________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અભિમાન આદિનો નાશ થવાથી તેની નિવૃત્તિ થઈ જાય છે, ત્યારે ગુણોને ગ્રહણ કરવામાં રુચિ રહે છે.
(ઋ. ભૂ. મુક્તિવિપય) ભાપ્ય અનુવાદ - દૃર્શનશવત્યો :) દફ શક્તિ = જોવાની = જાણવાવાળી શક્તિ પુરુષ = જ્ઞાતા જીવાત્મા છે, ટુન શવિત = અને જ્ઞાન કરાવનારી સાધનભૂત દર્શન શક્તિ બુદ્ધિ છે. એ બન્નેની જુદી જુદી સત્તા હોવા છતાં પણ એકરૂપતા જેવી પ્રતીતિ (થવી) “અસ્મિતા' ક્લેશ કહેવાય છે. અત્યન્ત સં યો : = બિલકુલ પૃથક-પૃથ રૂપથી રહેલી સ્થિત) મોઝુમો યશો : = જીવાત્મા નામની મોવસ્કૃતિ = ભોગવનારો પુરુપ અને પોષવત = ભોક્તા જીવાત્માને આધીન બુદ્ધિ શક્તિની વિમા પ્રાપ્તિ = મળી ગઈ હોય તેવી પ્રતીતિ (દેખાવું) = અભિન્ન (એકાકાર) થઈ જવાથી મોn: = સુખ-દુઃખ આદિ સાક્ષાત્કારરૂપ ભોગ બને રહે છે. એ બન્નેના સ્વરૂપનો બોધ થતાં તો (વિવેકખ્યાતિ થઈ જતાં) જીવાત્માનો મોક્ષ જ થઈ જાય છે. માટે એદશામાં ભોગ કેવી રીતે સંભવ છે? એવું જ (કોઈ પ્રાચીન આચાર્યો) કહ્યું પણ છે –
બુદ્ધિથી સૂક્ષ્મ માર = શુદ્ધ અવિકારી સ્વરૂપવાળા, શીત= અમરણધર્મા, વિદ્યા = જ્ઞાન આદિ ગુણોના કારણે બુદ્ધિથી તદ્દન ભિન્ન, પુરુષઃચેતન જીવાત્માને જુદો ન જાણવાવાળા સામાન્ય પુરુષ (માણસ) અચેતન બુદ્ધિમાં, માત્મા = ચેતન પ્રતીતિ, મોદૃ = અવિદ્યાવશ સમજે છે. ભાવાર્થ - (ક) આ સૂત્રમાં અસ્મિતા-ક્લેશનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. દક શક્તિ પુરૂષ=ચેતનાત્મતત્ત્વ છે. અને દર્શન શક્તિ=જોવા અથવા જાણવાનું સાધન બુદ્ધિ તત્ત્વ, આત્માથી ભિન્ન પ્રકૃતિનું કાર્ય છે. “પુરુપ, સુખ-દુઃખનો ભોક્તા છે, બુદ્ધિ નહીં. આ બંને તદ્દન જુદાં જુદાં તત્ત્વો છે. જેની ભિન્નતાનું પ્રતિપાદન વ્યાસ-ભાયમાં કોઈક પ્રાચીન આચાર્યના વાકયથી પણ સ્પષ્ટ છે પુરુપ બુદ્ધિના ભેદસ્વરૂપ, શીલ, વિદ્યા આદિ વગેરેના કારણે છે.” અર્થાત્ પરૂપનું સ્વરૂપ શુદ્ધ અવિકારી છે. બુદ્ધિ, પ્રકૃતિનો વિકાર છે. પુરુષ અમરણશીલ હોવાથી અવિનશ્વર (નાશ રહિત=સદા રહેવાવાળો) છે, બુદ્ધિ પોતાના કારણમાં લીન થનારી છે. પુરુપ ચેતન છે. અને બુદ્ધિ અચેતન (જડ) છે. () પરંતુ પુરુષનો ભોગ, બુદ્ધિવિના નથી થતો. જયારે આ બંનેની વમા પ્રાપ્તિરિવર એકાકાર પ્રતીતિ થાય છે, ત્યારે પુરુપને ભોગ મળે છે (ભોગ થાય છે). આ એકાકાર પ્રતીતિમાં બુદ્ધિને પુરુપથી જુદી ન સમજવી જ “અસ્મિતા” ફ્લેશ છે. પરંતુ એમનામાંએકબીજાના સ્વરૂપમાં લેશમાત્રની પણ સંકીર્ણતા = મિલાવટ નથી થતી, એ એકરૂપતા પ્રતીતિ અવિદ્યા = મિથ્યાજ્ઞાનના કારણે થાય છે. મિથ્યાજ્ઞાનની નિવૃત્તિ થતાં અસ્મિતા ક્લેશની પણ નિવૃત્તિ થઈ જાય છે. કેમ કે વિદ્યાથી સ્વરૂપનું જ્ઞાન થવાથી ભોગોની નિવૃત્તિ થઈ જાય છે, ત્યારે પુરુપ કૈવલ્ય ભાવ (મુક્તિભાવ)ને પ્રાપ્ત કરી લે છે. (ગ) જોકે બુદ્ધિ અનાત્મ તત્ત્વ છે, એમાં આત્મ-બુદ્ધિ કરવી એ અવિદ્યા જ છે. તો પછી “અસ્મિતા' ક્લેશની જુદી સત્તા છે એમ શા માટે કહ્યું? તેનો જવાબ એ છે કે અવિદ્યા બધા
સાધન પાદ
૧૩૧
For Private and Personal Use Only