઓને પરમાત્મ-સાક્ષાત્કાર માટે પૂર્વોક્ત અભ્યાસ, વૈરાગ્ય આદિ ઉપાયો ઉપરાંત ઈશ્વર પ્રણિધાન=ઈશ્વરની વિશેષ ભક્તિ કરીને ઈશ્વરના અનુગ્રહ પાત્ર બનવાનું પણ અતિ આવશ્યક છે. “ઈશ્વર-પ્રણિધાન' શબ્દની વ્યાખ્યા વ્યાસમુનિએ (૨/૧)માં આ પ્રમાણે કરી છે – તે પરમગુરુ પરમાત્મામાં પોતાની સમસ્ત ક્રિયાઓને અર્પણ કરવી અને તેના ફળોનો પરિત્યાગ કરવો. સૂત્રકારે ઈશ્વરનું સ્વરૂપ આગળના સૂત્ર (૧૨૪)માં સ્પષ્ટ કર્યું છે. તથા “પ્રણિધાન'નો અર્થ છે અનન્યચિત્ત થઈને ઈશ્વરની વિશેષ ભક્તિ કરવી. આ જ સ્થિતિને ઈશ્વરનો પ્રસાદ' પણ કહે છે. પરમેશ્વર એવા યોગીને અભિષ્ટ-સાધનમાં દયાળુ પિતાની જેમ અવશ્ય સહાયક થાય છે. ૭૪
યોગદર્શન
For Private and Personal Use Only