________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાન (મિથ્યાજ્ઞાન)થી છે. તેને અયથાર્થજ્ઞાન પણ કહી શકીએ છીએ. જોકે અવિદ્યા બધા લેશોનું મૂળ કારણ છે, માટે અવિદ્યાના કથનથી જ બધા લેશોનું ગ્રહણ થઈ જાય છે, તેમ છતાંય અસ્મિતા આદિ શબ્દોથી અવિદ્યાના જ કાર્યોને બતાવ્યું છે. સૂત્રકારે પણ (૨૪)માં અવિદ્યાને બધા લેશોનું ક્ષેત્ર-ઉત્પત્તિ સ્થાન=મૂળ કારણ કહ્યું છે. (ખ) જયારે આ ક્લેશોનો પ્રવાહ ચાલુ રહે છે, અર્થાત્ પ્રાણી તેમનાથી પીડિત (દુઃખી) રહે છે, ત્યારે તેમનાં કાર્યો કયાં કયાં હોય છે? એનું સ્પષ્ટીકરણ કરતાં વ્યાસ મુનિ લખે છે કે – આ લેશો સત્ત્વ આદિ ગુણોના સહયોગથી ચિત્તને ભોગ તરફ વાળે છે? પરિણામ = પ્રકૃત્તિના વિકાર - મહત્તત્ત્વ, અહંકાર આદિને સ્થિર = નિરંતર ચાલુ રાખે છે અને પ્રકૃતિજન્ય કાર્ય-કારણના સ્ત્રોત = પ્રવાહને વધારે છે, ઉન્નત કરે છે. આ ફ્લેશ કર્મોને અને કર્મ લેશોને પરસ્પર સહાયક થઈને પ્રાણીઓનો કર્મ વિપાકઃકર્મ ફળ અર્થાત્ જન્મ, આયુષ્ય, અને ભોગોને પ્રકટ કરે છે. ૩
अविद्या क्षेत्रमुत्तरेषां प्रसुप्ततनुविच्छिन्नोदाराणाम् ॥४॥ સૂત્રાર્થ - (૩ત્તરેષા)આગળના અસ્મિતા આદિ ચાર ક્લે શોનું જે (પ્રભુપ્તતનુ-વિચ્છિનો 18ાળામ) પ્રસુપ્ત, કનુભાવ વિચ્છિન્ન તથા ઉદારદશાને પ્રાપ્ત છે તેમનું વિદ્યા) અવિદ્યા (ક્ષેત્રન) ઉત્પત્તિસ્થાન છે. મહર્ષિકૃત વ્યાખ્યા-વિદ્યાક્ષેત્ર) તેમાંથી અસ્મિતા આદિ ચાર ફ્લેશો અનેમિથ્યાભાપણ આદિ દોપોની માતા અવિદ્યા છે, જોકે મૂઢ જીવોને અંધકારમાં ફસાવીને જન્મ-મરણ આદિ દુઃખ સાગરમાં સદા ડૂબાડે છે. પરંતુ જ્યારે વિદ્વાન અને ધર્માત્મા ઉપાસકોની સત્ય વિદ્યાથી (અવિદ્યા) વિચ્છિન્ન અર્થાત્ છિન્ન-ભિન્ન થઈને (પ્રસુપ્ત તનુ...)નાશ થઈ જાય છે, ત્યારે તે જીવ મુક્તિને પ્રાપ્ત થઈ જાય છે.” (ઋ. ભૂ. મુક્તિવિષય) ભાપ્ય અનુવાદ - આ અવિદ્યા આદિ ક્લેશોમાં અવિદ્યા ૩ત્તરેષા- અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ આ ચાર પ્રકારના ભેદોવાળા અને પ્રસુપ્ત, તનુ, વિચ્છિન્ન તથા ઉદાર – આ ચાર અવસ્થાઓવાળા ક્લેશોનું ક્ષેત્ર = પ્રસવ પૂર્વ = ઉત્પત્તિ સ્થાન છે. અર્થાતુ અસ્મિતા આદિ ચારેય લેશો અવિદ્યાની સત્તાથી રહે છે અને ન રહેતાં નથી રહેતા. ક્લેશોની એ પ્રસુપ્તિ આદિ ચાર અવસ્થાઓમાં પ્રસુપ્તિ કોને કહે છે? ચિત્તમાં ફક્ત શક્તિરૂપમાં સ્થિત(રહેલા) લેશોના બીજ ભાવને પ્રાપ્ત કરવો અથવા બીજ ભાવથી ઉપસ્થિત રહેવું એ જ પ્રસુપ્તિ દશા છે. અને એ ક્લેશોના સહયોગી આલંબનનું ઉપસ્થિત થતાં પુરવમાવ: = પ્રકટ થવું જ પ્રવો = જાગરણ છે જે ઉપાસક યોગી સંસ્થાનવત: = વિવેકખ્યાતિને પ્રાપ્ત થયો હોય અને ર ણવીનક્સ = જેમના લેશોનાં વીગ = કારણ, ક્ષ = બળી ગયાં છે, તે યોગીના દગ્ધબીજનું આ પ્રવો = જાગરણ માત્તવન = કલેશોના મૂળ કારણનું (ઈદ્રિયોથી પ્રત્યક્ષ થનારા વિષયોનું) ઉપસ્થિત થવા છતાં પણ, નથી થતું, કેમ કે બળેલા બીજનો પ્રોઢું = અંકુરિત
૧૨૪
યોગદર્શન
For Private and Personal Use Only