________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આદિના પ્રભાવથી શરીર તથા મનમાં ભારેપણું થવાથી યોગસાધનોમાં પ્રવૃત્ત ન થવું. (૬) અવિરતિ - સાંસારિક વિષયો પ્રત્યે રુચિ બની રહેવી. જેથી તૃષ્ણા આદિ દોપોના કારણે વિરતિ-વૈરાગ્યનો અભાવ થઈ જાય છે. તેનાથી યોગસાધનો પ્રત્યે પ્રીતિ નથી રહેતી. (૭) બ્રાન્તિદર્શન -મિથ્યાજ્ઞાનનું હોવું, જે એક ક્લિષ્ટ વૃત્તિ માનવામાં આવેલ છે. તેના કારણે ગુરુ ઉપદિષ્ટ અથવા શાસ્ત્રોમાં કહેલી બાબતોને ખોટી સમજવાથી યોગની પ્રત્યે અશ્રદ્ધા પેદા થઈ જાય છે. યોગાભ્યાસનો આ બધાંથી પ્રબળ શત્રુ છે. (૮) અલબ્ધભૂમિકત્વ-સમાધિની ઉત્કૃષ્ટદશા બહુ સમયના અભ્યાસ પછી પ્રાપ્ત થાય છે. તેના પહેલાં નિરાશા ઉત્પન્ન થવી. આ પ્રકારે સમાધિ દશાથી પહેલાં પણ અનેક સફળતાઓ હોય છે, તેમની પ્રાપ્તિ ન થતાં જોતાં) યોગ માર્ગને છોડી દે તો પણ વિઘ્ન
(૯) અનવસ્થિતત્વ - અથવા યોગમાં કેટલીક સફળતા મળતાં, પોતાના કર્તવ્યને પૂર્ણ સમજીનેયોગ-માર્ગનો અભ્યાસ છોડી દેવો અથવા પૂર્ણ સફળતાનથવાથી યોગ-સાધનામાં ચિત્તનું ન લાગવું વિઘ્ન છે. કેમ કે તેને માટે જ યોગદર્શન (૧|૧૪)માં દઢ ભૂમિ કરવાને માટે દીર્ઘકાળ સુધી નિરંતર શ્રદ્ધાપૂર્વક યોગાભ્યાસ કરવાનું વિધાન છે. ૩Oા दुःखदौर्मनस्याङगमेजयत्वश्वासप्रश्वासाविक्षेपसहभुवः॥३॥ સૂત્રાર્થ - હવે તેમનું ભવ્યાધિ આદિ વિઘ્નોનું) ફળ લખીએ છીએ. દુઃરવો.) અર્થાત્ દુઃખની પ્રાપ્તિ, મનનું દુષ્ટ થવું, શરીરના અવયવોનુ કંપન, શ્વાસ અને પ્રશ્વાસના અત્યંત વેગથી ચાલવામાં અનેક પ્રકારના લેશોનું હોવું, કે જે ચિત્તને વિક્ષિપ્ત કરી દે છે. આ બધા લેશો અશાન્ત ચિત્તવાળાઓને પ્રાપ્ત થાય છે. શાન્ત ચિત્તવાળાઓને નહીં.
(ઋ. ભૂ. ઉપાસના) ભાપ્ય અનુવાદ – [૩] આધ્યાત્મિક, આધિભૌતિક, અને આધિદૈવિક ભેદથી દુઃખ ત્રણ પ્રકારનાં છે. જેનાથી પીડિત થઈને પ્રાણી તેના નાશને માટે પ્રયત્ન કરે છે. તે દુઃખ હોય છે તૌર્મનસ્થ) ઇચ્છા પૂર્ણ ન થવાથી ચિત્તનું ક્ષુબ્ધ થવું દૌર્મનસ્યછે. (એજનયત્વ) જે અંગોને કંપિત કરે છે. તે અંગમેજયત્વ છે. શ્વાસ) જે પ્રિVT) બાહ્ય વાયુને માવતિ પીવો અંદર લેવો, તે શ્વાસ છે. (પ્રક્વલ) જે કોઠાનો વાયુ=ઉદરસ્થ વાયુને બહાર કાઢવો છે તે પ્રશ્વાસ છે. આ દુ:ખ આદિ વિક્ષેપમુવ: = વિક્ષેપોની સાથે ઉત્પન્ન થાય છે. માટે વિક્ષિપ્ત ચિત્તવાળા પુરુષોને જ એ થાય છે અને જે સમાદિતત્ત=એકાગ્ર ચિત્તવાળા યોગીઓ છે, તેમને તે ઉત્પન્ન નથી થતાં. ભાવાર્થ - આ સૂત્રમાં વ્યાધિ આંદિ નવ વિઘ્નોની સાથે ઉત્પન્ન થવાના કારણે દુઃખ આદિને વિક્ષેપ પૂ= વિઘ્નોના સાથી કહ્યાં છે. આ દુઃખ આદિને પૂર્વસૂત્રોક્ત વિદ્ગોનું ફળ કહેવું જોઈએ. કેમ કે તેમની ઉત્પત્તિનું કારણ તે વ્યાધિ આદિ વિહ્નો જ છે. અને જેનું
સમાધિ પાદ
' ૮૭
For Private and Personal Use Only